Made in India
છેલ્લા થોડા દિવસમાં, બે અલગ અલગ પોસ્ટ વેબ દ્વારા નજર સમક્ષ થઇ. બંનેમાં કંઇક સામ્યતા છે. બંને પોસ્ટના વિચારો ગહન છે, એટલે અહી રજૂઆત કરું છું. યોગ્ય લાગે તે ઉમેરજો.
તે બે પોસ્ટને અનુરૂપ મારા બે કાવ્યો પણ સાથે રજુ કરું છું.
-------------------------------------------------------------------
કહી શકું... બધુંય
એટલે જ,
હા, એટલે જ ....
જોજન છતાંય પાસ હો જાણે
ફેસબુકના પાને પાને
વ્યાપ તું, વિસ્તર્યા કરે
સ્પર્શ્યા કરે
શબ્દો થકી હો ભલે
પણ તોય જોને !
નિબંધ તું
સંબંધ તું
સુગંધ તું
છે કાવ્ય તું
છે શ્રાવ્ય તું
પણ….
તું સંભાળે છે,
તું સાંભળે છે એટલે જ…
તું મિત્ર છે એટલે જ
હા, એટલે જ. ...... ~ જનક મ. દેસાઈ
દીધા માં પ્યાર
-----------------
પામવાના પ્રયત્ને, કેટલો આવકાર મળે ?
પ્રેમ દીધામાં તો કેટલોય પ્યાર મળે ;
મળે શું ? તે આધારિત છે, કે ક્યારે મળે ,
દેવા તો જા! જો સામે કેટલા દ્વાર મળે;
ના સ્વપ્ના કે આશા જરૂરી, ના નિરાશા મળે,
હર પ્રયત્ન માં, જો કેટલી સફળતા મળે ;
લખાશે ગીત, ગવાશે ગીત, તારા નામે સૂર મળે,
ધડકતા દિલની હર ધડકનમાં જનક તું મળે. ...... ~ જનક મ. દેસાઈ
------------------------------------------------------
કોપી / પેસ્ટ
------------------------------------------------------
ક્યારેક કોઈને કહેવાનું મન થઈ આવે છે કે યાર હું મજામાં નથી. મને ક્યાંય ગમતું નથી. બહુ મૂંઝારો થાય છે. ક્યાંય જીવ નથી લાગતો.
ક્યારેક કોઈ સાથે વાત કરવાનું મન થાય છે. મોબાઇલ હાથમાં લઈને કોઈને ફોન લગાડવાનો વિચાર આવે છે. ફોનબુકમાંથી એકેય નામ એવું મળતું નથી જેની સાથે વાત કરવાનું મન થાય. આવા સમયે વેદના બેવડાઈ જાય છે.
કોઈને કંઈ કહેવાનો મતલબ નથી. કોઈને શું ફેર પડે છે? મારા દુઃખ સાથે દુઃખી થવાવાળું કોઈ છે જ નહીં. બધા પોતાનામાં જ મસ્ત છે,પોતાનામાં જ વ્યસ્ત છે. કોઈ ક્યાં પૂછવા આવવાનું છે કે તું કેમ ઉદાસ છે? કઈ પીડા તને પરેશાન કરી રહી છે?
આપણી વેદનામાંથી આપણે જ પસાર થવાનું હોય છે. બહુ ઓછા લોકો હોય છે જે પોતાની વ્યક્તિની વેદનાને ઓળખી જાય. ઉદાસી ચહેરા પર ચાડી ફૂંકતી હોય છે. ઘણાના ચહેરા એવા હોય છે જેના પર વેદના વર્તાઈ જાય છે. ઘણા ચહેરા એવા હોય છે, જે તેની અંદર શું ચાલી રહ્યું છે એ વર્તાવા નથી દેતા. ફેસ એક્સ્પ્રેસિવ ન હોય ત્યારે વેદના તીક્ષ્ણ બની જતી હોય છે. બધાને બધું કહેવાનો મતલબ પણ હોતો નથી. આંસુ લૂછી શકે એવા હાથ ઓછા હોય છે. બધા હાથને આપણે આંસુ લૂછવાની પરવાનગી પણ નથી આપતા. આપણે બધાને પ્રેમ આપી શકીએ છીએ, પણ બધા સાથે વેદના શેર કરી નથી શકતા.
ના, નથી જોઈતું કોઈનું આશ્વાસન,નથી શેર કરવું કોઈની સાથે કંઈ, હૈયાવરાળ ઠાલવવી છે પણ તારી પાસે નહીં, તું એ નહીં ઝીલી શકે, તું એ નહીં સમજી શકે.
