Vishal Prajapati's Blog (17)

Where the mind is without fear By Shree. Ravindranath Tagore

Where the mind is without fear

and the head is held high

Where knowledge is free

Where the world has not been broken up into fragments

By narrow domestic walls

Where words come out from the depth of truth

Where tireless striving stretches its arms towards perfection

Where the clear stream of reason has not lost its way

Into the dreary desert sand of dead habit

Where the mind is led forward by thee

Into ever-widening thought and action

Into… Continue

Added by Vishal Prajapati on November 22, 2016 at 10:58pm — No Comments

એક મૌન

મૌન...

દૂર અંદર સુધી.

સ્થિર થયેલી આંખો,

શબ જેવું શરીર,

અને ઝેર જેવી આખી રાત..

ખુદને જ બાથ ભરી રાખી,

મારામાં બસ તુ છે ને...

નથી જોઈતી દુનિયા,

જ્યા હુ એ તુ નથી...

તુ એ હુ નથી..

આ દુનિયાને પેલે પાર..

ચલને એક દુનિયા બનાવીએ...

જ્યા..

બસ તું અને હું...

ના રીત ના રિવાજ..

ના ચિંતા ના વિવાદ..

બસ ઈચ્છાઓ,

માત્ર તારી અને થોડી મારી...

જોઇ રહ્યો છું,

આજે પણ તને...

અને દૂર સુધી...

બસ..

એક… Continue

Added by Vishal Prajapati on November 21, 2016 at 7:37am — No Comments

સૂર્યાસ્ત

દૂર...
ક્ષિતિજે.
ડૂબતૂ હતું કોણ?
હું?
કે તેં?
કે અમારો સબંધ...
એક સુર્ય અસ્ત,
એક મહેલ ધ્વસ્ત..
અણધાર્યો?
કે ખબર જ હતી?
રગ-રગમાં,
દોડતું સ્મિત..
હવે?
હવે બેચેની...
ક્યારેક,
કઠણ પગલાં લેવાય છે.
સાચા કે ખોટા?
એ તો એને ના ખબર...
મને ના ખબર..

-વિશાલ પ્રજાપતિ "શામ"

Added by Vishal Prajapati on November 20, 2016 at 8:30pm — 1 Comment

ક્યારેક આગળ ક્યારેક પાછળ

ક્યારેક આગળ
ક્યારેક પાછળ

રસ્તો અઘરો
પાકું મનોબળ

થયો નિષ્ફળ
થઇશ સફળ

સપના સઘળાં
છોને મૃગજળ

સમય બદલાયો
વચન અચળ

તું ગેરહાજર
આજેય વિહવળ.
-વિશાલ પ્રજાપતિ 'શામ'

Added by Vishal Prajapati on July 6, 2016 at 8:22pm — No Comments

એક શોર્ટ સ્ટોરી

એના ચહેરા ઉપર ભય સ્પષ્ટ હતો. કોઇ તેનો પીછો કરી રહ્યાં હોવાનો તેને આભાસ થઇ રહ્યો હતો. તેણે ચાલવાની ઝડપ વધારી અને નાકાની નજીકની સાંકડી ગલી જલ્દીથી પસાર કરી દી. તે ભીડ વચ્ચે આવી પહોંચ્યો. પછી તે ભીડને ચીરતો આગળ વધી રહ્યો હતો અને તેને આભાસ થયો કે કેટલાક ચહેરાઓ તેની સામે ઘૂરી રહ્યા હતા. જેમ જેમ તે આગળ વધતો ગયો તેમ તેમ તે એક પછી એક એમ ઘૂરતા ચહેરાઓ જોતો ગયો.

તે દરેક ચહેરા બદસુરત હતા અને તે સૌ એક જેવી જ નજરથી ઘૂરી રહ્યા હોવાનો તેને આભાસ થયો. તે વધુ ઘભરાયો અને દોડીને જલદીથી નાળાની બીજી તરફ… Continue

Added by Vishal Prajapati on July 4, 2016 at 9:02pm — No Comments

હું ભીંજાઈ ગયો

વરસાદ મન મૂકીને વરસતો હતો કેમકે આજે એ મન ભરીને ભીંજાઈ રહી હતી.
મેં એને જોઇ અને હું છત્રીમાં જ ભીંજાઈ ગયો.
(આજે પહેલીવાર માઇક્રોફિક્શન લખ્યું)

Added by Vishal Prajapati on July 3, 2016 at 8:00pm — No Comments

વળતા સવાલો

કેટલાક...

ભૂલકા પડ્યા હતા મૃત,

કેટલાક ધડ વિહોણા હાથ,

કેટલાક માથા વિહોણા ધડ..

લોહીથી લથપથ લાશો,

આક્રંદ અને દબાયેલી ચીસો,

ઘભરાયેલા,દર્દભર્યા અને નિ:સહાય ચહેરાઓ,

અને પડ્યું હતું લોહીથી લથપથ ન્યુઝ પેપર.

