Made in India
ભીની વાદળી આંખમાં આંજી
ત્યાં જ તો
પારિજાતની
નાજુક નાજુક પાંખડીઓ
સરતી રહી ,,
મ્હેંકતી રહી ...........!
-શ્રીદા—
આજે
મોટા મોટા ફોરાં ની જેમ
ઉપસી ઉઠેલી
સંવેદનાઓથી ઓતપ્રોત
હૈયે અડી ગઈ
મારી ભોળી ઘેલછા .........!
--શ્રીદા—
એક કાવ્ય
જેટલો પથ
તારી મારી વચ્ચે
પણ
અંતર માં .........
તું જ.....!!
અંતર = મન ,હૃદય
કાવ્ય = કવિ નું કર્મ
--શ્રીદા--
આજે…
ContinueAdded by Shreeda Doctor on April 26, 2015 at 8:38am — No Comments
તારી અને મારી વાતોને
દાયકા વીતી ગયાં
એવું લાગે !!
આ પ્રેમાળ સંબધ
જરૂરિયાત ક્યારે બની રહ્યો ........!?!
--શ્રીદા--
Added by Shreeda Doctor on October 9, 2014 at 11:17am — No Comments
મેહુલીયો આજે મન મુકીને ભીંજવે ..
મન ના મેળાવડામાં પ્રેમછંટકાર કરે..
રીસાયી હતી કલમ અને રીસાયા હતા શબ્દો..
ને.. આ સૂકાયેલી ડાળે લટકતું હતું મૌન..
પણ તારી યાદનો એક મીઠો ટહુકો ભીતર રણકાર ગજગજાવે ...
--શ્રીદા-
Added by Shreeda Doctor on May 8, 2013 at 12:31pm — No Comments
જીવંત હૃદયનો અનુભવ
દરિયાકિનારે ની ભીની માટીમાં હું મારું જ અસ્તિત્વ કંડારી રહી ..
આ તારાજડિત આકાશ મારી ચોકી કરી રહ્યું હતું ...,
આ હર્ષઘેલા મોજાઓ મારા અંતરને ચૂમીઓ ભરી ગયું ..
કેટલીય સુખદ સ્મૃતિઓ મને વીંટળાઈને પ્રેમાશ્રુથી સત્કારી ગઈ ....
આ પત્થરો,રૂપેરી તારાઓ,ક્ષિતિજના ખોળે છુપાતા સૂર્યના સોનેરી કિરણો ,,,,
ઊડતાં પંખીઓનો સમુદાય મારા અંતરને પલ્લવિત કરી ગયું ..
આ નિર્જન સમુદ્રતટ,…
ContinueAdded by Shreeda Doctor on April 29, 2013 at 12:05pm — 2 Comments
સુગંધ
આંગણડે ફૂટી ફૂટી જૂઈ ને સ્પર્શેલા સુગંધી સંભારણાં ..
વ્હાલાં ..!! મારે ટેરવે ચડી તારા પ્રીત ની મખમલી સુગંધ !!
Added by Shreeda Doctor on April 28, 2013 at 7:30pm — No Comments
મારી હાજરી ...
Added by Shreeda Doctor on April 23, 2013 at 7:30pm — 2 Comments
ફૂલની ભીની આંખ જોઈ ..
સૂર્યનું કિરણ ઝંખી રહ્યું રાત..!
આવેગમય પતંગિયું,
ઋજુ સ્પર્શ ધરી ઊડી ચાલ્યું સાથ..!
ઊછળતી, ઝૂલતી પાંખડીઓ કહે..
તારી ભીતર છે સ્નેહનું બીજ,
"હું" જ તો છું તેની સાખ..!!
સાથ - તરત જ
સાખ - સાક્ષી
--શ્રીદા--
Added by Shreeda Doctor on April 23, 2013 at 3:33pm — No Comments
ટેરવે મારે ..,
સુગંધ ભળી ..
પારિજાત તણી "હું"
મઘમઘતી ..,
મન ઉત્સવ ..!!
--શ્રીદા-
Added by Shreeda Doctor on April 22, 2013 at 5:57pm — No Comments
અજાણી લ્હેર
Added by Shreeda Doctor on April 18, 2013 at 7:06pm — 1 Comment
ફરી એક સાંજે ..
ભીના ભણકારામાં અશ્રુની જેમ સરૂં ને તારો આભાસ થાય છે ,,
કલ્પનાની કેડીમાં સ્વપ્નોનાં પગલા ગણું ને તારો આભાસ થાય છે,,
જીવનની રાતોમાં સિતારાની જેમ ખરૂં ને તારો આભાસ થાય છે,,
વિરહની રાતોમાં ક્ષણભર ની યાદ માંગી છે ,,
આંસુઓમાં ભીંજાયેલી પ્રેમકહાની માંગી છે,,
ઢળતા સૂરજની લાલીમાં પ્રેમના સોગંદની નિશાની માંગી છે,,
ઉદાસીના આ અડાબીડ જંગલોમાં લીલાં સૂકાં પર્ણોની તાજગી માંગી છે,,
" દિલ જ્યાં આપ્યું તને હવે તું જ કહે શું આપવાનું…
ContinueAdded by Shreeda Doctor on April 17, 2013 at 6:13pm — No Comments
किसी मोड़ पे काश मिल जाए हम
क्या पता !!
तुम्हे देख के खिले फूल जैसे महेके ये दिल
क्या पता !!
तेरी आहट से सूखी यह ज़मीन भी खिल उठे
क्या पता !!
दिल के केनवास पे प्रेम के रंग खुशियाँ भरे
क्या पता !!
नाचती,अंगड़ाई ले के यह हवा भी गाने लगे
क्या पता !!
मीठी यादें भरी एक हवा की लहर भावुक आँखों में…
Added by Shreeda Doctor on April 17, 2013 at 10:18am — No Comments
ફરી એક સાંજે ...
આજે,
ગરજતાં વાદળો અને ચમકતી વીજળી ને પણ ઠગી
વરસતાં મુશળધાર વિચારોમાં "લાગણીઓનાં" છંદો પધાર્યા .
કોરી કોરી હું ભીંજાવાની રાહ જોતી
હે .. આસમાન ,
તને શું ખબર કે મેં લાગણીઓનો સાગર ભર્યો છે
"મારી ભીતર"
--શ્રીદા-
Added by Shreeda Doctor on April 15, 2013 at 7:29pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service