Gitesh Mehta's Blog (55)

मधुशाला

कोई भी हो शेख नमाज़ी 

या पंडित जपता माला,

बैर भाव चाहे जितना हो 
मदिरा से रखनेवाला,

एक बार बस मधुशाला के 
आगे से होकर निकले,

देखूँ कैसे थाम न लेती 
दामन उसका मधुशाला! 
-हरिवंशराय

Added by Gitesh Mehta on March 17, 2013 at 12:34pm — No Comments

આ દીકરો મારો

દીકરો છે મારો ફેશનેબલ ,

પછી ભલેને બાપા છે એના પેન્શનેબળ,

માંગે તે તો મોબાઈલ ને બાઈક,

પછી ભલે ને ના લાવતો રળીને કંઈક,

ફેરવે છે છોકરીઓ ને તેની બાઈક ની પાછળ,

પછી ભલે ને આવી જાય પોતાના જ બાપા બાઈક ની આગળ,

કરે છે અનેક કોલ ને મિસકોલ,

પછી ભલે ને મારી જાય કોઈ મિસ એને ધોલ,મિત્રો આગળ મારે એ મોટી મોટી વાતો ના તડકા,

પછી ભલે ને થઇ જાય એની ઝીંદગી માં…

Continue

Added by Gitesh Mehta on March 17, 2013 at 1:11am — No Comments

ઇન્સાન

જિસ્મ પર મિટટી મલેંગે પાક હો જાયેંગે હમ,એ જમીન એક દિન તેરે આંચલ મે સો જાયેંગે, એ ગરીબી દેખ હમે રાસ્તે મે મત છોડના,અમીરી ન આના પાસ હમારે , નાપાક હો જાયેંગે હમ. 

Added by Gitesh Mehta on March 16, 2013 at 12:30pm — No Comments

नारी तुम केवल श्रद्धा हो!

नारी तुम केवल श्रद्धा हो!

माँ हो तुम, बहन हो, प्रेयसी हो, अर्धांगिनी हो,

तुमने ही जन्मा और जीना सिखाया, फिर पुरुष

को तुम्हे सताने का विचार भी क्यों आया !

तुम्हारे समर्पण को मैंने कमजोरी माना, तुम्हारे

त्याग को न कभी देखा ना पहचाना!

कभी बातों से, कभी आँखों से, कभी हरकतों से,

कभी इरादों से....हर पल तुम्हारा बलात्कार

हुआ!

मानवता रोयी,…

Continue

Added by Gitesh Mehta on March 16, 2013 at 11:22am — 1 Comment

ચડી આવે કદી ભૂખ્યો કોઈ, હાંકી કાઢે છે, નથી કાંઈ પેટ જેવું, અન્નકુટ એને જમાડે છે, કરાવે છે મકાનો ખાલી, મંદિરો બાંધવા માટે, અહીં માનવ ને મારી, લોક ઈશ્વરને જીવાડે છે

ચડી આવે કદી ભૂખ્યો કોઈ, હાંકી કાઢે છે,

નથી કાંઈ પેટ જેવું, અન્નકુટ એને જમાડે છે,

કરાવે છે મકાનો ખાલી, મંદિરો બાંધવા માટે,

અહીં માનવ ને મારી, લોક ઈશ્વરને જીવાડે છે

Continue

Added by Gitesh Mehta on March 15, 2013 at 5:18pm — No Comments

અગ્રણી ગુજરાતી કવિ-સાહિત્યકાર પ્રા.મંગળ રાઠોડનું નિધન..અગ્રણી ગુજરાતી કવિ-સાહિત્યકાર પ્રા.મંગળ રાઠોડનું મુંબઈની નાયર હૉસ્પિટલમાં મંગળવારે સવારે આંતરડાના કેન્સરની લાંબી માંદગીને અંતે અવસાન થયું હતું. …

અગ્રણી ગુજરાતી કવિ-સાહિત્યકાર પ્રા.મંગળ રાઠોડનું નિધન..



અગ્રણી ગુજરાતી કવિ-સાહિત્યકાર પ્રા.મંગળ રાઠોડનું મુંબઈની નાયર હૉસ્પિટલમાં મંગળવારે સવારે આંતરડાના કેન્સરની લાંબી માંદગીને અંતે અવસાન થયું હતું. તેઓ છેલ્લા સાત દિવસથી વેન્ટિલેટર પર હતા. 75 વર્ષના આ સર્જકના પરિવારમાં પત્ની, બે દીકરા અને બે દીકરી છે.



એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘બાગમાં’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું કાવ્યસંગ્રહનું પ્રાધ્યાપક તખ્તસિંહ પરમાર પારિતોષિક પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ…

Continue

Added by Gitesh Mehta on March 15, 2013 at 4:05pm — No Comments

जब कभी कश्ती मेरी  सैलाब में आ जाती हैमां दुआ करती हुई ख़्वाब में आ जाती हैरोज़ मैं अपने लहू से उसे ख़त लिखता हूं रोज़ उंगली मेरी तेज़ाब में आ जाती हैदिल की गलियों से तेरी  याद निकलती ही नहीं सोहनी फ…

जब कभी कश्ती मेरी  सैलाब में आ जाती है

मां दुआ करती हुई ख़्वाब में आ जाती है



रोज़ मैं अपने लहू से उसे ख़त लिखता हूं 

रोज़ उंगली मेरी तेज़ाब में आ जाती है



दिल की गलियों से तेरी  याद निकलती ही नहीं 

सोहनी फिर इसी पंजाब में आ जाती है



रात भर जागते रहने का सिला है…

Continue

Added by Gitesh Mehta on March 14, 2013 at 11:09pm — No Comments

मियां मैं शेर हूँ

मियां मैं शेर हूँ

शेरो की गुर्राहट नहीं जाती

मैं लहज़ा नरम भी कर लू

तो झिन्झालाहत नहीं जाती

मैं एक दिन बेखयाली में

सच बोल बैठा था

मैं कोशिश कर चुका हूँ

मुंह की कड़वाहट नहीं जाती

जहाँ मैं हूँ वहाँ

आवाज़ देना जुर्म ठहरा है

जहाँ वो हैं वहाँ तक

पांव की आहट नहीं जाती

मोहब्बत का ये ज़ज्बा

जब खुदा की देन है भाई

तो मेरे रास्ते से क्यूँ

ये दुनियाहत नहीं जाती

वो मुझ से बे तकल्लुफ

हो के मिलता है मगर…

Continue

Added by Gitesh Mehta on March 14, 2013 at 11:03pm — No Comments

શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’?પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’. નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં’?રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’. પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય,શ્વાસની ખેંચે લગામો …

શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’?
પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’.

નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં’?
રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’.

પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય,
શ્વાસની ખેંચે લગામો તો બચાવું બાદશા’.

હું ભિખારી છું અને તું પણ ગરીબી ભોગવે ,
લાગણીના કેટલા સિક્કા પડાવું બાદશા’?

એક દરિયો પગ વગર પણ કેટલું દોડી શકે?
તખ્ત નીચે પાય મૂકે તો બતાવું બાદશા’.

- ચિનુ મોદી

Continue

Added by Gitesh Mehta on March 14, 2013 at 12:57pm — No Comments

પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ? પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ? છે ખબર પૂરેપૂરી એની કથાના અંતની,શાપ છે સહદેવનો…

પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,

ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ?

પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,

તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ?

છે ખબર પૂરેપૂરી એની કથાના અંતની,

શાપ છે સહદેવનો તો સૂચવું કેવી રીતે ?

દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,

દ્વારને અવઢવ રહે કે ખૂલવું કેવી રીતે ?

શિલ્પ ચ્હેરાની પીડાનું આંખ સામે જોઈને,

છે વિસામણ એક આંસુ લૂછવું કેવી રીતે…

Continue

Added by Gitesh Mehta on March 14, 2013 at 9:34am — No Comments

જાતની સાથે જ સોબત થઇ ગઇએકલા રહેવાની આદત થઇ ગઇ એક આંસુ કો’કનું લૂછી દીધુંજો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ આયના સામે કશા કારણ વગરઆજ બસ મારે અદાવત થઇ ગઇ શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધેકેવડી મોટી સખાવત થઇ ગઇ એમણે…

જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ

એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ

આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ

શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ

એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ

કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ

- ઉર્વીશ વસાવડા

Continue

Added by Gitesh Mehta on March 13, 2013 at 3:15pm — 1 Comment

સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારીઇંટરનેટ કેરે મેળાવડે ભટકે ગોતવાને ગિરધારીએક્ષપ્લોરરે યાહૂ ઝંપલાવી અનેરી સર્ચ આદરીવિષયી વિજ્ઞાપનો વળગી સઘળી સર્ફમાં પાધરી. વર્લ્ડ વાઈડ વેબની મુલાકાતે મંદિર કતારો કા…

સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારી

ઇંટરનેટ કેરે મેળાવડે ભટકે ગોતવાને ગિરધારી

એક્ષપ્લોરરે યાહૂ ઝંપલાવી અનેરી સર્ચ આદરી

વિષયી વિજ્ઞાપનો વળગી સઘળી સર્ફમાં પાધરી.

