Made in India
મારી વાત 6
સખત નહિ સતત રહો....!
આપણી સફળતા માં કેટલાક મહત્વના પાસાઓ ભાગ ભજવતા હોય છે. જેમકે આપણી સારી આદતો ,કાર્ય પ્રત્યેની આપણીનિષ્ઠા, લગન,આપણો દ્રષ્ટિકોણ વગેરે.
આજના યુગમાં સફળતા મેળવવા યોગ્ય આયોજન અને ચોક્કસ ધ્યેય હોવા જરૂરી છે. સફળતાની એક દિશા નક્કી કરી તે માર્ગ પર ધીરજ પૂર્વક સતત ચાલતા રહેવાથી સફળ થવાતું હોય છે.
ઘણીવાર વર્ષોની મહેનત ને અંતે ધારી સફળતા મળે છે. સાહિત્યકારો,કવિઓ,લેખકો તેમની વર્ષો ની મહેનત ને લગન ને કારણે સાહિત્યજગતમાં સન્માનને પાત્ર બને છે.
કોઈપણ ક્ષેત્રમાં સફળ થવા સતત ખંત પૂર્વકની મહેનત હોય છે ક્યારેક ઉતાવળે સખત પરિશ્રમ કરતા થાકી જઈ માર્ગ ફંટાઈ જવાની શક્યતા રહેલી છે. માટે તમારા લક્ષ્ય ને પામવા ધીરજપૂર્વક પૂરી લગનથી ચોક્કસ દિશા માં સતત મહેનત કરશો તો અવશ્ય સફળતાને વરશો।
ટહુકો - ભૂતકાળ ભૂલવા માટે છે.
વર્તમાન જીવવા માટે છે.
ભવિષ્ય ગુપ્તતા માટે છે.
કેતન મોટલા "રઘુવંશી"
લખ્યા તા. 10/04/2015
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com