Made in India
ગગન ભણી પ્રયાણ થકી,
સમર્પણની પુરબહારી સંગે
પાંખોમાં પવન ભર્યો જોઈ ,
આભ પણ ઝૂક્યું ધરા ભણી;
ન વાયરો, કે ન વાદળાં ક્યાંય,
ન વીજળીના ચમકારા થાય,
વાસંતી એ કર્યો માત્ર વાયદો
મેઘ મલ્હારનું ગીત ગણગણી;
સરગમ સરગમ સરગમ સરગમ
સાત સૂરોનો સમન્વય કરતી,
ઝરમર ઝરમર ઝરમર ઝરમર
આભને ધરતી વરતી;
જાનૈયા સહુ પધાર્યા માંડવે,
ફૂલો સૌએ પહેરી મહેંક અંગે,
કેસુડાએ રંગ્યા આંગણ સંગે,
આવી કોયલ કલરવ કરતી;
ને સાતે ફેરા ફરતાં ફરતાં
હર ઈશારે સ્વપનાં સરતાં
હરેક પગલે નજર્યું મળતાં
આભની આંખ્યું વાત્યું કરતી
ઓઢણી તારી સુંદર સુંદર
મોહે મુજને અંદર અંદર
ને સાવ અચાનક સરકી જાય
ઓઢણી હોઠને અડકી જાય
લાલી ભીતરની સ્પર્શી જાય
ને પ્રશ્ન આભને અંતરે ઉભરાય
શું રાત્રી જાય આલિંગન ભણી ?
જનક મ. દેસાઈ
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com