Featured Blog Posts (841)

His world..!!

Let me tell you a story folks,

A story of strength, passion and his dreams,

Swami Vivekananda is his only inspiration,

And Algaari is his only destination..

Elders wanted him to live those simple city shits but

he wasn't made for that at all,

And he travelled to Ahmedabad with those dreams in his eyes,

Though beginning wasn't that interesting but vivekananda settled it all,

Hell of aliens entered and went away,

But none could shake his strength and… Continue

Added by mitali mehta on March 15, 2016 at 6:59pm — No Comments

અહં

અહમ  જ્યારે ટકરાતા આપણાં,

કરી જાતા બીજા કોઈક તાપણાં.

 

કરતા બીજા પર  દોષ થાપણાં,

નિજને  ઊડે છે  કાદવ છાંટાણાં.

 

કામ-ક્રોધ તણાં  મનમાં પારણાં,

હવે તો ખોલો બુદ્ધિ કેરાં બારણાં.

 

‘હું’ પણાંની આ બધી ખોટી ધારણાં,

કુદરત   પાસે    મનુજ   વામણાં.

 

(દરેક ચરણમાં ૧૨ અક્ષર)

 

- હિમાંશુ ધીંગાણી

Added by Himanshu Dhingani on March 14, 2016 at 2:06pm — No Comments

Bev Ek Thai Gaya

Bev Ek Thai Gaya

-Vishal Prajapati



Rakt na khabochiya aakhee kahanee kahi gaya.

Toy ver na ramakhaan to jeevata rahi gaya.



talavaar ni dhaar thi tapakatu rahyu lohi,

tarafadatu rahyu dhad ne mastak lai gaya.



cheeso to saghadiy soonakaar maa khovaai gai,

nirdosh laash ne loko khabho y dai gaya.



chhenavee lidhi mote eni badhij tamannao,

sapana o saghadaay ashru thaine vahi gaya.



aag evi bhabhuki ke nav janmey nahi…

Continue

Added by Vishal Prajapati on March 14, 2016 at 10:00am — No Comments

હું ખુદ જ સ્પર્ધક મારો...

હું ખુદ માં જ માનનારો,હું ખુદ ને જ માનનારો

હું ખુદ ની જ કવિતા ગાનારો,હું ખુદ જ સ્પર્ધક મારો...

રંગબેરંગી ચેહરાઓ ની વચે નકાબ પણ ન રાખનારો

સંધ્યા ની જેમ ખીલનારો,હું ખુદ જ સ્પર્ધક મારો...

ચાટનાર ને વાટનાર ની સામે પણ ન જોનારો

હું ખુદ ને જ પડકારનારો ,હું ખુદ જ સ્પર્ધક મારો ...

ઈર્ષ્યા ને સરખામણી ની આગ થી કોસો દુર રહેનારો

હું ખુદ ની જ ધૂન માં નાચનારો,હું ખુદ જ સ્પર્ધક મારો ...

પાનખર ને ભુલી ને વસંત ની જેમ રહેનારો

આનંદી ઓલિયા ની જેમ ફરનારો,હું ખુદ જ સ્પર્ધક… Continue

Added by Malay Gabani on March 13, 2016 at 8:47pm — No Comments

આજના પશુઓ એટલે વફાદારી નો પર્યાય..!

   

 વિચારે વિચારે વિચાર વણાઈ ગયો..

વધારો શેમાં જોવા મળે..?

માણસાઈ વગર ના માણસોમાં ..કે પછી

વફાદારી નિભાવતા વફાદાર પ્રાણીઓ માં..?



મનુષ્ય એટલે.....?



પ્રેમ નો સાગર

કરુણા ની સરિતા

પરોપકારનું ઝરણું

સમર્પણ નું આકાશ

સંવેદના નો સુરજ

ક્ષમા-યાચનાનો ચંદ્ર

લાગણીઓ  નો સમીર

જ્ઞાન નો ભંડાર



આટઆટલા ગુણો ના સમન્વય વાળો મનુષ્ય...

શોધવો હોય તો કાળી અમાસની રાતે સોય શોધવી....

એના જેટલું જ…

Continue

Added by NITA.M.SHAH on March 12, 2016 at 7:37pm — No Comments

આમ પણ બને..

