Made in India
દુનિયા ને મારી હકીકત ની ખબર નથી, ઈલાઝમ હજારો છે અને
ખતા કઈ નથી..!!
મારા દિલ માં શું છે એ કોઈ વાંચી નઈ શકે, બધા પન્ના ભરેલા છે
અને લખ્યું કઈ નથી..!
Added by Dolly on April 20, 2014 at 10:23pm — No Comments
પ્રેમ કરો તો એક ને કરજો
પ્રેમ કરો તો નેક ને કરજો
આ નથી કાંઇ સત્યનારાયણ નો પ્રસાદ
કે અનેક ને ધરજો.
Added by Dolly on April 9, 2014 at 4:32pm — No Comments
હું મૃત્યુ પામીશ અને તું ફૂલો મોકલીશ,
જે હું જોઈ નહીં શકું, તું હમણાં જ ફૂલો મોકલને!
હું મૃત્યુ પામીશ અને તારાં આંસુ વહેશે, જેની મને ખબર નહીં પડે,
તું અત્યારે જ થોડું રડને!
હું મૃત્યુ પામીશ અને તું મારી કદર કરીશ, જે હું સાંભળી નહીં શકું,
તું એ બે શબ્દો હમણાં જ બોલને!
હું મૃત્યુ પામીશ અને તું મારા દોષો ભૂલી જઈશ, જે હું જાણી નહીં શકું,
તું મને હમણાં જ માફ…
Added by Dolly on April 5, 2014 at 3:54pm — No Comments
નશામાં ખાતરી પ્રીતિની પાકી થઈ ગઈ,
નજર થઈ ગઈ શરાબી, આંખ સાકી થઈ ગઈ.
તમારી યાદ આવ્યા બાદની મારી દશા -
ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.
તમે પાછાં ફરી જોયું જરી મારી તરફ..
હતી કહેવાની લાખો વાત બાકી, થઈ ગઈ !
શું શબ્દો, સ્પર્શ કે શ્વાસો ? ગુમાવ્યો મેં મને,
બચી જે લાગણીઓ એ અકાકી થઈ ગઈ.
શું બોલે ભરવસંતે વૃક્ષથી ખરનારું પર્ણ ?
હૃદયની ઝંખના સૌ આજ ખાકી થઈ ગઈ…
Added by Dolly on April 4, 2014 at 6:29pm — No Comments
એક ગામમાં કોઇ એક બેંકની મોટરકાર આવી. અંતરિયાળ ગામ હોવાથી ગામમાં ભાગ્યે જ મોટરકાર જોવા મળતી આથી ઘણા લોકો ગાડી આવતા જ ભેગા થવા લાગ્યા. મોટરકારમાંથી 4 અધિકારીઓ નીચે ઉતર્યા અને ગામલોકોને છગનભાઇ અને મગનભાઇનું સરનામું પુછ્યુ. લોકોએ બંનેના ઘર બતાવ્યા એટલે બે અધિકારીઓ છગનભાઇને ત્યાં ગયા અને બે અધિકારીઓ મગનભાઇને ત્યાં ગયા.
છગનભાઇને ત્યાં ગયેલા અધિકારીઓએ છગનભાઇને કહ્યુ , " ભાઇ…
કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા
મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,
રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા
આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા
કેટલુ સમજાવશે એ લોકને તું પણ
તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા
Added by Dolly on March 28, 2014 at 3:38pm — No Comments
સડક ચાલનારા ની પાછળ રહી છે
અને સાવ એકલતા એણે સહી છે
સમર્પણ નો રસ્તો પ્રસિદ્ધિની પર છે
નદી નામ પાડ્યા વિના પણ વહી છે
Added by Dolly on March 25, 2014 at 5:47pm — No Comments
ઘણાં રોજ ગઝલો લખે છે સ્મરણમાં,
ઘણાંનું ન લખવાનું કારણ પણ સ્મરણ છે.
બધું સર્વ સામાન્ય છે એ ગલીમાં,
છતાં ત્યાં અટકવાનું કારણ પણ સ્મરણ છે.
Added by Dolly on March 25, 2014 at 5:44pm — No Comments
વો કહેને લગી નકાબ મે ભી પહેચાન
લેતે હો કૈસે મુજે હજારો કે બીચ ?
