Pragna Sonpal's Blog (23)

આંખ

દેખાય જે ખુલ્લી આંખે

નથી હોતું સંપૂર્ણ હંમેશા

હૃદય ની સચ્ચાઈ માં કોઈ એ ઝાંખ્યું કદી ?



ડરી ડરી ને રહેલી આંખો

નથી હોતી ડરપોક હંમેશા

ડર નું કારણ કોઈ એ જાણ્યું કદી ?



નમી ને ચૂપ થયેલી આંખો

નથી હોતી ખોટી હંમેશાં

ચુપ્પી નું કારણ કોઈ એ સમજ્યું કદી ?



રડી ને વહી ગયેલી આંખો

નથી હોતી રોતલ હંમેશાં

કોમળતા નું કારણ કોઈ એ નિરખ્યું કદી ?



ગુસ્સા થી ભભૂકતી આંખો

નથી હોતી લાલ હંમેશાં

નારાજગી નું કારણ કોઈ એ ભાખ્યું કદી… Continue

Added by Pragna Sonpal on May 20, 2017 at 12:32pm — No Comments

ભારે પડી તું !

આવી મોટી મુસીબત
છતા પણ ડરી નથી તું !

રણ માં પણ થઈ હાવી
છતા થાકી નથી તું !

પર્વતો નાં પ્રાંગણ છે
છતા હારી નથી તું !

પોતાના જ અહી દુશ્મન
છતા હટી નથી તું !

ઊંડી ચીરી છાતી
છતા ભાગી નથી તું !

રોજ ના નવા કાવતરા
છતા નમી નથી તું !

ભયંકર આ સમાજ માં
પણ ,
ભારે પડી તું !

-પ્રજ્ઞા સોનપાલ

Added by Pragna Sonpal on December 9, 2016 at 5:19pm — No Comments

"Poetry , essence of life "

My words are not safe when they flow from my mouth

proceeding to solve that

with kindness , I kill their doubts

with competence , I bury them deep inside

with soulfulness , I celebrate them like a festival

and

with my ink I plot them within my poetry.



While portraying capture of my feelings from veins to skin tenderly



Claiming to break the layers from deep down to over thinking totally



Spreading smile from gleeful moments to the… Continue

Added by Pragna Sonpal on November 22, 2016 at 10:52pm — No Comments

"વ્યક્તતા"

જિંદગી ની આંટીઘૂંટી માં અટવાયેલો માનવ ક્યારેક જ વ્યક્ત થઈ શકતો હોય છે

એ પણ સાચી સમજી શકે તેવી વ્યક્તિ ની સામે !



અભિવ્યક્તિ ની વ્યાખ્યા બધા ની અલગ હોય શકે, પરંતુ વ્યક્તતા ની લાગણી સહજ ભાવે સરખી જ હોવા ની યોગ્ય વ્યક્તિ ની સામે !



સુખ અને દુઃખ વહેંચવા થી ઓછા કે વધુ તો નહી જ થાય કદાચ,

પરંતુ દિલ નો બોજ તો હળવો થઈ જ શકે છે પોતની વ્યક્તિ ની સામે !



જીવન માં ઓછુ વધુ નથી મળયું કોઈ ને કંઈ

હા, ફક્ત સાચા મિત્રો અને સમજી શકે એવા સંગ ની ઉણપ હોય શકે કોઈ ને ! એ પણ… Continue

Added by Pragna Sonpal on October 13, 2016 at 8:48pm — No Comments

હું માંથી આપણે...

"હું કરુ હું કરુ એ જ અજ્ઞાનતા"
-કવિવર નરસિંહ મેહતા

જ્યારે બનીશું "હું માંથી આપણે"
જ્યારે નીકળશું નાના કુવા માંથી બહાર
જ્યારે છલકાઈશું સૌની સંગાથે
જ્યારે મહેકીશું આખા ગુચ્છામાં
જ્યારે લહેરિશુ પવન ની સોબત માં
ત્યારે જ થાશે સમ્પૂર્ણ વિકાસ,
આપણી સમજણ નો, આપણા વિશ્વાસ નો
અને
ત્યારે જ ચમકીશું બધા તારલા ની હરોળ માં !!