આશા હોય ફર્સ્ટ ક્લાસ ની અને આવે એટીકેટી
એમ પણ બને...
હવાભરેલા ફુગ્ગાઓ એક જ સેકેંડ માં જાય ફૂટી
એમ પણ બને...
દીવાસ્વપ માં રચાયેલી વાતો ક્ષણ માં જ પામે ક્ષય
એમ પણ બને...
સુખ ના સાથીઓ ની ને સાચા મિત્રોની ભાળ મલે
એમ પણ બને...
સીનિયર મિત્રોની સલાહ ના બદલે ટોણા સાંભળવા મલે
એમ પણ બને...
આ તો પથ ભૂલેલો છે આવુ સાંભળવા મલે
એમ પણ બને...
બનાવા નીકલ્યા હોય ઇમારત ને બની જાય કવિતા
એમ પણ બને...!!

Added by Malay Gabani on March 12, 2016 at 9:46pm — No Comments

સરનામું

ગઈ કાલે મારું સરનામું લખતા,

અચાનક મનમાં થયું --- કાશ!!

                     આ મારું સરનામું ન હોય.

પછી…

Continue

Added by HIMANSHU PARIKH on March 11, 2016 at 3:58pm — No Comments

આનંદિત

“ આનંદિત ”

હું અનુભૂત પ્રસન્નચિત્ત આનંદિત,
એઈશ્વર્યમાન સ્થિતપ્રજ્ઞ મદમસ્ત આનંદિત..

અનુકંપિત સુસંગત જિજ્ઞાસુ આનંદિત,
મૌલિક પ્રતિધ્વનિક પ્રસન્નચિત્ત આનંદિત..

પ્રેમાળ પ્રકાશિત પ્રવર્તમાન આનંદિત,
આદર્શિત અચંબિત અલૌકિક આનંદિત..

ઈચ્છુક ઇર્ષાહિન ઈશ્વરીય આનંદિત,
સુકોમળ સુશોભિત સંગીતમય આનંદિત..

મહેચ્છુ મનમીત માનનીય આનંદિત,
શૌર્યવાન સુવિકસીત સદાયે આનંદિત..

- જય ત્રિવેદી
- “ રુદ્રધ્વનિ ”
૧૯/૧/૨૦૧૬

Added by Jay Trivedi on March 11, 2016 at 10:34am — No Comments

લીલીછમ શક્યતાઓ...

સૂકાભઠ્ઠ વૃક્ષો પર

લીલીછમ શક્યતાઓની

કૂંપળો ફૂટી શકે છે...

અને

રણમાં સ્વપ્નોનું

ગુલાબ ખીલી શકે છે...…

Continue

Added by Ismail Pathan on March 11, 2016 at 9:14am — No Comments

હૈયાની અદાલતનો ચુકાદો

મારી વાત -૧૨૧

હૈયાની અદાલતનો ચુકાદો

જીવનના અંતિમ પડાવે વીતેલા વર્ષોમાં કરેલ અપરાધ સબબ બચાવની દલીલો કરવાની થશે ત્યારે કોઈ સરકારી કોર્ટ સજા આપી નહિ શકે. આપણે કોર્ટથી નહિ પણ હાર્ટથી ગુન્હો કબુલ કરવો પડશે. જીવનમાં આટલી ગંભીર ભૂલો કરવા છતાં નિર્દોષ છૂટવાની મેલી મુરાદ રાખીએ છીએ. સ્વબચાવમાં ખોટા કુદી પડી પોતાની જાતને આખરે ક્યાં સુધી છેતરીશું ?

આપણે કરેલા ગંભીર અપરાધમાં કઈ કલમ લગાવવી તે એક મોટો પ્રશ્ન છે. કોઈની લાગણી દુભાવી દુઃખી કર્યા હોય, ખોટા દંભમાં રાચી સતત બીજાને અપમાનિત કે નીચા… Continue

Added by Ketan Motla on March 9, 2016 at 1:53pm — 2 Comments

Women's Day!

We aren't superior or inferior to men. We want to see ourselves next to men, equal to men, but we want "period leave policy" because we are too weak to work during "those days of month". How fair is that! We are putting ourselves down and expect the world to look upto us. I refuse to be a feminist and celebrate such days because I am equal to man. I wont fight for my rights, I deserve all the rights which man has because…

Continue

Added by Lagani Vyas on March 8, 2016 at 11:03pm — No Comments

નારી એટલે..

