Made in India
Added by Vishal Parekh on August 27, 2016 at 5:00pm — No Comments
मुझे प्यास है तेरी रूह की, मेरा जिस्म से नहीं वास्ता,
मेरी रूह से मिले रुह तेरी, तो वो 'पल' बने एक दास्ताँ.
मेरे इश्क का ये ऊसूल है, तेरे सारे ऐब क़ुबूल है,
बस एक ऐब है मुझमें कि तेरे सारे ऐब मैं जानता.
मुझे तेरे दिल का पता बता, अब बस भी कर मुझे ना सता,
तु भी साथ चल तेरे दिल तलक, कि भटक न जाऊ में रास्ता.
तेरी आँख के उस आँसूं को मैंने था हथेली में रख लिया,
उस आँसूं से, उस मोती से हर रात खुदको नवाझता.
मेरी हसरतो का ख़याल कर, तेरी रहमतों का कमाल…
ContinueAdded by Vishal Parekh on August 23, 2016 at 4:56pm — No Comments
જમાનાની નજરે આ મારી ગઝલ છે,
ને મારી નજરમાં તો આ ઇક હવન છે.
કવન ના હવનમાં છે આહુતિ યાદો,
જે સળગે છે ભડભડ એ મારું હૃદય છે.
અનુભવશો એને તો સીધો સરળ છે,
સમજવા જો બેઠા તો ખાસ્સો ગહન છે.
ઈશારા છે ભીતર, ને શબ્દોથી છે પર,
છે આ મૌન એનું, આ એનું કથન છે.
થયા 'તરબતર' સૌ આ આંસુથી મારા,
છતાં હું હસું છું, આ મારું રુદન છે.
-Vishal Parekh
Added by Vishal Parekh on August 21, 2016 at 12:02am — No Comments
Added by Vishal Parekh on August 17, 2016 at 10:16pm — 2 Comments
Added by Vishal Parekh on August 3, 2016 at 1:32am — 2 Comments
મારે તો નિરખવો એને હતો, કંઈ એવો એ નિરખાઈ ગયો,
કે એક જ એના જલવા થી આ કેવો તો હું અંજાઈ ગયો!!
મેં ધાર્યું હતું કે પી જઈશ હું, ખુદ ઈશ્ક તણા એ સમંદરને,
પણ એના એક જ કતરા થી હું તો નખશિખ છલકાઈ ગયો.
દીવાનગી ના આ કિસ્સાઓ એવા તો પહોંચ્યા એના લગ,
ના નામ પૂછ્યું, ના ઓળખ થઇ, એને તો પણ હું ઓળખાઈ ગયો.
આ ટેરવે ટકોરાં લઇને હું શોધી રહ્યો'તો એના દ્વાર,
એ દ્વાર મળ્યાં ને ટેરવાં ખિલ્યાં, ત્યાં 'મૂડ' મારો કરમાઈ ગયો.
Added by Vishal Parekh on July 30, 2016 at 11:46pm — No Comments
Added by Vishal Parekh on July 29, 2016 at 11:15am — No Comments
Added by Vishal Parekh on July 23, 2016 at 12:54pm — 2 Comments
જો જાત નીચે મારી મેં સંતાડી છે તને,
ચાદર જરી ગયેલી આ ઓઢાડી છે તને.
કેટકેટલાં ના મોઢે મેં બાંધ્યાં છે ગારણા,
ગેરહાજરી માં તારી મેં સંભાળી છે તને.
તારા વિના જ રાત ને તારા વિના સવાર,
પણ સાથે રોજ સાંજે મેં બેસાડી છે તને.
ખૂબીની પણ ખબર, તારી ખામીની પણ ખબર,
હર ખૂબી ખામી સાથે મેં તો ગમાડી છે તને.
વળગાડ તારો એવો કે ઉતર્યો ન ઉતરે,
ડાકણ સરીખી ખુદથી મેં વળગાડી છે તને.
તારો આ "તરબતર" તો છે…
ContinueAdded by Vishal Parekh on July 16, 2016 at 4:48pm — 2 Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service