Made in India
Added by devang dave on October 8, 2014 at 11:25am — No Comments
Added by devang dave on October 8, 2014 at 11:27am — No Comments
कोई मुझे भी पत्थर सा दिल ला दो यारों...
आखिर मुझे भी इंसानो की बस्ती में
ही जीना है..!!
Added by Dolly on October 8, 2014 at 3:42pm — No Comments
जिंदगी बस इतना अगर दे दे तो काफी है...
के सर से चादर न हटे ,
और पांव भी चादर में रहे...!!!
Added by Dolly on October 8, 2014 at 3:42pm — No Comments
ઝાકળ:
સ્નાન કર્યા પછી,
શ્વેત પોત પહેરીને
ઘરેથી મંદિર તરફ
ચાલી રહેલ
એકાગ્ર પગલાં,
જાણ્યાં છતાંય.......
કે વિરહ…
Added by Janak Desai on October 9, 2014 at 3:00am — No Comments
આશ અને અભિસારિકા
ઓલ્યા ક્ષિતિજથી દૂર-દૂર, દૂર ઓલીમેર,
કોઈ ભૂલેય ના કે’જો મને કેવું હશે ઝાડ;
છે આભથીય ઝાઝેરો મુજ આશનો ઉઘાડ,
‘ને ધરાથીય વિસ્તરેલ છે વિચારોની વાડ;
હું ઉડી ને જાઉં ત્યાં ઉમરો ઓળંગવા, ‘ને
વણ થાકી શમણાંની બે પાંખે…
ContinueAdded by Janak Desai on October 14, 2014 at 5:30am — No Comments
ઘુઘવાટ ના સતત પ્રતિઘોર માં
કશું ય ન સંભળાય જો, તો
મોજાં ની કેડીએ ચાલી ને જો…
કે શાને ઘૂઘવ્યા કરે !!
સતત ઉછળ્યા કરી,
તે શું ઉલેચ્યા કરે !!
દરિયા નો ઘુઘવાટ લઇ ને ચાલ
કિનારે, પગ લૂછી ને
મજધારે જઇ જો શકે, તો
અહેસાસ થશે કે
દરિયા નાં પાણી…
… અમસ્તા નથી થયાં ખારાં
તેં,
ઠાલવ્યાં કરી નિજ ને, સતત
અસ્તિત્વ તારું નિત્ય ખોયા કર્યાની
અસહ્ય વેદના,
એના કોઠે હવે ન સમાય
કે ભરતી ની હર છોળે , હવે
માત્ર ખારું…
Added by Janak Desai on October 14, 2014 at 7:30am — No Comments
લોગ અક્સર દુઆ કરતે હે કી હે માલિક ...
પ્યાર કરનેવાલો કો કભી જુદા ન કરના ,
પર હમ તો હમેશા માલિકસે યહી કહેંગે ...
જો ના હો કિસ્મતમેં ઉસસે કભી ન મિલાના.
Added by Naresh Barot on October 14, 2014 at 2:42pm — 1 Comment
બંધાય કદી !
સાંજ ઢળે અંધારું વર્તાય ?
કે દીવડા ને અજવાળું થાય ?
અરે…. વાયરો ય મૂંઝાય;
ઝરણાં તો વહ્યાં જાય
‘ને પત્થર આવ્યે વળી જાય
પત્થરો ય કેડી બની જાય…,
ને વૃક્ષ સઘળાં !
પાનખર આવ્યે ખરી જાય ?
કે નવપલ્લિત થાય ?
સ્વતંત્રતા ને હોય બેડીઓ !
એ તો કર્યા કરે કેડી ઓ,
ના ધરા, ના ગગન
ના નડે કોઈ પવન,
ના ફરિયાદ
ના ભૂતકાળની યાદ,
એ તો સર્વત્ર…
Added by Janak Desai on October 14, 2014 at 7:30pm — No Comments
Added by Hemant gohil"marmar" on October 22, 2014 at 5:29pm — 1 Comment
ગઝલ ___________ હેમંત ગોહિલ "મર્મર "
મૂક ટૌકામાંથી ફાટી રાડ ગોતી દે ,
બારણાંમાંથી હવે તું ઝાડ ગોતી દે .
