Made in India
Books are our best friend !! આ પર અમારે નિબંધ આવતો હતો. પણ અંગ્રેજીમાં આવતો હોવાથી બહુ સારી રીતે એમાં વર્ણન ના થઈ શકતું. પણ ખરેખર પુસ્તકો વિશે તો લખીએ એટલું ઓછું લાગે. દોસ્તો ઘણાં હોય છે મુવી- પાર્ટનર, તોફાન- પાર્ટનર, કોઈ examમાં કોપી કરાવે, કોઈ ઉધારની કટિંગ પીવડાવે ! પણ એક એવો દોસ્ત હોય કે જે બધામાં સાથે હોય..!! એમ પુસ્તકોમાં પણ હોય છે. કોઈ પહેલા પ્રેમની યાદ દેવડાવે તો કોઈક આપણા સંઘર્ષની, કોઈ અલગ દુનિયાની સફર કરાવે તો કોઈ મનની વાતો જણાવે. પણ એક એવી બુક હોય છે જે આપણને હંમેશા વાંચવાનું મન થાય ! દરેક ફુરસતનાં સમયમાં આપણને એની જ યાદ આવે. અને જ્યારે કયારેય પણ પોતાની આ ફેવરીટ બુક વિષે વાત કરવાની આવે ત્યારે આપણે હંમેશા ભાવુક થઈ જઈએ છીએ. તો આવો જ એક અવસર Syahee.com પણ આપવા માંગે છે સહુ books- lovers ને..!!
Readers…..
Lets celebrate the readership this World Book Day!
Join syahee.com at another classic literary event with your favourite book and share the experience..
Date:- April 23, 2015
Venue:- Prithvi Art Gallery
Behind Sahajanand School, Panjarapol, Ahmedabad.
Please Share these message to All book-lovers as much as you can.!! Thank you.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com