Made in India
મારી વાત -૧૪૪
‘’ મંદિરથી માનવ હૃદય સુધી..’’
દરેક માણસની ઈશ્વર પ્રત્યેની આસ્થા અનેરી છે. દરેકને પોતીકો ઈશ્વર હોય છે. આપણી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા જીવનમાં નવી શક્તિ અને વિશ્વાસ ટકાવી રાખે છે.
સદીઓથી સંતો, મહંતો, ઋષિમુનિઓએ ઈશ્વરના ગુણગાન ગાય છે અને તેનો મહિમા વર્ણવ્યો છે. સવાલ એ થાય છે કે આપણે જે ઈશ્વરની મૂર્તિની કલ્પના કરીએ છીએ એ ઈશ્વર વાસ્તવમાં ક્યાં છે ? શું ઈશ્વર મંદિર, મસ્જીદ કે ગુરુદ્વારામાં છે ? એનો એક ઉત્તર એવો છે કે ઈશ્વર સૃષ્ટિના કણકણમાં વસે છે. એટલેકે આપણી શ્રધ્ધામાં છે.
ઈશ્વર મંદિરમાં છે એ આપણી આસ્થા છે. મંદિર અવશ્ય જવું જોઈએ પરંતુ કોઈ વસ્તુનો અતિરેક થાય ત્યારે ઈશ્વર નારાજ થાય છે. આજે લાખો-કરોડોને ખર્ચે માણસ ભવ્ય મંદિરો બાંધે છે એ સારી બાબત છે પરંતુ આમ કરતા પહેલા ક્યાંક માનવ વિકાસ રૂંધાય છે. માનવતાના ભોગે ઈશ્વરને રાજી ન રાખી શકાય.
આપણો દેહ જ દેવળ છે. પ્રત્યેક હૃદયમાં ઈશ્વર રહેલો છે. એટલેકે સમાજના પીડિત, શોષિત અને છેવાડાના માણસમાં ઈશ્વરના દર્શન કરી સેવા, સત્કર્મ અને લોક વિકાસના કર્યો કરી દુઃખી લોકોની તકલીફ દુર કરવી ઈશ્વરની આરાધના છે. આમ કરતા ઈશ્વર અવશ્ય રાજી રહેશે. જીવનમાં પ્રભુના કાર્ય કરવાનો અલૌકિક આનંદ પ્રાપ્ત થશે.
ટહુકો :
સમાજના દુઃખી લોકોના હૃદયમાં ઈશ્વરના દર્શન કરી,
સેવા, સત્કર્મ કરતા રહેવાં એ ઈશ્વરની આરાધના છે.
કેતન મોટલા ‘રઘુવંશી’ ૧૮/૦૫/૨૦૧૬
Comment
There is a need to change the mind set of temple management.They are having huge amount,good.This means so many works which needs money can be started.In the service of poor people say Daridranarayan is worship of God.Temple management can provide food,education and healthcare at subsidise rate.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com