Made in India
Posted on May 18, 2015 at 11:00pm 0 Comments 0 Likes
શેર- શાયરીની દુનિયામાં ત્રિવેણી એ ગુલઝાર સાહેબની અદભુત ભેટ છે. બે લીટીમાં એક ખુબસુરત વાત મુકાય અને ત્રીજી લીટીમાં એ ખુબસુરત વાત અલગ જ અંદાજમાં કહેવાય એટલે ત્રિવેણી! ત્રિવેણી એટલે શું ? એ ગુલઝાર સહેબના શબ્દોમાં સાંભળીએ ," શરૂ શરૂમાં જ્યારે આ ફોર્મ બનાવ્યુ હતું, ત્યારે ખબર નહોતી કે આ સંગમ ક્યાં સુધી પહોંચશે. ત્રિવેણી નામ એટલે આપ્યુ હતું કે પહેલી બે લીટીઓ ગંગા-જમનાની જેમ ભળી એક ખ્યાલ રજુ કરે. પણ આ બે ધારાઓની નીચે એક ત્રીજી ધારા પણ વહે છે - સરસ્વતી, જે છુપાયેલી છે. ત્રિવેણીનુ કામ…
ContinuePosted on April 22, 2015 at 9:31pm 0 Comments 0 Likes
Books are our best friend !! આ પર અમારે નિબંધ આવતો હતો. પણ અંગ્રેજીમાં આવતો હોવાથી બહુ સારી રીતે એમાં વર્ણન ના થઈ શકતું. પણ ખરેખર પુસ્તકો વિશે તો લખીએ એટલું ઓછું લાગે. દોસ્તો ઘણાં હોય છે મુવી- પાર્ટનર, તોફાન- પાર્ટનર, કોઈ examમાં કોપી કરાવે, કોઈ ઉધારની કટિંગ પીવડાવે ! પણ એક એવો દોસ્ત હોય કે જે બધામાં સાથે હોય..!! એમ પુસ્તકોમાં પણ હોય છે. કોઈ પહેલા પ્રેમની યાદ દેવડાવે તો કોઈક આપણા સંઘર્ષની, કોઈ અલગ દુનિયાની સફર કરાવે તો કોઈ મનની વાતો જણાવે. પણ એક એવી બુક હોય છે જે…
ContinuePosted on April 2, 2015 at 3:40pm 0 Comments 0 Likes
આજે મેં મારા ઘરનો નંબર ભૂંસી નાખ્યો છે.
અને ગલીને નાકે લગાડેલું પાટિયું દૂર કર્યું છે
અને સદક પરનાં દિશાસૂચનો ભૂંસી નાખાં છે.
પણ જો તમારે મને મળવું જ હોય
તો દરરેક દેશના દરેક શહેરની દરેક ગલીનું દરેક બારણું ખખડાવો
આ એક શાપ છે, એક વરદાન છે
અને જ્યાં એક સ્વતંત્ર આત્માની ઝલક દેખાય
- સમજી જજો, એ મારું ઘર છે.
by Amrita Pritam
રેવેન્યુ સ્ટેમ્પની અમ્રુતા પ્રીતમ દ્વારા લખાયેલી બધી કવિતા તો સમજમાં આવી અઘરી છે પણ આ…
Posted on March 23, 2015 at 7:11pm 1 Comment 0 Likes
" કયાં હતા શેક્સપિયર,
જયારે હું વરંડામાં ઊભી હતી ? એ બારી નહોતી, વરંડો હતો. તેમાં શો ફેર ?
તે ઘર એક સામાન્ય ભાડાનું ઘર હતુ, ધનવાનનાં ઘરનો વિશાળ વરંડો નહોતો,
અને તે નીચે હતો, રસ્તા પર, બગીચામાં નહોતો
ત્યાં કોઈ ભીંત નહોતી પણ એક "માધવીલતા"( વેલ) તો હતી
ભલેને બગીચો ન હોય, પાસે જ રસ્તો હતો.
કલકત્તાનાં એ ગંદા રસ્તા પર ફૂલ ખીલ્યાં નહોતાં,
તે છો ને ન ખીલ્યાં હોય - એટલા માટે એ તુચ્છ ઘટના થઈ ગઈ !
મેં તો આશા રાખી હતી કે જે ક્ષણે તે વિદાય લેતો હતો…
ContinuePosted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
Comment Wall
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com