Made in India
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે. ચોખા ને મગના બે દાણા હતા ને? હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે. કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવી, છે સોંઘા પણ એની રંધાય નહીં ખીચડી ચકી ને ચકાના જીવન પર ત્રાટકી છે મોંઘવારી નામે એક વીજળી, ફાઈવસ્ટાર મોલના ફાલેલા જંગલમાં નાનકડા સપના ખોવાઈ ગયા છે, એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે. મીનરલ વૉટરથી તો સસ્તા છે આંસૂ, ને મીઠી પણ લાગશે રસોઈ, ખાંડ માટે ટળવળતી કીડીની પાસે જઈ આટલું તો સમજાવો કોઈ, લાગે છે શેરડીના આખ્ખાયે વાઢને લુચ્ચા શિયાળીયા ખાઈ ગયા છે. એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે. ચકી ને…
ContinueAdded by Juee Gor on June 2, 2014 at 2:49pm — No Comments
To my opinion, humanity is the real religion in the world irrespective of any religion of the world. We know how big our universe( 10 rest to power 22 times stars). The earth is the only place in this vast universe where we are all living. After such knowledge if we do not act wisely and quarreling, fighting ,among each other just for the sake of land and its territories, it would be unfair on the part of human beings. Any soldier of any nation dies on the border is after all a death…
ContinueAdded by rudraprasad vijayshankar bhatt on August 13, 2014 at 6:06pm — 1 Comment
ક્યારેક કાગળ 'કોરો' છોડી દેવાની પણ
મજા છે...
લખેલા શબ્દોમાં 'ઓળખાઈ' જાય છે
માણસ !!
Added by Dolly on October 6, 2014 at 3:41pm — No Comments
मुस्कुराने के 'बहाने' जल्दी खोजो...
वरना,
जिन्दगी रुलाने के 'मौके' तलाश लेगी !!
Added by Dolly on October 6, 2014 at 3:42pm — No Comments
Added by Rina Badiani Manek on October 5, 2014 at 9:11pm — No Comments
એક વ્યક્તિ ક્યારેય એક જ જગ્યાએ આખી જિંદગી વિતાવી દેતી નથી. દરેક વ્યક્તિ પ્રવાસી છે. શબ્દનું પણ આવું જ છે. શબ્દ પ્રવાસી છે. અર્થનો પ્રવાસી. અર્થના રસ્તા પર એ પ્રવાસ કરે છે. અર્થ શબ્દમાં રંગોળી પૂરે છે. અર્થ એ શબ્દોનું રૃપ છે, શબ્દોની શોભા છે. અર્થ શબ્દને રૃપ આપે છે, આકાર આપે છે, ગંધ આપે છે, ઓળખ આપે છે. શબ્દ અર્થના પ્રવાસે નીકળતો હોય છે.
શબ્દોને વસ્ત્રો હોય છે. તે અર્થનાં જુદાં જુદાં વસ્ત્ર પહરે છે. કોઈ પણ શબ્દને ક્યારેય એક જ અર્થના વાઘા ન પહેરાવી શકાય. આપણે આખી જિંદગી એક જ કપડાં…
ContinueAdded by Anil Chavda on December 6, 2013 at 10:55am — No Comments
Added by Rina Badiani Manek on September 26, 2014 at 5:54pm — No Comments
Added by Hemanshu Mehta on March 31, 2014 at 7:59pm — 1 Comment
ગજરાજ છૂપત હૈ સિંહ કો દેખતચંદ્ર છૂપત અમાવાસ્ય આયો
પાપ છૂપે હરિ નામકો જાપત
ફૂલ છૂપે હૈ કપુત કા જાયા
કવિ ગંગ કહે સૂન શાહ અકબર
કર્મ ન છુપેગો છૂપી છુપાયો…
Added by Jagdish Harjivendas soni on September 19, 2014 at 7:26pm — No Comments
Added by Rina Badiani Manek on September 19, 2014 at 7:57pm — No Comments
Caring+sharing+luv+fight+tear+no fear+cuttin tea+unspoken words+stolen moments+rainy picnics+unread books+exam fever+uncomplete syllabus+last bench gossips+bunked class+ dreams+first drink+first kiss+crazyness+flirting+party without any reason+secrets+liking+biking+comfort in uncomfortable hostel+happiness+midnite maggi+unlimited fun without…
ContinueAdded by Tejal Gohil on May 22, 2013 at 4:40pm — 1 Comment
નાનપણની વસ્તુઓનો ફાંકો !!!!!!!!!!!!!
નાનપણમાં કેવી કેવી વસ્તુઓ નો આપણને ફાંકો હતો...
મને તો હતો જ… કદાચ તમને પણ હશે......
1. કોઇ જુના કેલેનડર ના પુઠા ચઢાયેલી નોટ લાવ્યું હોય અને આપણી પાસે ખાખી રંગના ખરીદેલા પુઠા અને સ્ટીકર લગાયેલા હોય તોય આપણને ફાંકો હોય....
2. લોખંડ ના કંપાસ અને દફતર…
Added by Dolly on September 14, 2014 at 4:06pm — No Comments
Added by Rina Badiani Manek on September 14, 2014 at 7:57pm — No Comments
કાવ્યવિશ્વ
આજે ગઝલ વિષે થોડીક વાતો આપ સહુ મિત્રો સાથે કરવાનો શુભ ઈરાદો છે. ગુજરાતી ભાષામાં આજકાલ ગઝલો ખૂબ લખાય છે એ વિષે હું વાત કરવાનો નથી પરંતુ ગઝલના સ્વરૂપ વિષે થોડી વાતો કરવી છે ગઝલના મિજાજને સમજવાની મથામણ કરવી છે સામાન્યત: ગઝલના બહિરંગમાં રદીફ-કાફિયા અને છંદ ઊડીને હૈયે વળગે છે.પણ મિર્ઝા ગાલિબ જેવા શાયરને આ બહિરંગથી અકળામણ થાય છે. ગાલિબ આ અકળામણને એક શેરમાં વ્યક્ત કરતા લખે છે: " બક્દ્ર એ શૌક નહી જર્ફ -એ-તંગના-એ-ગઝલ,…
Added by Facestorys.com Admin on September 12, 2014 at 9:29am — 1 Comment
Added by Rina Badiani Manek on September 11, 2014 at 7:16am — No Comments
कोई शब्द पकाता है, पर पेट नहीं भरता,
कोई रोज हराता है अधिकार नहीं करता …
मिट्टी की दुनिया में, रोटी की चाहत से,
कोई रोज टूटता है आवाज नहीं करता …
Added by Dolly on August 27, 2014 at 11:29pm — No Comments
Added by Rina Badiani Manek on September 6, 2014 at 6:32pm — No Comments
Added by Rina Badiani Manek on September 4, 2014 at 4:39pm — No Comments
2020
2019
2018
2017
2016
2015
2014
2013
1999
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service