Rekha M Shukla's Blog (21)

आंसु उभर आये.................!!!

चलती बोलती तस्वीर गर पुछे, इन्सान के जान का मोल बताये

मकसद तेज कदम राहे, ख्वाहिशे कोशिश संजिदा किंमती बनाये

नाराजगी अंदाजे बयान हो तो भी, गुलमहोर की गलियां बनाये

सफर तन्हा चौबारे पे चुडी की दुकान, खडकी ये सवालात जताये

छोटी बकरी के संग मासुम टटोले, जवाब चरागे किताब ले आये

तिनकों के नशेमन तक, हुं हुं करे दिल फिर अखियों से बरसाये

बिखरी पडी हुई गुफ्तगु, रोशनीकी छडी मेरे अपनेकी पेहचान लाये

पथ्थर की…

Continue

Added by Rekha M Shukla on February 26, 2016 at 5:19pm — No Comments

ધીમા ટકોરા



અંતરીક્ષની બારીએ આકાશી ઓઢી ચાદરે

સાવ અનોખી દુનિયા હતી ગામને પાદરે 

સૂતરના તાંતણે પાકા બંધાતા સંબંધ આસરે

નિંદર તોડી રાત જાગે ઠાલા વળગે બાપરે

કોણ આવી મનને કમાડે દેતું મીત નું દસ્તક

કોણે આવી ગીત ગાયું મારી પ્રીતનું મુક્તક

છાનો પગરવ…

Continue

Added by Rekha M Shukla on February 26, 2016 at 4:43pm — No Comments

લવ બર્ડ્ઝ ઉભરાયા એરપોર્ટ ના ચબુતરે

આજે પણ અમારે સ્નો પડ્યો એમાં નવુ કંઈ ના કેહવાય કેમ કે વિન્ડી સીટી શિકાગો માં ઠંડી ને સ્નો તો જ શિયાળો . તો પણ વાર તેહવાર માટે મળવા જનારા ને આવનારા તો સૌથી વધુ ક્રિસમસ પર વેલેન્ટાઈન ડે પર એરપોર્ટ પર મળો તો સમજાય કે પ્રેમ જીવીત છે શિયાળો જીવે છે ને પંખીડા હજુય એક બીજા માટે તરફડે છે. ચાતક પક્ષી ની જેમ રાહ જોવાય. પોતાની ફ્લાઈટ ક્યારે ઉપડશે તેની રાહ જોતી સૂરભિ ને ખૂણા માં કાન માં ભુંગળા નાખેલી જોઈ હું જરા પાસે ગઈ ને તેની પાસે બેસી ગઈ. તે તેના ફોન માં આમતેમ મેઈલ ફેસબુક મેસેજ માં ને મ્યુઝિક…

Continue

Added by Rekha M Shukla on February 26, 2016 at 9:22am — No Comments

કેરી-- સ્નો

Continue

Added by Rekha M Shukla on February 24, 2016 at 10:22pm — No Comments

બાળક એક ગીત .....!!

લીપ્સ એના રેડ રેડ 

ગાલ ગુલાબી રૂઝ કર્યા હોય તેવા



નાની શોર્ટ્સ ને બકુડુ ટોપ


ભૂખરાંયાળા  વાળ ની લટો 



તંગ થઈ ઉંચા કર્યા કરે


તોય વાળ એના વળગ્યાં કરે



ડીમ્પલ પડેલ  ફૂલેલા ગાલુ


બ્લોન્ડ હેર ને બ્લ્યુ…

Continue

Added by Rekha M Shukla on September 18, 2015 at 6:52pm — No Comments

એક વેલ...!!

હું રેત ની એક વેલ છું
લીલી છમ્મ ધબકી છું

પળપળ તું ચીમળીશ
રતુંબડી થૈ મુરઝીશ હું

સંબંધ નામે ફૂલ નહીં ઉગે
તરસ નામે પ્યાસ વધે

હું તો છૂટ્ટી પડેલી વેલ છું
આંસુ એ નીકળી ઉગી છું

----રેખા શુક્લ

Added by Rekha M Shukla on September 18, 2015 at 6:50pm — No Comments

સૂર્યમુખી..!!