એક્સક્યુઝ મી કહીને માણસ કોઈ ખૂણામાં ચાલ્યો જાય છે. ક્યારેક બાથરૂમમાં જઈ રડી લે છે. વોશબેસિન પરના મિરરમાં પોતાની ભીની આંખોને જોઈ આશ્વાસન મેળવી લે છે. મોઢા ઉપર પાણી છાંટી જાણે કંઈ બન્યું જ નથી એવી એક્ટિંગ સાથે આપણે બહાર આવી જઈએ છીએ. એ સમયે ખરેખર કેટલું બધું બનતું હોય છે? આપણી અંદર ઘમાસાણ ચાલતું હોય છે. દિલ પર રીતસરના છરકા પડતા હોય છે અને આપણે કોઈને કંઈ કહી શકતા નથી!
તમારી પાસે એવી વ્યક્તિ છે જેની સામેે તમે કોઈ ચિંતા કે ફિકર વગર વેદના ઠાલવી શકો? જો એવી વ્યક્તિ હોય તો તમે નસીબદાર છો. ઘણી વખત તો બધાને ખબર હોય છે છતાં કોઈ પૂછતું નથી!
તમારે કોઈનો પ્રેમ સમજવો છે? તો એની વેદના પણ સમજો. વેદના સમજાશે તો જ પ્રેમ સમજાશે. વેદના વખતે જ પ્રેમની પરખ થતી હોય છે. તમે ક્યારેય પૂછો છો કે તને શું થાય છે? મોટાભાગના લોકોની વેદના એ જ હોય છે કે તેને કોઈ કંઈ પૂછતું નથી, કોઈ એનું સાંભળતું નથી.
માણસ બધું વ્યક્ત કરી શકે છે, પણ વેદના વ્યક્ત કરી શકતો નથી. સ્પેશિયલ મીડિયા પર પણ નજર ફેરવી જોજો, સેલિબ્રેશન, ખુશી, આનંદ, ઉત્સાહ, લાગણી અને બીજું ઘણુંબધું વ્યક્ત થાય છે, પણ વેદના ભાગ્યે જ વ્યક્ત થાય છે! વેદના વ્યક્ત થાય તોપણ એને 'લાઇક' જ મળે છે! હવે 'ઇમોજી' આવી ગયા છે. શબ્દોની જરૂર નથી. ચહેરા ચીપકાવી દો. સેડ 'ઇમોજી' કે ઉદાસ ચહેરો કેટલા લોકોને સ્પર્શે છે? વેદના એ 'ઇમોજી' નથી કે દિલમાંથી ઊખેડીને ફેસબુક પર ચીપકાવી દેવાય! એ તો ચોંટેલી જ રહે છે અને આપણા હાથેથી જ ઊખેડવી પડે છે. તમારી પાસે એવો કોઈ હાથ છે, જે એ ઉદાસીને ઊખેડી શકે? સાથોસાથ એ પણ તપાસી જોજો કે તમારા હાથ એવા છે કે તમે કોઈની ઉદાસી ઊખેડી શકો? તમે કોઈને પ્રેમ કરો છો? જો કરતા હોવ તો એની વેદનાનેે પણ પ્રેમ કરજો, એની વેદનાને પંપાળી અને પીગળાવી દેજો. પ્રેમ માત્ર કોઈની સાથે બેસીને હસવામાં નથી, ખરો પ્રેમ આપણી વ્યક્તિ સાથે બેસીને રડવામાં જ વ્યક્ત થતો હોય છે. તમારી સંવેદનાને સજીવન રાખો તો જ તમારી પ્રિય વ્યક્તિની વેદનાને સ્પર્શી શકશો.
