Made in India
તેઓ એટલે એમનાં મા-બાપ ને એમનાં શિક્ષકો, એમનાં વડીલો ને એમનાં નેતાઓ,
'તેઓ' એટલે શિક્ષણસંસ્થાઓ ને સમાજ, ને દેશ ચલાવનારાઓ. 'તેઓ' એટલે યુવાન ન હોય તે બધા.
સ્પષ્ટીકરણ કરવાની પરવા નથી,
સમાધાન કરવાની વૃત્તિ નહિ,
સમજુતી લાવવાની ચીંતા નથી,
જુદા એટલે જુદા......................
ગેરસમજ એટલે ગેરસમજ,
પાકી અને કાયમી.
માણસે જાણ્યે-અજાણ્યે ચલાવેલો તર્ક છે.
સુક્ષ્મ તર્ક છે, સચોટ ફરીયાદ છે.
"તેઓ અમને સમજતાં નથી."
Tags:
Amari college hostel ma facebook banned kari didhu aje. to teo ne biju su kevu? :)
આપે તેનો આભાર માનવો જોઈએ કે તેઓ એ તમને કોઈ એક બુકના આ ભાર માંથી મુક્ત કર્યા એ બદલ.કારણ કે આપના શિક્ષણસંસ્થાઓ ચલાવનાર માત્ર ને માત્ર આપને અને આપનું ભલું ચાહે છે.
Not agree. kaik freedom jevi vastu pan hoy. Discipline ane manners ne kapda jode pan leva deva nathi hotu. aakhre apne machine to nathi ne? badha j loko prakruti ne adhin karma karva prerit thay ene game tevi freedom apo k game teva pinjra ma muko e swabhavgat j vartan karse.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service