ભીની રેતમાં ચાલ ચાલતાં
હાથમાં હાથ લઈ પરોવતાં
આંખોમાં ચાળા ઉછાળતાં
દરિયા તટે આપણે ચમકતાં
સવારે સૂર્યમુખી બની સાંજે
સિંદુરી મોજાં ઉલાળતા
રાત પડે ફીણ માં બેસતાં

એક બીજા માં જઈ ખોવાતા
----રેખા શુક્લ

Added by Rekha M Shukla on September 18, 2015 at 6:49pm — No Comments

શબ્દો દાણા...

પડ્યા ઘસરકા જળે છે !
શબ્દો જ્યાં રમત રમે છે
----રેખા શુક્લ


ચણ ચણે મોતીના દાણા
અક્ષર એના હસ્તા દાણા
લખે છે ઝૂરતા,  એ દાણા
સેવે છે સપના,  લે દાણા
----રેખા શુક્લ

Added by Rekha M Shukla on September 18, 2015 at 6:48pm — No Comments

કેવું બંધન ...લાગણી

મળ્યા વગર છૂટ્ટા પડ્યા એવું જ કેમ લાગે છે
આ તે કેવું બંધન છે જે રોજ વ્હાલું લાગે છે ?
----રેખા શુક્લ
 
સમજ ના સમજે એ જ  લાગણી
અને સમજી ને કરે તોય માંગણી
સમજુ અણસમજ વીંધી કોરાણી…
Continue

Added by Rekha M Shukla on September 18, 2015 at 6:47pm — No Comments

બાલ કૄષ્ણ ઉભો નટખટ !!

આછી છાલક ને ગમશે મીઠી રે વાંછટ

ધકધકતા હ્રદયને ગમે વર્ષાની રમઝટ

--રેખા શુક્લ

અક્ષર અક્ષર થઈ ગયું દિલ કાવ્ય થઈ ધબકી ગયું
કૄષ્ણ કૄષ્ણ ભજી ગયું તન ભાવ્ય થઈ મહેંકી ગયું !
...રેખા શુક્લ
 
બાલ કૄષ્ણ વળગી ગયો મુજ હૈયે આવી ઇ વસી ગયો
વિઠ્ઠલ નું નામ દઈ યાદમાં ખોવાણી ને ઇ હસી ગયો
ભાલમાં તિલક ને આંખમાં નૂર વ્હાલમ…
Continue

Added by Rekha M Shukla on September 18, 2015 at 6:45pm — No Comments

પ્રેમલિપિ લાવશે

વરસાદ ભીંજવે આવી વસંત ફરીને આવશે
પુષ્પલટે ઝુકી વ્યાકરણ પ્રેમલિપિ લાવશે

ટહુકી ટહુકી પગરવ પાની કંકુવર્ણી થાશે
સૂકાસૂકા ભીંજીને શમણાં પ્રણયગીત ગાશે

ફાળ ભરી ઓરડા છૂટી તરબોળ ભીંજી જાશે
થરથર ભીંજી ભાન સાન સોળ કળે નાચશે
----રેખા શુક્લ

Added by Rekha M Shukla on March 11, 2015 at 9:04am — No Comments

કારણ કે હું નારી છું...

ખુશી છું જોશ છું ઉભરાતી લાગણી ઉમંગ છું 

કારણ કે હું નારી છું...

મા છું પત્નિ છું લોહીમાં ભળેલો પ્રેમ છું 

કારણ કે હું નારી છું...

અરમાન ભરેલા હ્રદયનો ધબકાર છું ને અસ્તિત્વ નો પ્રભાવ છું

કારણ કે હું નારી છું...

સ્પર્શે વર્ષોની પેહચાન છું વરસાદ નું ફોરૂં ઝીણું ઝાંકળબિંદુ છું 

કારણ કે હું નારી છું...

