Made in India
Added by Janak Desai on June 13, 2015 at 1:54am — No Comments
ટપક્યું તે એક,
પછી ટપક્યું અનંત..., જાણે
વર્તન મધ્યાહનું એ, ગમ્યું એને અજાણે,
શ્યામલ રે ચોળી ‘ને પ્રસ્વેદિત છોરી
જે હંફાવવા વાયરાને, લટ રે ઉલાળે;
છેડલોય અંગેથી એનો, ટપક્યો તો હારે
ઓલ્યો વાયરોય ઉનો હોય બેશર્મી જાણે...
… ફાટફાટફાટ એનું અંગ રે ઉઘાડે;
‘ને શેરી ને નાકે ઊભો છોરો છોગાળો,
અવની, જેમ ઊંડેથી તલસ પોકારે
તેમ, ભીતરને આંખ્યુથી ઉછાળે…,…
Added by Janak Desai on May 29, 2015 at 9:23pm — No Comments
दम-ए-ज़िक्र-ए-इश्क मेरा, खुदा तू खुद हाज़िर हो जाए,
बंदगी अब कहाँ तक ले जाऊं? कि वोह हाज़िर हो जाए;
‘मेरा ही बनाया है अब हरीफ मेरा !’ तू सोचता होगा,
सोचता मैं भी तो हूँ कि यह इश्क क्या है !
खोदाई किसकी थी कि इश्क ने जन्म लिया ?
अब कितने जन्म लेने होंगे ऐ खुदा कि वोह हाजिर हो जाए ?…
Added by Janak Desai on May 18, 2015 at 11:23pm — No Comments
ભવોભવ
'ને પછી હું એકલો ચાલીશ : તે રાહ પર,
ચાલ્યા કરીશ.
રાહ : તે જોતા નહિ હોય...
જે રાહ પર મેં આમ તો ચાલ્યા કર્યું છે સતત નીરવ રહી,
કે રાહ ને છેલ્લે પગથીયે, નિત્ય તે ઊભા જ હોય,
કે રાહ ને છેલ્લે પગથીયે, નિત્ય તે ઊભા રહી
પ્રસ્વેદને તે પોંછવા, હાથમાં રૂમાલ લઇ..
આવકાર દેતા…
Added by Janak Desai on May 18, 2015 at 11:11pm — No Comments
છે ઉરે ઉલ્લાસ ‘ને મગ્નતા મનમાં, તમે છો કણેકણમાં,
જોજન છતાંયે પાસ તમે હોવ, હું ક્યાં હવે છું રણમાં ?
~ જનક મ દેસાઈ
Added by Janak Desai on May 16, 2015 at 12:06am — No Comments
કે લ્યો હવે કટકા થયે આખો થયો, દેખાય છે,
કે આખરી તે ઝાટકે થ્યો વધ નહીં, ઉદ્ભવ હતો.
જનક મ. દેસાઈ
Added by Janak Desai on May 16, 2015 at 12:04am — No Comments
અસ્તિત્વ મ્હારું આમ તો હતું શૂન્ય રે,
તુજ વ્યાપથી થઇ સ્થાપ થ્યો હું ધન્ય રે;
કે આમ તો વર્ત્યા કરે તું યાદમાં, કારણ વિના...
કે આમ તો વહ્યા કરે છે સાદમાં, ભારણ વિના…
ક્યારેક તું વિદ્યુત સમ તોફાન કર, પણ આવ તું
ને વળી, વાછટ સ્વરૂપે આંધી શમાવા આવ તું …
Added by Janak Desai on May 15, 2015 at 11:55pm — No Comments
अंतःस्त्रवण:
एक हर्फ़ को ढूंढने गजल तक आने से खयाल आया :
हरेक शेर, हर लफ्ज़ एक दौर है
हर शेर और लफ्ज़ है मेरे गुजरे हुए…
Added by Janak Desai on May 4, 2015 at 9:52pm — No Comments
आवाज़, यह चुपकी की ...
... पसंद है मुझे ।
बाँट लेते है अपनी बातें हम,
कभी नजर फेर लेते है जब, तो
कभी नज़र से कह देते है, तब ;
लफ़्ज़ों का शोरगुल ..., जो…
Added by Janak Desai on April 29, 2015 at 11:00pm — No Comments
શું ઠામ માં કાણું હતું ? શું જાણ મુજને ના હતી ?
