શિકાગોની વિરાટ લાઈબ્રેરીમાં ફરતા કવિ ન્હાનાલાલની કાવ્યપંક્તિ યાદ આવી ગઈ "વિરાટનો હિંડોળો ઝાકમઝોળ"હૃદયના ધબકારા સાથે તને પત્રો લખવાનો વિચાર એકલા મને જ નથી આવ્યો પણ ઓસ્કાર એવોર્ડ વિજેતા વિ ખ્યાત અભિનેતા Sidney Poitier ને આવ્યો હતો આ અભિનેતાએ એની ગ્રાન્ડડોટરને પત્રો લખ્યા છે એનું પુસ્તક અત્યારે મારા હાથમાં છે Sidney પોતે જ આ પુસ્તકની શરૂઆતમાં લખે છે તે ખાસ વાંચવા જેવું છે.
“I saw that I was in a room of four generations. I would soon be 80, and Ayele was one day old. I realized that the time betweenશિકાગોમાં હમણાં સર્વત્ર શેક્સપિયર છવાઈ ગયા છે.દરરોજ અહીં જાહેર પાર્કમાં શેક્સપિયરના નાટકો વિના મૂલ્યે ભજવાઈ રહ્યા છે. લોકો શેક્સપિયરના મોહરા પહેરીને ફરે છે. અને નાટક જોવા જાય છે. આ દ્રશ્યો જોઈને મને થાય છે કે ક્લાસિક નાટકો તરફ આ પ્રજાનો પ્રેમ અદભૂત છે. શેક્સપિયર ભલે એમ લખી ગયા કે "નામમાં શું બળ્યું છે " પણ એકવીસમી સદીમાં શેક્સપિયરનું નામ એના નાટકોથી અમર થઈ ગયું છે અને કાયમ રહેશે શિકાગોના રસ્તાના નામ પણ કાર્લ સેન્ડબર્ગ જેવા કવિના જોવા મળે છે.વોલ્ટ વિહલ્ટમેન લેનમાં હું રાહુ છું. us would be short. I decided I would write a book in the form of letters so I could cover everything that I've felt and learned, and talk to her about things that I don't understand.” દાદાજીના ભાવવિશ્વમાં સૂર્યાસ્તનું રંગબેરંગી આકાશ હોય છે. તને રંગો ખૂબ પસંદ છે ને ?તારી આંખોમાં જે આકાશ દેખાય છે એમાં સૂર્યોદયના કેટલા બધા રંગો છે. આપણા બહુ મોટા કવિ રવીન્દ્રનાથ ટાગોર એના જીવનના સૂર્યાસ્તના રંગો વિશે લખે છે કે Clouds come floating into my life, no longer to carry rain or usher storm, but to add color to my sunset sky." સૂર્યાસ્તના આકાશમાં વાદળા તો હોય છે પણ એ વાદળાઓ હવે વરસાદ કે તોફાન લાવવાના નથી અત્યારે હું શિકાગોમાં છું. સમર ચાલે છે. વેધર બહુ સારી છે શિકાગોમાં હમણાં સર્વત્ર શેક્સપિયર છવાઈ ગયા છે.દરરોજ અહીં જાહેર પાર્કમાં શેક્સપિયરના નાટકો વિના મૂલ્યે ભજવાઈ રહ્યા છે. લોકો શેક્સપિયરના મોહરા પહેરીને ફરે છે. અને નાટક જોવા જાય છે. આ દ્રશ્યો જોઈને મને થાય છે કે ક્લાસિક નાટકો તરફ આ પ્રજાનો પ્રેમ અદભૂત છે. શેક્સપિયર ભલે એમ લખી ગયા કે "નામમાં શું બળ્યું છે " પણ એકવીસમી સદીમાં શેક્સપિયરનું નામ એના નાટકોથી અમર થઈ ગયું છે અને કાયમ રહેશે શિકાગોના રસ્તાના નામ પણ કાર્લ સેન્ડબર્ગ જેવા કવિના જોવા મળે છે.વોલ્ટ વિહલ્ટમેન લેનમાં હું રાહુ છું.હૃદા, નાટક એ ટાઈમપાસ નથી પણ જીવનદર્શન છે..
આજે તને જયુન તકામી નામના એક જાપાનના કવિની નાનકડી કવિતા મોકલું છું. આ કવિતામાં કવિ સવાલો કરે છે. આ સવાલોના જવાબ હજી કોઈને મળ્યા નથી કવિ પૂછે છે : " આ વાદળાંઓને કોણ ચલાવે છે ? હવા સિવાય વાદળાંને કોણ ધક્કે ચડાવે છે ? હવાને કોણ ગતિ આપે છે ? કોઈક તો હશૅ. આ વૃક્ષો ઉપર કોણ આટલા બધા ફળો ખડકી દે છે ? કોઈ તો હશે. મને કોણ લખાવે છે કવિતા ? કોઈ તો હશે ગતિ દેવા વાળા આ "કોઈ તો " ને હું મહેસુસ કરી રહ્યો છું " હૃદા તું પણ મને એવા સવાલો પૂછે છે કે જેના જવાબો મારી પાસે નથી
દાદાજી
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com