કર્મે પ્રતિષ્ઠ્ઠા ને ધર્મે પરંપરા છું શરમે પ્રતિમા છું 

કારણ કે હું નારી છું...

પારસમણી છે તું પણ રંગીન સ્વપ્ન છું હું 

કારણ…

Continue

Added by Rekha M Shukla on March 8, 2015 at 7:55pm — No Comments

નયનબાણ

આતમ પાડે પગલાં થઈને અક્ષર માળા
હંસલો પિંજરે પૂરાય કાયા તાંતણે નશ્વર જાળા
                    *
થનક થનક થૈ થૈ થૈ ખાલીપાના ઝળઝળિયાં
છાનામાના મંત્રો ગાતા લઈને પાંખ પતંગિયાં
                   *
નયનબાણ છે કનક વરણ છે નૂપુર ચરણ છે હઠીલી
મિલનમાં હસે કીકી ઉદાસ શરણમાં ક્ષિતિજ હઠીલી
                 …
Continue

Added by Rekha M Shukla on March 8, 2015 at 7:39pm — No Comments

લાગણી ના પડઘા

સમંદર પાર મિલને  ગઈ

લો ફિર સે ધડકન સુનાને  ગઈ

----રેખા શુક્લ

પડિકે બંધાણું શેં…

Continue

Added by Rekha M Shukla on March 8, 2015 at 7:37pm — No Comments

ख्वाबोंका जहां हैं

केहने को तो दुनिया मे प्रेम ताजमहल हैं
जिस दिन से हैं जागे मोम बने पथ्थर हैं

शोले मे जहां भडके वैसे कोई पास कहां हैं
केहने को तो फिर भी युं कोई दूर कहां हैं

युंही रूठेको मनाने की आदत जहां मे हैं
जब कर्म छूट जाये तो सोचे देव कहां हैं

लेते हैं जान देके कसम युं तो मौत कहां है
अब लब्ज रहे चूप आंसू बोले चैन कहां हैं

हसरत हैं के केहने को ख्वाबोंका जहां हैं
तूटे जो ख्वाब तो खुदकी भी याद कहां हैं
-----रेखा शुक्ला

Added by Rekha M Shukla on March 8, 2015 at 7:19pm — No Comments

વિજુ

વિજુ ની વાતો વિજુ નો રંગ જો ચઢે એક વાર તો કોઇ ને પણ ના જોઈએ બીજી નાર જીવનભર...એકાગ્રતા ને ધૈર્ય તો બસ એનામાં જ...ચારિત્ર્ય એવું કે લોકોમાં સ્ત્રી દાક્ષિણ્યની ભાવના જાગે.ચાર વર્ષની ઉંમરે મા વિનાની તે બાર વર્ષે પોતાના જ ભાઈભાંડુની ક્યારે મા બની ગઈ તેને પણ યાદ નથી...એક વાર બોલાઈ ગયું જીન્દગીમાં ખૂબ કામ કર્યુ..ને આંખો નમી ગયેલી, ક્યાંક આંસુ કોઈક જોઈ જશે તો...સદાય હસતો ચેહરો, લગ્ન જીવનના પંદર વર્ષે પેહલી વાર પિતાના ઘરે સફેદ સાડલામાં ધ્રુજતા પગે ડગ માંડ્યા ને પિતાનું હૈયું હામ હણાઈ ગયા..મારી…
Continue

Added by Rekha M Shukla on March 8, 2015 at 7:15pm — No Comments

કાલ્પ્નીક દુનીયા...

 

સ્નેહ નીતરતી આંખનું મળવાનુ યાદ છે,
ઝીલવા કરેલ હાથ ને થામવાનુ યાદ છે....


પ્રણય ની ગોષ્ઠિ માં દોટ મુકીને મળવાનુ યાદ છે,

વિરહ…
Continue

Added by Rekha M Shukla on March 5, 2015 at 7:49pm — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service