વર્લ્ડ વાઈડ વેબની મુલાકાતે મંદિર કતારો કાતરી

ટૂલબારે પારાયણના બેનર્સ, પ્રસાદે કૂપન કાપલી

કમનીય કૂકીસના રૂપે જાણે માયાવી જાળ પાથરી

વેબ પેજે અવરોધે અહંકારી ફાયરવૉલ આકરી.

“યુ હૅવ ગૉટ મેઈલ” કેરી આકાશવાણી ત્યાં સાંભળી

લોગ ઑન “ગોકુલ” ને પાસવર્ડે “ગોપી”ની ખાતરી

વેબસાઈટે આવકારવા ઊભી રાધા લઈને…

Continue

Added by Gitesh Mehta on March 13, 2013 at 2:14pm — 3 Comments

ગુર્જરી

વેમ્બ્લીમાં લડખડે છે ગુર્જરી,

જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી.



લેસ્ટરમાં સ્હેજ ઉંચા સાદથી,

શોપમાં રકઝક કરે છે ગુર્જરી.



બ્લેકબર્નમાં ખુબ હાંફી જાય છે,

બર્ફ પર લપસી પડે છે ગુર્જરી.



ક્યાંક વિન્ટર થઈને થીજી જાય છે,

ક્યાંક ઓટમ થઈ ખરે છે ગુર્જરી.



કોક એને પણ વટાવી ખાય છે,

પાંચ પેનીમાં મળે છે ગુર્જરી.



બોલ્ટનમાં જાણે…

Continue

Added by Gitesh Mehta on March 13, 2013 at 12:14pm — 3 Comments

સરળ ભાષામાં કહી દઈએ

ગઝલની ગુંજતી સરગમ સરળ ભાષામાં કહી દઈએ મુલાયમ મૌનનું રેશમ સરળ ભાષામાં કહી દઈએ પવનનું પોત દોર્યું છે હજી હમણાં લેહરોએ , ચાલો, આજે કોઈ મોસમ સરળ ભાષામાં કહી દઈએ સમય આવી ગયો છે લાગણીને નામ દેવાનો સંબંધો આપણાં મોઘમ, સરળ ભાષામાં કહી દઈએ ફરી એને સ્મરી છલકાઈ જાતાં, ઓ નયન મારા! કોઈને ભૂલવાનો ગમ સરળ ભાષામાં કહી દઈએ અહીં સીધું સરળ જીવવાની એક જ રીત છે શોભિત, હઠીલા પૂર્વગ્રહ કાયમ સરળ ભાષામાં કહી દઈએ

Added by Gitesh Mehta on March 13, 2013 at 11:18am — 4 Comments

अजब दुनिया है ना शायर यहाँ पर सर उठाते हैंजो शायर हैं वो महफ़िल में दरी चादर उठाते हैं तुम्हारे शहर में मय्यत को सब कान्धा नहीं देते हमारे गांव में छप्पर भी सब मिल कर उठाते हैं इन्हें फिरकापरस्ती मत…

अजब दुनिया है ना शायर यहाँ पर सर उठाते हैं

जो शायर हैं वो महफ़िल में दरी चादर उठाते हैं

तुम्हारे शहर में मय्यत को सब कान्धा नहीं देते

हमारे गांव में छप्पर भी सब मिल कर उठाते हैं

इन्हें फिरकापरस्ती मत सिखा देना की ये बच्चे

जमीं से चुन कर तितली के टूटे पर उठाते हैं

समंदर के सफर में वापसी का क्या भरोसा है

तो आये साहिल खुदा हाफिज़ की हम लंगर उठाते हैं

ग़ज़ल हम तेरे आशिक हैं मगर एक पेट के खातिर

कलम किस पर उठाना था कलम किस पर उठाते हैं

बुरे…

Continue

Added by Gitesh Mehta on March 13, 2013 at 9:26am — No Comments

Monthly Archives

2013

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service