-પ્રજ્ઞા સોનપાલ

Added by Pragna Sonpal on September 9, 2016 at 7:05pm — No Comments

યાત્રા

આજે એક પથ પર ચાલી નિકળી
અનિશ્વિતતા ની સોબત માં
ભવ્ય એવી રાહ અને માસૂમ એની ચાહ
રુકાવટો ના પહાડ અને હાસ્ય નું ઝરણુ
સાથી નો સંગ અને મુસીબતો નો રંગ
પંખીઓ નો કલરવ અને નયનો નો આલિશરવ
છતા વિચારો નું વાવાઝોડુ અને પ્રશ્નો નો ઝુકાવ

એને જ કેહવાય ને યાત્રા, જેમા આવનારી ક્ષણ સાવ નવી અને અવનવી પળો નું સંમેલન કરી ને આવે !!

-પ્રજ્ઞા સોનપાલ

Added by Pragna Sonpal on August 29, 2016 at 7:32pm — No Comments

WHY

Why you act like that

Why you make me feel like that

What have I done so bad?



Why you let me think beyond my limits

Why you insist for getting back to that silence

What is so bad in that I cared for you?



Why you can not start once from your side

Why you make it so unpredictable

What is so delightful in misunderstandings?



Why you stretch every knot that it ends to be never solvable

Why you do so very frequently

What if I…

Added by Pragna Sonpal on August 12, 2016 at 4:21pm — 1 Comment

Where I lost...

While developing mindset

got stuck in midway,where I lost myself !



while implementing new way

crumbled the paper,where I lost my ink !



while initiating super work

casted out again,where I lost my dear ones !



while applying ideas for people's betterment

neglected out anyhow,where I lost my identity !!



Still working out with same way, on same path

with aim to rise and reach,

to catch the smile,

to make their… Continue

Added by Pragna Sonpal on July 31, 2016 at 3:10pm — 4 Comments

Above my wounds...

New rise for adventurous morning

let me flow above my wounds



life meant for nothing till today

let me glow above my mistakes



trusted blindly for getting love

let me blow above my mind



skewed much for helping those

let me know above my heart



heard much of people for my life

let me show above their thinking



tired of them for speaking my life

let me glow my glory above their myth.



let me fly , let me… Continue

Added by Pragna Sonpal on July 26, 2016 at 8:15am — 2 Comments

"એ જ જાણીતી રાહ માં"

જીવન ના આ રસ્તે ચાલી તો નીકળી
કોઈક નવી જ મંજિલ ની શોધ માં !
ભટકી પડી મધ્ય રાહે
ખૂબ ભવ્ય એકાંત માં !
જિદ્દ તો હતી જ મારી
કંઈક નવીનતા ની શોધ માં !
પરંતુ આત્મવિશ્વાસ થી છલોછલ મારી
સાવ અલગ ભાતિ ની ચાહ માં !
એટલી જ સહજતા થી પરિપૂર્ણ એવી રાહી
આજ ફરી ભૂલી પડી..
એ જ જાણીતી રાહ માં
એ જ મનગમતી ચાહ માં !!

Added by Pragna Sonpal on July 21, 2016 at 10:49pm — 6 Comments

Happiness

Added by Pragna Sonpal on July 16, 2016 at 1:58pm — No Comments

ધ્યાન રાખજે...

અશ્રુઓ સાથે કાજલ તો લૂછાશે,
ધ્યાન રાખજે કોઈ પોતાનું ના ભૂસાઇ જાય !

જીવન ના દુઃખો સામે લડત તો અપાશે,
ધ્યાન રાખજે સચ્ચાઇ ના ભૂલાઈ જાય !

નાવીન્યતા લાવવામાં પડકારો તો ઝિલાશે,
ધ્યાન રાખજે હાસ્ય ના ચુકાઇ જાય !

ઊઁચાઈ ને હાંસિલ તો જરૂર કરાશે,
ધ્યાન રાખજે નિખાલસતા ના વિસરાઈ જાય !

મજબૂરી માંથી ઉઠી ને નવું ડગલું તો ભરાશે,
ધ્યાન રાખજે સુવર્ણ એવા મિત્રો ના પાછળ છૂટી જાય !

- પ્રજ્ઞા સોનપાલ

Added by Pragna Sonpal on July 11, 2016 at 7:00pm — 5 Comments

Give Up

In Life nothing is predicated as many have said

I want to say life is full of adventures also

adventures with ourselves

fight with our within

people says it's never too late to start again

but when everything goes wrong and wrong and one can not find what to do , at that point we just give up

we give up from ourselves

we give up our confidence

we give up our actual nature

and we pretend like reckless

but we never can be...

and we end up…

Added by Pragna Sonpal on July 10, 2016 at 6:20pm — No Comments

Let's be We

In a sky full of stars

you are all I can show

And

I guess I just found home

with whom I know



I love you exactly the same way

as the moon loves the sea

Not you, Not me : lets be We



Initially we said no strings attached

but oh my dear! We are now in a knot

I Wanna make you feel like your

favorite love songs, as if I wrote.