મૈંને મુસ્કુરાકે કહા તેરી આંખો સે હી
શૂરું હુઆ થા ઈશ્ક હજારો કે બીચ ♥♥♥
Added by Dolly on March 25, 2014 at 5:37pm — No Comments
દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,
જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,
પ્રત્યક્ષ ભલે ના મળો તમે,
પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું…
Added by Dolly on March 22, 2014 at 8:25am — No Comments
मोहब्बत भी अजीब चीज बनायीं खुदा तूने,
तेरे ही मंदिर में,
तेरी ही मस्जिद में,
तेरे ही बंदे,
तेरे ही सामने रोते हैं,
तुझे नहीं, किसी और को पाने के लिए.....
Added by Dolly on March 12, 2014 at 4:04pm — No Comments
Added by Dolly on March 7, 2014 at 10:38pm — No Comments
છે સાચી વાત એ કે બધી ગમવી જોઇએ
રમવી પડે તો સર્વ રમત રમવી જોઇએ
કૈ કેટલાય રૂપ છે શરમિન્દગી તણા
એવો નિયમ છે ક્યાં કે નજર નમવી જોઇએ
વશવર્તે લાગણીનો ભલે છૂટથી રહે
વશમા રહે નહીતો પછી દમવી જોઇએ
ઉષ્માજ ક્યાં રહી છે હવે આવકારમાં
આલીંગનોની ભૂખ હવે શમવી જોઇએ
કાંટાળા પથ પર નો પડે ચીરા પણ પડે
પીડા જો થાય છે તો હવે ખમવી જોઇએ
ધાર્યું નિશાન અન્યથા તાકી શકાય…
Added by Dolly on March 7, 2014 at 10:37pm — No Comments
પુષ્પ નો પણ આજે ઘમંડ
ચૂર ચૂર થઈ ગયો..
તમારા કોમળ હાથનો
જો એને સ્પર્શ થઈ ગયો..
Added by Dolly on February 22, 2014 at 3:28pm — No Comments
ભૂલ્યો ટાણું, ભૂલ્યો અવસર, ભૂલ્યો છું કેટલું મળતર, ભૂલ્યો હું માન ને મનવર, બીજું હું કેટલું ભૂલું ? ભૂલ્યો છું હાથ ને રેખા, ભૂલ્યો કિસ્મત અને લેખાં, ભૂલ્યો હું જાતને અકસર, બીજું હું કેટલું ભૂલું ? ભૂલ્યો જખમો અને ઓસડ, ભૂલ્યો પીડા અને દડ દડ, ભૂલ્યો હું કાળજે નસ્તર, બીજું હું કેટલું ભૂલું ?
Added by Dolly on February 21, 2014 at 5:56pm — No Comments
1. टाइटैनिक जहाज को बनाने को लिए उस समय 35 करोड़ 70 लाख रूपये लगे थे जब कि टाइटैनिकफिलम बनाने के लिए 1000 करोड़ के लगभग लागत आई.
2. बिल गेट्स हर सेकेण्ड में करीब 12000 रुपये कमाते हैं यानि एक दिन में करीब 102 करोड़ रूपये.
3. राष्ट्रपति जार्ज बुश ने एक बार जपानी प्रधानमंन्त्री की कुर्सी पर उल्टी कर
दी थी
4. चीन में एक 17 साल के लड़के ने i pad2 और i phone के लिए अपनी kidney बेच दी थी.
5. धरती पे…
Added by Dolly on February 12, 2014 at 5:23pm — No Comments
ચહેરા પર અશ્રુ ઓ થી લખી છે કહાની,
તમને હસતા જોઈ ને હસી છે જવાની,
મને ભૂલી જાવ તો કઈ વાંધો નહિ,
ભૂલતા નહિ તમે કદી મારી નિશાની….
મૌનની પણ કેવી ભાષા હોય છે,
લાગણીની આ જ પરિભાષા હોય છે
અમે ઝંખીએ છીએ કેવળ પ્રેમના શબ્દો,
અમારી કયાં બીજી કોઈ અભિલાષા હોય છે.!!!
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service