ઓગળીને જાય છે એતો હકીકત છે ,
આ નદીના વ્હેણમાંથી પ્હાડ ગોતી દે .
ચડ ઉતર કરતી હજીયે એક ખિસકોલી ,
કૂંપળોનો ફૂટતો ઉઘાડ ગોતી દે .
શ્વાસ છે કરતાલ ને મન નાચતી મીરાં,
આયખું નકશો ગણી મેવાડ ગોતી દે .
પથ્થરોની સભ્ય વાતે જીવ થાક્યો છે ,
ફૂલનો થોડો હવે વળગાડ ગોતી દે .
જો ,પછી એને બનાવી દાસ રાખું હું ,
આ સમયની દુખતી તું નાડ ગોતી દે…
Added by Hemant gohil"marmar" on October 22, 2014 at 9:54pm — No Comments
Added by Hemant gohil"marmar" on October 22, 2014 at 10:35pm — No Comments
ગઝલ _______ હેમંત ગોહિલ 'મર્મર '
રણની એલર્જી છે કાંતો કારણની એલર્જી છે ,
ફૂલો જેવા ફૂલોને લ્યો ,ફાગણની એલર્જી છે !
સંતાનોના મોંઢા ભરવા કેવો મીઠો આશય છે
માતા કાયમ કહેતી ખુદને ગળપણની એલર્જી છે !
પંખી પાળ્યું છે તો એ પણ જાણી લેવું પડશે ભૈ,
પાંખો એને છે પણ એને ગોફણની એલર્જી છે !
એવા પગને કાયમ માટે I C Uમાં રાખો ,હા
જેને નખથી શિખા સુધી અડચણની એલર્જી છે .
સૌથી સુંદર ગીતો ચોમાસાના…
Added by Hemant gohil"marmar" on October 23, 2014 at 9:48pm — No Comments
Added by Hemant gohil"marmar" on October 23, 2014 at 9:56pm — No Comments
In the eve of Diwali, one more move by PM to visit J&K, Siachin soldiers certainly to increase the moral of arm forces ...
Some criticize that its political move in the eve of election... Then also now it is necessary that valley people come out from rotation rule of NC and PDP since years who remain soft towards separatists increased their strength only...
Really smart move by PM to win heart of valley people and will help to remove control of separatists in the valley... if BJP…
Added by Bipin Trivedi on October 23, 2014 at 5:35pm — No Comments
થાક્યા હવે સૌ પત્થરો ય કૂટાઇ કૂટાઇ ને,
મુજ હાર્દમાં તું પ્રગટે, તો આકૃતિ મને મળે.
જનક મ. દેસાઈ
Added by Janak Desai on October 25, 2014 at 2:00am — No Comments
તોય છે થોડા ઘણાં ભીડ મધ્યે આજ પણ,
માનવી બે ચાર મુજને પ્રેમથી ભીડ્યા કરે છે.
જનક મ. દેસાઈ
Added by Janak Desai on October 25, 2014 at 2:33am — No Comments
અવસરનું ગીત _________ હેમંત ગોહિલ "મર્મર "
આંગણામાં નામ તારું રંગો થઇ વેરાતું ,
સ્હેજ અડકી જાતામાં મન રંગોળી થઇ જાતું ...
બે 'ક સપના ઉટકેલા લઇ બેઠી છે અલમારી ,
વ્હાલ ખૂશ્બૂ થઇ ડોકાશે ખોલી દઈએ બારી
મેઘધનુષી વાતે આખું આભ આવી ઠલવાતું ......…
Added by Hemant gohil"marmar" on October 25, 2014 at 5:27pm — 2 Comments
Added by Anil Joshi on August 8, 2014 at 6:13pm — No Comments
2020
2019
2018
2017
2016
2015
2014
2013
1999
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service