અંદર હતી ખબર,

"કટ્ટરવાદિઓએ બાળી સેકડો ચિતા!"

"મુસ્લિમ આતંકવાદી સંગઠને લીધી જવાબદારી!"

મંદિરોમાં સભાઓ થઇ...

રાજકારણીઓની સળીઓ થઇ...

બાવાઓએ લોહી ઉશ્કેર્યું...

"આપણા લોકો શું કામ ચઢે બલી.

આપો જવાબ…

Continue

Added by Vishal Prajapati on July 1, 2016 at 9:00pm — No Comments

LOL

આજે આ ટેલિનોરના 4Gના પોસ્ટર જોયા. (ના... આઇ એમ નોટ જોકીંગ.)
સાલુ ટેલિનોરના સઈ.ઇ.ઓ.ને રાકેશ રોશનની અસર આવી લાગે છે.
ક્રિશ પછી જેમ ક્રિશ-3 આવેલુ એમ ટેલિનોરમાં 2G પછી ડાયરેક્ટ 4G...

Added by Vishal Prajapati on June 30, 2016 at 9:43pm — No Comments

Wallposts અને Tweets

એમની રૂબરૂ મુલાકાતોની હરપળ ઉણપ વર્તાય છે.

હું OFFLINE થાઉં ત્યારે જ એ ONLINE થાય છે,



દિલ પણ ધડકે છે હવે WHATSAPP માં રોજ-રોજ,

જ્યારે-જ્યારે એમના DP અને STATUS બદલાય છે.



જોને નજરોથી દીદાર કર્યાને વર્ષો થઇ ગયા,

બસ FILTER કરેલા PICS રોજ…

Continue

Added by Vishal Prajapati on June 29, 2016 at 7:00pm — No Comments

મનસે રાવણ જો નિકાલે રામ ઉસકે મનમે હૈ

ધર્મ આજે કેવો ખવાઈ ગયો છે અને કેવી રીતે મનુષ્ય સ્વાર્થી થઇ ગયો છે. ધર્મ ઈશ્વરની પ્રાપ્તિ માટે નહિ પણ સ્વાર્થના હથિયાર તરીકે વપરાય છે. અલકાયદાના આતંકવાદીઓથી લઈને એવેરેજ માણસ સુધી બધાય સ્વાર્થ ખાતર ધર્મમાં માન્યતા રાખે છે. મંદિરના પગથિયા ઘસતા આજના માણસને ડીલ કરતા ઘણું સારું આવડે છે. ભગવાન મારું આટલું પાર પાડજો હું આવી બાધા રાખીશ,આવા વ્રત કરીશ, તેવું દાન ચડાવીશ..! સિરયસલી આવી…

Continue

Added by Vishal Prajapati on June 28, 2016 at 8:30pm — No Comments

મફતમાં કંઈ જ મળતું નથી. અહીં દરેક વસ્તુની કિંમત ચૂકવવી પડે છે.

મફતમાં કંઈ જ મળતું નથી. અહીં દરેક વસ્તુની કિંમત ચૂકવવી પડે છે.



રોજ કરોડો લોકો સપનાઓથી પોતાનો થેલો ભરીને એક સરખા જ રસ્તા ઉપર નિકળી પડે છે. પોતાની મંઝિલ સુધીની સફર ખેડે છે અને પછી એમાં રીતસરની રેસ લાગે છે.પરંતુ જે પહેલાં પહોંચ્યો દાવ એનો બાકી બધાએ સપનાઓની હોળી કરવાની. સપના સાચા કરવા માટે દોડવું પડે બાકી તો આપણાં ભાગની તક છીનવવા(યાદ રાખજો 'તક ઝડપવા' એવો શબ્દ પ્રયોગ નથી કર્યો!) અહીં લાઇન લાગેલી છે. સમય, મોજશોખ, ઉંઘ અને ક્યારેક તંદુરસ્તીનો પણ ભોગ આપીને કિંમત ચૂકવવી પડે. બાકી તો બોસ અહીં… Continue

Added by Vishal Prajapati on June 27, 2016 at 7:30pm — No Comments

પ્રેમ અને સમાજ #વિશાલના વિચારે

ક્યારેક એમ થાય કે આ સમાજ કેટલો દંભી છે...

રોમીયો-જુલીયેટ, લૈલા-મજનુ, હીર-રાંજા, સોહની-માહીવાલ અને આવી કેટલીય જોડીયો હશે કે જેમના નામ આપણને ખબર નથી. સૌમાં કોમન એજ હતુ કે તેઓ એ બળવો પોકરવો પડેલો સમાજ સામે..

આ અમર પ્રેમીઓને સમાજ કી ઐસી કી તૈસી એવા વિચારો કરવા પડેલા કેમકે આ સમાજ એમના પ્રેમને મંજૂરીની મહોર મારવા તૈયાર નહોતો.

