Made in India
સુખનું એક દ્વાર બંધ થઈ જવાની સાથે બીજું દ્વાર ખૂલી જતું હોય છે, પરંતુ આપણે બંધ દ્વાર તરફ એટલો બધો સમય જોતા રહીએ છીએ કે ખુલ્લું દ્વાર જોઈ જ શકતા નથી.
Tags:
True
mara mate sukh nu dhwar hotu j nathi j bandh thay......dhwar e aapni apexa o 6...j sukh upar dhwar bani ne ene 6upavi rakhe 6..
evu nathi hotu... Aadit bhai.. Badha mate Sukh na Darwaja hoya j chhe but ene Parakh ta Samay Lage chhe ...
Aadit Gajjar said:
mara mate sukh nu dhwar hotu j nathi j bandh thay......dhwar e aapni apexa o 6...j sukh upar dhwar bani ne ene 6upavi rakhe 6..
badha dukh nu karan apni apeksha j 6e, je apekshao j na rakhe ne sauthi vadhu sukhi 6e
true..!
v true JINAL..
jinal said:
badha dukh nu karan apni apeksha j 6e, je apekshao j na rakhe ne sauthi vadhu sukhi 6e
pan mara mate sukh e sari avastha nathi kemke eni biji baju dukh ubhuj hoy 6.darek sukh e dukh ni taiyari 6 ane dukh e sukh ni.....ek sikka ni bebaju 6..sari avastha hu ene manu 6u jema sukh ni pan apexa na hoy k dukh ni pan apexa na hoy bus je bani rahyu 6 ene Darshak ni mafak jovani samjdari hoy...
jigar Sutaria said:
evu nathi hotu... Aadit bhai.. Badha mate Sukh na Darwaja hoya j chhe but ene Parakh ta Samay Lage chhe ...
Aadit Gajjar said:mara mate sukh nu dhwar hotu j nathi j bandh thay......dhwar e aapni apexa o 6...j sukh upar dhwar bani ne ene 6upavi rakhe 6..
જીવનમાં કેટલાંક લૉકૉ સુખી "હૉય" છે..... તૉ કેટલાંક સુખી "થાય" છે....સુખી "હૉવું" અને સુખી "થવું"માં ફરક છે..જેઓ સુખી થાય છે તેઓ પ્રેમ શૉધે છે, મૈત્રી શૉધે છે, શાંતી શૉધે છે, વિશ્વાસ શૉધે છે. જેઓ સુખી હૉય છે તેઓ કશું શૉધતા નથી, કશું માંગતા નથી..તેઓ આપે છે તૉ તે ય આપતા હૉવાની કશી વીશેષ સભાનતા વગર..
સુખી થવું કયારેકનું છે, સુખી હૉવું કાયમનું છે..આપણી કૉશીશૉ સુખી થવા માટેની લાલચ હૉય છે, સુખી હૉવા માટેની નથી હૉતી...!!!!!
બીલકુલ સાચી વાત છે જીતેન્દ્રભાઈ, પણ માણસે હમેશ સુખી રેહવા માટે પ્રયત્નો કરવા જોઈએ... સુખી થવું એ અમુક ક્ષણ ની વાત છે પણ સુખી રેહવું એ કાયમી છે.
jitendra tanna said:
જીવનમાં કેટલાંક લૉકૉ સુખી "હૉય" છે..... તૉ કેટલાંક સુખી "થાય" છે....સુખી "હૉવું" અને સુખી "થવું"માં ફરક છે..જેઓ સુખી થાય છે તેઓ પ્રેમ શૉધે છે, મૈત્રી શૉધે છે, શાંતી શૉધે છે, વિશ્વાસ શૉધે છે. જેઓ સુખી હૉય છે તેઓ કશું શૉધતા નથી, કશું માંગતા નથી..તેઓ આપે છે તૉ તે ય આપતા હૉવાની કશી વીશેષ સભાનતા વગર..
સુખી થવું કયારેકનું છે, સુખી હૉવું કાયમનું છે..આપણી કૉશીશૉ સુખી થવા માટેની લાલચ હૉય છે, સુખી હૉવા માટેની નથી હૉતી...!!!!!
Thank you for your nice reply Jigarbhai.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service