---------------------------------------------------------------------------------
प्यार एहसास है रुह से महसूस करने का - - मानसी [Web copy/paste]
---------------------------------------------------------------------------------
हमने देखी है उन आंखो की महकती खुशबू
आंख से छू के उसे रिश्तो का इल्जाम ना दो …
सिर्फ एहसास है ये , रुह से मेहसूस करो ,
प्यार को प्यार ही रहने दो कोई नाम ना दो … II
प्यार कोई बोल नही, प्यार आवाज नही ,
एक खामोशी है, सुनती है, कहा करती है ,
न ये बुझती है , न रुकती है , न ठहरी है कही ,
नूर की बूंद है ये सदियोंसे बहा करती है ,
सिर्फ एहसास है ये ,रूह से महसूस करो
प्यार को प्यार ही रहने दो कोई नाम ना दो … II
मुस्कराहट सी खिली रहती है आंखो में कही ,
और पलकों में उजाले से झुके रहते है ,
होंठ कुछ कहते नही , कापते होठो पे मगर
इतने खामोश से अफसाने रुके रहते है ,
सिर्फ एहसास है ये रुह से महसूस करो ,
प्यार को प्यार हि रहने दो कोई नाम ना दो … II
रिश्तों की कोई निर्धारित परिभाषा नहीं होती। कोशिश भी की जाए तो शायद कोई ऐसी परिभाषा नहीं ग़ढ़ी[जागीर]जा सकती जो रिश्तों को गहराई से परिभाषित कर सके। आशय यह नहीं कि रिश्ता कोई उलझी हुई इबारत[ लेख लिखावट लेखनशैली ] है जिसे समझाया नहीं जा सकता, बल्कि असलियत यह है कि 'रिश्ता' जीवन की सफलता का एक बड़ा मानक है, जिसे कुछ शब्दों में अभिव्यक्त नहीं किया जा सकता।
कुछ रिश्ते ऐसे होते हैं जो पूरा जीवन बदलकर रख देते हैं, पर कुछ रिश्ते ऐसे भी होते हैं जिनके जुड़ने का अफसोस जीवन भर होता है और इस तरह के रिश्ते की कसक जीवनभर सालती रहती है।
सामाजिक जीवन में सामान्यतः रिश्तों को दो भागों में विभाजित किया जाता है। एक रिश्ता वह जो खून से बंधा होता है, दूसरा रिश्ता जो हम स्वयं गढ़ते हैं। भारतीय परिवेश में खून के रिश्तों को सबसे ज्यादा अहमियत दी जाती है और माना जाता है कि खून का रिश्ता ही सही मायने में जीवन का जुड़ाव होता है, और इससे बढ़कर रिश्ता होता है वैवाहिक संबंधों का।
इससे इतर जो रिश्ते होते हैं वे न तो खून से बंधे होते हैं और न उनमें सामाजिक दायित्वों का ही कोई बंधन होता है। दरअसल सही रिश्ते वे ही होते हैं, जो सारे बंधनों से मुक्त होकर सिर्फ दिल से बंधे होते हैं। इस बात से कई लोगों को एतराज भी हो सकता है, पर सच यही है कि खून के रिश्ते तो इत्तफाक से बनते हैं।
एक परिवार के सदस्यों का आपस में रिश्ता सिर्फ इसलिए होता है कि उन्हें इत्तफाक ने मिलाया होता है। कुछ हद तक यही बात सामाजिक परिवेश में तय होने वाले वैवाहिक संबंधों पर भी लागू होती है। सिर्फ एक नजर में एक-दूसरे को देखकर वैवाहिक संबंधों की स्वीकृति दे देना और फिर जीवनभर उस रिश्ते को निभाना वास्तव में रिश्तों में बंधना नहीं बल्कि समझौता है।
असल रिश्ता तो वह है, जो हम अपनी पूरी समझ-बूझ और परख के साथ तथा अपनी पसंद से बनाते हैं। फिर चाहे वह रिश्ता दो दोस्तों के बीच का हो या फिर प्रेमियों का या फिर पड़ोसियों के बीच का पारिवारिक-सा रिश्ता ही क्यों न हो। सभी में यह बात 'कॉमन' है। कोई भी रिश्ता इत्तफाक या सामाजिक दबाव में नहीं बना।
अपने पूरे जीवन में हम कई लोगों से मिलते हैं। कुछ हमें अच्छे लगते हैं तो कुछ को हम पहली नजर में खारिज कर देते हैं। संपर्क में आने वाले कुछ लोगों से बार-बार मिलने और बात करने की इच्छा होती है और यही आकर्षण दोस्ती या प्रेम की मजबूत गाँठ बन जाता है। ठीक यही बात समीप रहने वाले दो परिवारों के बीच भी होती है। बहुत सारे लोगों के बीच रहकर भी ऐसे लोग उंगलियों पर गिनने लायक ही होते हैं, जिन्हें हम अपने बहुत नजदीक मानते हैं।
उन्हें अपने दिल की बात बताने का भी मन करता है और उनके दिल की बात सुनने की भी इच्छा होती है। अक्सर देखा जाता है कि स्कूल, कॉलेज या दफ्तरों में कई जोड़ी दोस्त होते हैं। सभी एक साथ रोज मिलते तो जरूर हैं पर सभी को जब भी बातचीत का अवसर मिलता है, वे गुटों में बंट जाते हैं। इसका सीधा-सा अर्थ यही है कि जो जिसके साथ निकटता महसूस करता है, वह उसी के साथ समय भी गुजारना चाहता है।
रिश्तों को जीवन की सफलता और असफलता के मामले में भी एक बड़ा मानक माना गया है। कब, कौन-सा रिश्ता या कौन-सी दोस्ती व्यक्ति को सफलता की ऊंचाइयों पर पहुंचा दे, कहा नहीं जा सकता लेकिन यदि परिस्थितियां अनुकूल न हों तो इसका उलट भी हो सकता है। ऐसे उदाहरणों की कमी नहीं है, जब किसी साथी की मदद से व्यक्ति शिखर पर पहुंच गया, पर सारा दारोमदार इस बात पर निर्भर है कि आप अपने रिश्ते के प्रति कितने गंभीर हैं।
------------------------
यह मेरे सोच होते भी इबारत मेरी नहीं.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com