સરકી ગયે સઘળું પ્રવાહી, શું પૂછી રહ્યો પ્રશ્નો સતત ?
----------------------------------------------------
અજ્ઞાન હું ? અભિમાન શું ? શું યક્ષપ્રશ્ન જડ્યો હવે ?
કે જાણ હોવાથી જ હું, પૂછી રહ્યો…
Added by Janak Desai on April 26, 2015 at 10:14pm — No Comments
જે પામવા યત્નો બધાં છે...
ક્યારે મળે એકાત્મતા તે ?
શું ત્યાગવો’ર્યો દેહ તારે ?
જાવું રહ્યુ શું ક્ષિતિજ પારે?
ના છે અજ્ઞાની ના અજાણ તું,
તારો હાથ જરા લંબાવ તું રે;
સરકી ન જાય જોજે ભલા,
છોલાય તોય ઝુલાવતો…
Added by Janak Desai on April 26, 2015 at 8:59pm — No Comments
પથ્થર તરાશ્યા કરીને તેં પૂજ્યા કેટલાય પ્રભુ, જનક,
માનવી તુજ ભીતરે તરાશી પૂજાઇ જાણે, તો તું જનક.
Added by Janak Desai on April 26, 2015 at 8:07am — No Comments
સાંજ પડી જાય તોય શું ?
સાંજ, હમણાં જ પડી જાય તોય શું ?
અંધાર્યા પછી, રાત આથમે નહિ, તોય શું ?
વાદળ, ક્યારેક એકાદ-બે છવાયાં’તા
‘ને, ગળાડૂબ પાણીય ભરાયાં’તા, ક્યારેક
સવાર, પરંતુ નિત્ય ઊગી છે, ઊગે છે
‘ને સંધ્યા ! સતરંગી હોય છે,…
ContinueAdded by Janak Desai on April 26, 2015 at 5:19am — No Comments
કપ માંથી રકાબી સુધી ચા રેડતાં
જે વરાળ ઊઠી,
રોમેરોમ મને વળગીને
કેટલાય વિચારોમાં ભીંજવી ગઇ..
કે બાદશાહી ફોરમ,
અમથી તો નથી જ વ્યાપી રહી !!
કેટલીય પળો વિતાવી…
ContinueAdded by Janak Desai on April 21, 2015 at 1:07am — No Comments
છેલ્લા થોડા દિવસમાં, બે અલગ અલગ પોસ્ટ વેબ દ્વારા નજર સમક્ષ થઇ. બંનેમાં કંઇક સામ્યતા છે. બંને પોસ્ટના વિચારો ગહન છે, એટલે અહી રજૂઆત કરું છું. યોગ્ય લાગે તે ઉમેરજો.
તે બે પોસ્ટને અનુરૂપ મારા બે કાવ્યો પણ સાથે રજુ કરું છું.
-------------------------------------------------------------------
કહી શકું... બધુંય
એટલે જ,
હા, એટલે જ ....
જોજન છતાંય પાસ હો જાણે
ફેસબુકના પાને પાને
વ્યાપ તું, વિસ્તર્યા કરે
સ્પર્શ્યા કરે
શબ્દો થકી હો ભલે
પણ તોય જોને…
Added by Janak Desai on April 11, 2015 at 11:56pm — No Comments
પ્રબળ ઇચ્છાઓથી પામ્યો કશું નહીં, તોયે
ઇચ્છા વિહીન થવાની ઇચ્છા હું કેમ માંગ છું ? ...જનક
प्रबल इच्छाओं के बावजूद कुछ पा न सका, फिर भी,
इच्छा विहीन होने की मेरी चाह क्यों बढती जा रही है ? ...जनक
--------------------------------------------------------
ઇચ્છા વિહીન થવાની ઇચ્છા, એ શું ઇચ્છા છે…
ContinueAdded by Janak Desai on April 2, 2015 at 12:16am — No Comments
નિચોવાઈ ને
સમી સાંજે અંતે, હું
પ્રેમે રંગાયો.
----------------
સમી સાંજે, હું
શુદ્ધ રંગે રંગાઇ
વ્યાપ્યો સર્વત્ર. …
Added by Janak Desai on March 29, 2015 at 9:30pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service