દીપાબેન સેવકનો જન્મ ગોધરામાં થયો હતો બાળપણથી જ એમને સાહિત્યનો એટલો ગાંડો શોખ કે વાંચતી વખતે એમને જમવાનું પણ યાદ ના રહે ...પછી સાહિત્ય સર્જનમાં ગયા. એમણે ઘણી કવિતાઓ અને મુક્તકો લખ્યા છે, સતત લખે છે. એમાં એમના પતિ શ્રી વિશ્નુંકુમાંરનો ખુબ સાથ અને પ્રેરણા મળતા રહ્યા છે.
એ મુક્તકમાં એ કહે છે :
અમે ખુદને હજુ વતનમાં હતા એવાજ રૂપે જડીયે છીએ
તમે વતનમાં રહો છો અમે વતન દિલમાં સાથે લઈને ફરીએ છીએ....
સ્ત્રીત્વ મળ્યું છે એ ભગવાનની અમુલ્ય સોગાત છે
સંવેદનશીલતા મારી કમજોરી નહિ, મારી તાકાત છે..
પહોચવું ટોચ પર મુશ્કેલ નથી,
રસ્તો અજાણ્યો છે મંજિલ નહિ.
Deepa Sevak.
છેલ્લા 15 વરસથી તેઓ કેનેડામાં સ્થાયી થયા છે . આજે તેઓ ટોરોન્ટોથી કવિ દરબારનું સંચાલન કરશે . દોસ્તો, ચાલો, આપણે બધા દીપાબેનનું હાર્દિક સ્વાગત કરીએ, તાલીઓના ગડગડાટથી. સુકાન સભlળો આજના કવિ દરબારનું શ્રીમતી દીપાબેન સેવક .... પધારો .
Harish Jagatiya
એમ લાગ્યુ કે હુ ગુજરાત ....
સાચેજ પારિજાત નો દેશ છે....
જાતભાતની સંસ્કૃતિઓ સર્વ,
અને લાગણીઓનો પહેરવેશ છે..
આયોજન પણ રળીયામણુ હતુ,
ગીત ,ગઝલ જાણૅ ખુલા કેશ છે..
આભારી છુ અંતઃકરણથી સહુનો
આંખો મારી તમે શબ્દો અનિમેષ છે
જયશ્રીકૃષ્ણ ...મિત્રો દિલથીHarish Jagatiya
દીપા સેવક ના સંચાલન નીચે ખુબ મજા આવી કવિ દરબાર
વાઘેલા-નિકેતા વ્યાસ-કેતન મેહતા- દેવિકા ધ્રુવ-સંજય રાજ ગુરુ-સંજુવાલા-નરેશ સોલંકી-ગૌરાંગ ઠાકર-શાહ દિલિપકુમાર-દક્ષેશ કોન્ટ્રાક્ટર -રાજુ કોટક-મહેશભાઈ ત્રિવેદી-શ્રી
ગુણવંતભાઈ વૈદ્ય અને રેખા શુક્લ હતા ==========ખુબ મજા કરી....ગ્રેટ જોબ ગ્રેટ ફન..!!
Harish Jagatiya ni sundar rachna :::::
''છેલ છબીલો '' નર હુ,તુ ગઝલ ''ગુજરાતણ''
રંગ ''રંગીલો'' વાન મારો, તુ અસલ ''ગુજરાતણ''
જ્યા ''ઘુંઘટ'' ઓઢી ''ગામડુ'' દોડતુ ગાડામા..,
લાગણીઓથી જ્યા ''ખેતર'' ખેડ્તા હલ ''ગુજરાતણ''
હુ ગર્વિલો ''ગુજરાતી'' જાત,ભાતના નામ મારા છે,
બોલી મારી પ્રેમની તુ મારી ભાષા કસુંબલ ''ગુજરાતણ''
''ગુજરાત'' મારુ મારી અમીરાત, જાણે પારિજાત,
''ચુંદડી''ઓઢેછે જ્યા ચાંદ કવિ ની મલમલ ''ગુજરાતણ''
''પનિહારી'' બની જ્યા આંખો,વાટ જોતી સાજણ,,
''છુદણુ''છુંદાવી પ્રીત કેરુ,તુ નિલકમલ ''ગુજરાતણ''
પનિહારી....:::::::::::.
પાણીયારે પડ્યા છે ખાલીપાના ચુડ્લા ..
આંખ્યુ પનિહારી ચાલી છે ભરવાને બેડ્લા..
સુકાયા છે નીર હવે કેમ લાગણી કેરા કહો,
શુ ચોમાસાના એંઘાણ છે એટ્લે આઘા રહો.!
કે ખુટ્યા છે અંજળપાણી મારા વડ્લા,..
આંખ્યુ પનિહારી ચાલી છે ..............
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com