Made in India
એક પ્રખ્યાત વક્તાએ હાથમાં ૧૦૦૦ રૂપિયાની નોટ
રાખીને ભાષણ આપવાનું શરુ કર્યું. આખો સભાખંડ
ચિક્કાર ભરેલો હતો. ભાષણ શરુ કરતાજ તેમને
હાથમાં પકડેલી સોની નોટ બતાવતા પૂછ્યું, “કોને
જોઈએ છે આ ૧૦૦૦ રૂપિયાની નોટ ?”
ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા.
એમને કહ્યું, “ભલે, જેટલાએ હાથ ઉપર કાર્ય છે તે
બધાને હું આ ૧૦૦૦ ની નોટ આપીશ પણ એ
પેહલા મારે કઈક કેહવું છે.” એમ કહી એ ૧૦૦૦
રૂપિયાની નોટનો તેમને ડૂચો વાળી દીધો.
ખંડમાં સન્નાટો છવાઈ ગયો. ચુન્થેલી એ નોટને
તેમને ખોલીને ફરી પૂછ્યું, “હજુ પણ આ
૧૦૦૦ની નોટ કોને જોઈએ છે?” ફરી હાથ ઉપર
થવા લાગ્યા.
“ભલે” કહી એમણે એ ૧૦૦૦ રૂપિયાની નોટ જમીન
પર ફેકી દીધી અને તેના પર પગ મુકીને તે
ચગદાયેલી નોટને ફરી હાથમાં લઇ ઉંચી કરી પૂછ્યું.
“હજુયે આવી ખરાબ અને ધૂળવાળી નોટ કોને જોઈએ
છે?” છતાંયે બધાના ધીમે ધીમે હાથ ઉપર
થવા લાગ્યા.
પછી એમણે કહ્યું, “મારા પ્રિય મિત્રો, આજે આપણે
ખુબ મહત્વની વાત શીખ્યા છીએ. નોટને મેં
ડૂચો કરી,રગદોળી છતાં તમારે તે જોઈએ છે, કારણકે
તમને ખબર છે કે આનાથી એની કિંમત ઘટશે નહિ.
અત્યારે પણ તેની કિંમત ૧૦૦૦ રુપીયાજ છે.
આવીજ રીતે જીવનમાં આવતા સંજોગોને લીધે
આપણે નીચે પડીએ છીએ, ખોટા નિર્ણયો કે ભૂલને
લીધે હતાશ, નિરાશ થઇ સંકોચાઈ જઈએ છીએ.
આ નોટની જેમજ ડૂચો વળી જઈએ છીએ અને
આપણને લાગે છે કે આપણે સાવ નકામાં થઇ
ગયા છીએ પણ એવું નથી. કઈ પણ થાય
છતાં આપણી કિંમત નથી ઘટતી. આપણે બધા ખાસ
છીએ આ વાત ક્યારેય ન ભૂલતા.”
બોધ: નાણાનું જે રીતે એક ચોક્કસ મુલ્ય છે એવુંજ
માનવજીવનનું પણ છે. સંજોગોને લીધે તે પછડાય,
કચડાય – ગમે તે થાય છતાં એક માણસ તરીકેનું
તેનું મુલ્ય ઘટી જતું નથી.
Comment
yes faiba... so true... thanks...:)
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com