જો ઇચ્છે તો સૂર્ય કિરણ થી ખેતી કરી
રણમા યે વનરાજી પ્રગટ કરાવી શકે..

મન મા ડહોળાતા સત્ય ને
મૌન થી આવરી ને પરિસ્થિતિ ને સાચવી શકે..

કસુમ્બલ રસ ને ઘોલી ને
પ્રેમ નો પ્યાલો પીવડાવી શકે..

અંધકારમય જીવન માં એક
આશા નું અંકુર ઉગાડી શકે..

સર્વ અવતારો થી પર રહી
અગણિત રૂપો ધરાવી જીવન ને ઉજાળી શકે..

અનરાધાર વરસાદ માં એક પગે ઊભા રહી
ગંગા સ્વરૂપ બેટી બની શકે..

તે નારી...

-પ્રજ્ઞા સોનપાલ

Added by Pragna Sonpal on March 8, 2016 at 8:35pm — No Comments

   HAPPY INTERNATIONAL WOMEN DAY ''     ''સમાજમાં મહિલાનું યોગદાન અને એનું મહત્વ'' ભારત વર્ષ તો પરમ ભાગ્યશાળી દેશ છે જ્યાં પવિત્ર સરિતાઓ જેવું જીવન જીવતી અગણિત નારીઓ છે. વિશ્વના મહાન વિચારક કાર્લ માર…

   HAPPY INTERNATIONAL WOMEN DAY ''

   

''સમાજમાં મહિલાનું યોગદાન અને એનું મહત્વ''

ભારત વર્ષ તો પરમ ભાગ્યશાળી દેશ છે જ્યાં પવિત્ર સરિતાઓ જેવું જીવન જીવતી અગણિત નારીઓ છે. વિશ્વના મહાન વિચારક કાર્લ માર્કસે કોઈ પણ સંસ્કૃતિના વિકાસની પારાશીશી તરીકે સ્ત્રી સ્વાતંત્ર્યને ગણાવ્યું છે.ભારત વર્ષમાં વેદોનું સર્જન કરનારા આપના પૂર્વજ ઋષિઓએ સ્ત્રીઓને પુરુષ સમાન દરજ્જો આપ્યો હતો.દેવી તરીકે ભારતીય મહિલાને પૂજાસ્થાને મૂકી હતી.અને '' યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા…

Continue

Added by NITA.M.SHAH on March 8, 2016 at 2:30pm — 2 Comments

तो क्या हुआ?

हां, मैंने वजूद भुलाया है अपना..

तो क्या हुआ?

जो वो अपने वादों से मुकर ना सका,

जो उसने किसी और से किये थे..!



तो क्या हुआ?

जो वो अपने जज़्बातों को मोड़ ना सका,

जो उसने किसी और से जोड़ रखे थे..!



तो क्या हुआ?

जो वो अपनी ख्वाहिशो को बदल ना सका,

जो उसने अपने आप से देने का वादा किया था..!



तो क्या हुआ?

जो वो अपनी मंज़िल को बदल ना सका,

जो उसने अपनी रूह से पाने का ठान लिया था..!



तो क्या हुआ?

की वो वादे निभा ना… Continue

Added by Brinda Thakkar on March 7, 2016 at 5:09pm — No Comments

બદલાવી જોઇએ વિચારધારા

બદલો નહીં લે -બદલાવ લાવ,

હું નથી તુ નથી આ આપણે છીએ .

લાલચ-દ્વેષ ના ભાવ મનમાં ન લાવ..

ઉદાસીનતા છોડ ઉદારતા લાવ .

