Made in India
DAY 4
AMC National Book Fair 2013 with www.syahee.com
અમદાવાદમાં દાળવડા અને મરચા ખાતા ખાતા શેર બજારનું ચવાણું યાદ આવી જાય છે.
અલગ અલગ વાનગીઓ કેમ બનાવવી એની રેસિપી બતાવતા પુસ્તકો ખૂબ વંચાય છે. ધાર્મિક પુસ્તકો વંચાય છે. હેલ્થ ઉપરના પુસ્તકોની ખૂબ ડિમાંડ છે.
માર્ક ટ્વેઇન જેવા લેખક હેલ્થ બૂક વિષે વાચકોને ચેતવણી આપતા કહે છે, "Be careful about reading health books. You may die of a misprint." માર્ક ટ્વેઇન કટાક્ષ અને રમુજ માટે ખૂબ જાણીતા લેખક હતા.
અમદાવાદીઓનો મિજાજ સહુથી અલગ પડી આવે છે.
પુસ્તક મેળામાં ફરતા ફરતા યુવાનો પોતાનો આગવો મિજાજ જોવા મળે છે. આ પુસ્તક મેળામાં ફૂડ સેન્ટરો ઉપર બહુ ઓછી ભીડ દેખાય છે. પણ, પુસ્તકોના સ્ટોલ ઉપર વધુ ભીડ જામેલી છે. આનો અર્થ એ થયો કે, જ્ઞાનની ભૂખ ઉઘડી ગઈ છે.
એક યુવાને બહુ રમુજી સવાલ પૂછ્યો,
"જે વ્યક્તિ ખૂબ જ બુક વાંચે એને બુકી કહેવાય?!"
આ યુવાપેઢીની રમુંજ છે, અંગ્રેજીમાં બુકિશ જેવો શબ્દ પ્રચલિત છે.
ઈકબાલ જેવા શાયર કહે છે : "તું કિતાબખા હૈ મગર સાહિબે કિતાબ નહિ"
પુસ્તકો વાંચીને આપણે બૂકીશ નથી બનવું પણ સાહિબે કિતાબ બનવું છે. જે કાઈ વાંચીએ તે આચરણમાં આવે તો જ સાહિબે કિતાબ બની શકાય.
चलो मुश्किलों का हल ढूँढें खुली किताबों में
बीत रहे हैं
दिन सतरंगी
केवल ख़्वाबों में |
चलो मुश्किलों
का हल ढूँढें
खुली किताबों में |
इन्हीं किताबों में
जन- गण -मन
तुलसी की चौपाई ,
इनमें ग़ालिब -
मीर ,निराला
रहते हैं परसाई ,
इनके भीतर
जो खुशबू वो
नहीं गुलाबों में |
.................................................................................. Anil Joshi
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com