આ સમાજ ખરેખર એવો જ છે. દંભી...

એણે પોતાની આંખો ઉપર પટ્ટી બાંધી રાખી છે કે જેના કારણે સત્ય સામે…

Continue

Added by Vishal Prajapati on June 11, 2016 at 12:52pm — No Comments

હદ હોય યાર હો... મસ્ત મેલોડીયસ મ્યુઝીક કાને પડે અને એમ થાય કે વાહ અમણા પેલુ સોંગ ચાલુ થશે અને અચાનક જ લિરીક્સ બદલાય જાય અને ભજન ચાલુ થઇ જાય. બોલો શું કરવુ હવે? આ ભજનોને બોલીવુડના ગીતો પરથી બનાવીને ભ…

હદ હોય યાર હો...

મસ્ત મેલોડીયસ મ્યુઝીક કાને પડે અને એમ થાય કે વાહ અમણા પેલુ સોંગ ચાલુ થશે અને અચાનક જ લિરીક્સ બદલાય જાય અને ભજન ચાલુ થઇ જાય. બોલો શું કરવુ હવે?



આ ભજનોને બોલીવુડના ગીતો પરથી બનાવીને ભજન અને ઓરીજીનલ ગીત બન્નેની પથારી ફેરવાય જાય.



ના... મને ખોટી રીતે ના લેશો(.. અને લેવો હોય તો તેલવાળા થાવ). હું કોઇ ભજન વિરોધી નથી. પણ સીરીયસલી જ્યારે આવા ભજન કાને પડે ને ત્યારે એ ભજન અને પેલા વલ્ગર શબ્દો વાલા ટીમલી ના ગીતો વચ્ચે મને કંઇ જ ફર્ક લાગતો નથી.

ખરી ખરી નોટો છે… Continue

Added by Vishal Prajapati on March 26, 2016 at 11:16pm — 1 Comment

Bev Ek Thai Gaya

Bev Ek Thai Gaya

-Vishal Prajapati



Rakt na khabochiya aakhee kahanee kahi gaya.

Toy ver na ramakhaan to jeevata rahi gaya.



talavaar ni dhaar thi tapakatu rahyu lohi,

tarafadatu rahyu dhad ne mastak lai gaya.



cheeso to saghadiy soonakaar maa khovaai gai,

nirdosh laash ne loko khabho y dai gaya.



chhenavee lidhi mote eni badhij tamannao,

sapana o saghadaay ashru thaine vahi gaya.



aag evi bhabhuki ke nav janmey nahi…

Continue

Added by Vishal Prajapati on March 14, 2016 at 10:00am — No Comments

Yudhdh Tha

Yudhdh Tha.

-Vishal Prajapati



Uthaav talvaar ane shakti thi shamrudhdh tha.

haar shu chij hoy? Tu jeet kaaje atrupt tha.



Ransingha fukaya chhe cho taraf tu jo jara,

Itihaas maate tu khud j ek yudhdh tha.



Kataro kataro rakt vahaav aaj jung ma,

Hathiyaar uthavine aaj tu fari pravrut tha.



Bhekhad bhale pade pan sikhar taro mukaam,

Had taari vataav ane xitij e sanvrut tha.



Haad,maas ne chaam na bahubale bahu… Continue

Added by Vishal Prajapati on March 7, 2016 at 5:16pm — No Comments

Prem No Maahol

PREM NO MAAHOL

-Vishal Prajapati





Dhara aakho divas becheni ma rahi.

Na jaane kem suraj ena upar etlo akraayelo hato.

Aakho divas suraj no paaro uncho j rahyo ane dhara ene kem ni sahan karati rahi e ej jaane.

Raatre dhara vicharo ma khovaati ggai ane aankho kyare bandh thai ene khabar j nai.

Savaar thai to kaik alag j maahol hato.

Suraj no mijaaj badalaayelo hato.

kaal no gusso aaj na prem ma badalaayelo hato.

Suraj ena maate varsaad lai… Continue

Added by Vishal Prajapati on March 3, 2016 at 9:06am — 2 Comments

બાકી છે...

તણખલું જ જલ્યું છે હજી ભડકા થવાના બાકી છે.

એક નજારો જ થયો છે હજારો થવાના બાકી છે.

 

બસ પ્રથમ ડગલું છે આ કાંટાળી પગદંડી પર,

હજી તો કેટલાયના હિસાબ ચૂકવવાના બાકી છે.

 

ખાલી હાજરી જ પૂરાવા આવ્યો છું મહેફિલમાં,

સાકી જાતજાતના જામ તો ઘટઘટાવાના બાકી છે.

 

સમશેરની ધાર હજી મ્યાન બહાર આવી…

Continue

Added by Vishal Prajapati on March 1, 2016 at 9:48am — 3 Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service