વાદ વિવાદ ની રમખાણ છે અહીંયા

વિચારો સંવાદો ને આવકાર આપ,

આદર્શ ને સિદ્ધાંત ના રસ્તે ચાલ,

મન જગત ને વિકસિત બનાવ









પ્રજા જ્યાં સુધી 'માઈનોરીટી'.. 'દલિત-પીડીત' નાં નામે વધુ મલાઈ ખાતી જવાની રુગ્ણ માનસિકતા નહિ છોડે ત્યાં સુધી કોઈ પણ સરકાર 'લોલીપોપ' સિવાય કશું જ નહિ આપે. આ એક નીવડેલું અને 'સર્વકાલીન' કહી શકાય એવું 'દીર્ઘકાલીન' સત્ય… Continue

Added by Jahnvi Mehta on March 7, 2016 at 9:30pm — No Comments

વિચાર સ્વપ્ન ના વિશ્વ નો

ચાલ, ઉપાડ એક કોરો કાગળ
હું લખું આજ, તું પુર એમા રંગો
હું આપુ એક પળ, તું ભર એમા યાદો
હું ચિતરુ તારા, તું બન એની ચમક
હું આપુ હાથ, તું બન મારો સાથ
હું અને તું, તું અને હું
જોઇએ શું બીજું ?
ચાલ રચિયે સેતુ...મિત્રતાનો

સેતુ નુ વિસ્તરણ રચશે વિશ્વકુટુંબ
પછી શું તું અને શું હું,
પછી બનશુ આપણે સૌ

સૌ નો સંગાથ બનાવશે નવું વિશ્વ જગત
આપણા સપના નુ જગત
- પ્રજ્ઞા સોનપાલ

Added by Pragna Sonpal on March 7, 2016 at 10:14pm — No Comments

સ્વીકાર ની ભાષા

ડામર ના રોડ અને લીલાછમ ઝાડ.. કેટલી અસંગતતા વચ્ચે જીવે છે બંને... આમ જુઓ તો કોઈ connection નહિ, અને આમ જુઓ તો જુદા પણ પાડી શકાય એમ નથી હવે કદાચ.. આપણા સંબંધો નું પણ એવું જ હોય છે ને..! એટલે ટેવાઈ જવાનું નક્કી કરીએ છીએ, અને પછી અનેક વિરોધાભાસો હોવા છતાં પણ નિભાવી લઈએ છીએ... શું આને જ જિંદગી કહેવાય? કે બીજી કોઈ વ્યાખ્યા છે? શું આપણે લીલાછમ વૃક્ષ ને એવો વિશ્વાસ અપાવી શકીશું કે એક દિવસ તો એવો આવશે જયારે ફરીથી તારી આજુ બાજુ તારા પોતાના પક્ષીઓ અને વૃક્ષો આવી જશે અને ફરી થી તમે બધા હળી મળીને સાથે રહી… Continue

Added by Brinda Thakkar on March 7, 2016 at 4:52pm — 2 Comments

Yudhdh Tha

Yudhdh Tha.

-Vishal Prajapati



Uthaav talvaar ane shakti thi shamrudhdh tha.

haar shu chij hoy? Tu jeet kaaje atrupt tha.



Ransingha fukaya chhe cho taraf tu jo jara,

Itihaas maate tu khud j ek yudhdh tha.



Kataro kataro rakt vahaav aaj jung ma,

Hathiyaar uthavine aaj tu fari pravrut tha.



Bhekhad bhale pade pan sikhar taro mukaam,

Had taari vataav ane xitij e sanvrut tha.



Haad,maas ne chaam na bahubale bahu… Continue

Added by Vishal Prajapati on March 7, 2016 at 5:16pm — No Comments

I am SANSKRIT!!!

वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये ।

जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ ॥ (Raghuvansh)

Means, For the mastery of word and sense I bow to the Pair close - wedded as word and sense,

the parents of the world, the mountain's child and Mighty Lord.   

May this be also begging of our journey into the beauty and wonder that is Sanskrit.

Sanskrit language is known as Divya Bhasha and Madhuraa…

Continue

Added by Mokshda Pujara on March 6, 2016 at 8:28pm — No Comments

उत्तर - महादेवी वर्मा

इस एक बूँद आँसू में

चाहे साम्राज्य बहा दो

वरदानों की वर्षा से

यह सूनापन बिखरा दो



इच्छा‌ओं की कम्पन से

सोता एकान्त जगा दो,

आशा की मुस्कराहट पर

मेरा नैराश्य लुटा दो ।



चाहे जर्जर तारों में

अपना मानस उलझा दो,

इन पलकों के प्यालो…

Continue

Added by Lagani Vyas on March 6, 2016 at 3:40pm — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service