I just can wait for you so long

with our happy moments to miss

sometimes we knock our… Continue

Added by Pragna Sonpal on July 9, 2016 at 12:00pm — No Comments

Fall

Time has done its work with my all
I want you to bear me with your fall

If you will be there with your all
I would like to jump free fall

Open your heart you can tell me all
don't keep me waiting until I fall

let's fly above this sky with our all
we would never have such an amazing fall

-Pragna Sonpal

Added by Pragna Sonpal on July 6, 2016 at 5:30pm — No Comments

Time

That time :
When you want to give up is the crucial part
when you want to leave,
And want to stand also !!
and that dark point :
where you wish that you can stand alone
which would be better to enhance ur spirit and your being hood.
but anything can't help out much..!!
and you just lost yourself in the crowd while finding yourself....

-Pragna Sonpal

Added by Pragna Sonpal on July 1, 2016 at 11:26pm — No Comments

ચાલ ને ઓઢી લઈએ...

ચાલ ને ઓઢી લઈએ આ અંધારી રાત્રિ ને,

તારા તો તારાં જ ને આખરે

મને ફક્ત એની શીતળતા માં રમવા દે...



ચાલ ને પકડી લઈએ આ લહેરાતા પવન ને,

એનો આનંદ નો તારો જ ને આખરે

મને ફક્ત એની ઝડપ માં સંતાવા દે..



ચાલ ને ચૂમી લઈએ આ મઘમઘતા ઉપવન ને,

એની ખૂશ્બૂ તો તારી જ ને આખરે

મને ફક્ત એના શ્વાસ માં ઝૂમવા દે...



ચાલ ને આવરી લઈએ આ બ્રુહદ ગગન ને,

એનું સૌંદર્ય તો તારું જ ને આખરે

મને ફક્ત એની વીશાળતા માં ઘુમવા દે...



ચાલ ને લૂછી લઈએ કોઈ અજાણ્યા… Continue

Added by Pragna Sonpal on June 30, 2016 at 10:48pm — 1 Comment

જીવંતતા થી લગોલગ

નાવીન્ય થી ભરપૂર જીવન એવું
ભલે રહ્યું વિશાળ પડકારો થી ઠસોઠસ

નથી ભૂલવુ સપનું એવું
ભલે રહ્યું રમણીય કલ્પનાઓ થી મનોમન

રેહશે તો આખરે મારું એવું
ભલે રહ્યું ઊંડા વિચારો થી છલોછલ

સહેવાશે નહી આ અંતર એવું
ભલે રહ્યું ક્ષણિક ખુશીઓ થી ખચોખચ

આ અનેક ગણી વિશાળતાથી ભરેલું એવું
ભલે રહ્યું માર્મિક જીવંતતા થી લગોલગ

-પ્રજ્ઞા સોનપાલ

Added by Pragna Sonpal on June 29, 2016 at 8:50pm — No Comments

Right and wrong

Things are as they are.

looking out the universe at night,

we make no compromise

Between right and wrong stars,

nor between well and

badly arranged constellations.

Main tragedy is not conflict

between wrong and right

its between two different kind of rights...

and I just love the gray area

between right and wrong.

Added by Pragna Sonpal on May 19, 2016 at 8:05pm — No Comments

બાકી માણસ તો બહુ સમજદાર હોય છે...

આ પરિસ્થિતિઓ જ છે જે ઝુકવી દે છે
બાકી માણસ તો બહુ જોરાવર હોય છે..

આ લાગણીઓ જ છે જે થકવી દે છે
બાકી માણસ તો બહુ મજબૂત હોય છે...

આ રાત જ છે જે ડરાવણી છે
બાકી માણસ તો બહુ હિમ્મતવાન હોય છે...

આ સંજોગો જ છે જે નિર્બલ બનાવે છે
બાકી માણસ તો બહુ બળવાન હોય છે...

આ મન જ છે જે ચંચળ છે
બાકી માણસ તો બહુ સમજદાર હોય છે...

-પ્રજ્ઞા સોનપાલ

Added by Pragna Sonpal on March 14, 2016 at 9:59pm — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service