Made in India
आसमान जब मुझे अपनी बाँहों में लेता है
और ज़मीन अपनी पनाहों में लेती है
मैं उन दोनों के मिलन की कहानी
लिख जाती हूँ, श्वास से क्षितिज बन जाती हूँ ।
दिशाएँ जब भी मुझे सुनती हैं
हवाएँ जब भी मुझे छूती हैं
मैं ध्वनि बन फैल जाती हूँ
और छुअन से अहसास हो जाती हूँ ।
किसी शंख की आवाज़ जब मुझे लुभाती है
किसी माँ की लोरी जब मुझे सुलाती है
मैं दर्द से दुआ…
Added by Juee Gor on December 12, 2014 at 10:25pm — 1 Comment
કલમ નથી ,
છે બાણ તારા નયનોના,
જે લખ્યા કરે છે ગઝલ ...
ને તારા ગાલ પર બે ખંજન પ્રિયે,
કર્યા કરે છે દુનિયાથી...
મુજને અઝલ.
જનક મ. દેસાઈ
Added by Janak Desai on December 14, 2014 at 8:44am — No Comments
ગુજરાતી કવિ દલપતરામ ડાહ્યાભાઈએ પશુઓની સભામાં ઊંટ પાસે કહેવડાવ્યું હતું : " ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા ..." ઊંટ અહીં બીજા પશુઓના અંગોની ફરિયાદ કરે છે પરંતુ ઊંટના અઢારે અંગ વાંકા છે એની ઊંટને પોતાને જ ખબર હોતી નથી એ મતલબનો બોધ કવિ દલપતરામે આપ્યો હતો. દલપતરામની આ કવિતા મને એટલા માટે યાદ આવી ગઈ કે હું હમણાં જ્યોર્જ ઓરવેલ રચિત " એનિમલ ફાર્મ " કથા વાંચી રહ્યો છું. આ કથામાં પશુઓ પોતે જ એક મજબૂત સંગઠન ઊભું કરે છે.ખૂબ મજા પડે એવી આ કથા છે. ઓરવેલની 1984 શીર્ષકથી પ્રસિદ્ધ થયેલી કથા…
ContinueAdded by Anil Joshi on December 13, 2014 at 10:58am — 1 Comment
ઘરઘર રમત્યું :
==========
હું, અને તું ,
વૃક્ષની ઓલી ડાળીઓની જેમ,
ભેળા રહી અળગા થતા રહ્યા;
દૂર ક્ષિતિજ મળવાના ભાસે,
ઘરઘર રમત્યું રમતા રહ્યા;
જોને,
એક જ આવાસ, ‘ને એક જ આકાશ તળે,
એક જ પ્યાલાનું સિંચન જે અધરો ને મળે;
હાથ બે હોવા છતાં, તાળી કેમેય ના પડે !!
બે ડાળીઓ ના છેડા, લ્યો કેમ ના મળે ?
આપણે તો,
માંડ્યા હતાં પગલાં, શમણાંના સહારે,
‘ને અરમાનો જાણે, લાલી વહેલી…
Added by Janak Desai on December 12, 2014 at 5:17am — No Comments
Added by D!sha Joshi on June 11, 2013 at 10:44pm — No Comments
Added by Shri Ram Ayyangar on March 3, 2013 at 11:43am — No Comments
ऊँचे पहाड़ों में गुम होती पगडंडी पर खड़ा हुआ नन्हा चरवाहा बकरी के बच्चे को फिसलते देख के कुछ इस तरह हँसा है वादी की हर दर्ज़[1] से झरने फूट रहे हैं शब्दार्थ: ↑ दरार
Added by Juee Gor on December 7, 2014 at 10:45pm — No Comments
"One thing everybody in the world wants and needs is friendliness."
...William E. Holler
Added by Naresh Barot on November 25, 2014 at 11:18am — No Comments
Added by Juee Gor on November 21, 2014 at 10:07pm — No Comments
છત ને છજાઓ, દિશાઓ વગર હો.
આંગણમાં ઝૂલો ને મઘમઘતાં ફુલો,
નદીના કિનારાની ભીની અસર હો….
ગગનમાં સિતારાઓ ચમકી રહ્યા છે,
ધરા પર એ આપણને તાકી રહ્યા છે.
રમતિયાળ ચાંદાને ખોળામાં લઈને,
જુઓ વાદળો વ્હાલ વરસી રહ્યા છે.
ઋતુઓ બધી અહીં એકસાથે આવે,
દિલના ઝરૂખે તને ને મને ઝુલાવે,
મીઠું મીઠું એ સતાવે.
આંગણમાં ઝૂલો ને મઘમઘતાં ફુલો,
નદીના કિનારાની ભીની અસર…
Added by Soniya Thakkar on November 21, 2014 at 8:39pm — No Comments
"પથ્થર થી પરમતત્વ સુધી
" હું તો હતો ગામ ની છેવાડે અવાવરું જગ્યામાં પડેલો કાળમીંઢ નિર્જીવ પથ્થર, મને પ્રેમ. લાગણી, હાસ્ય રુદન સુખ- દુખ પાપ પુણ્ય વગેરે ની શું ખબર ? હું તો ટાઢ ,તડકા ,વરસાદમાં અચેતન અવસ્થામાં પડ્યો હતો ત્યાં એક દિવસ ચમત્કાર થયો। ... એક કરુણાશીલ સંતની દ્રષ્ટી મારાપર પડી તેમને મારામાં સુંદર કલાત્મક પ્રતિમાના દર્શન થયા. તેમણે પોતાના આધ્યાત્મિક જ્ઞાન રૂપી ઓજાર દ્વારા મારા મન, વિચાર, કર્મ ના ટાંકણ મારીને મારામાં અજ્ઞાનતાને દુર કરી અને મારામાં છુપાયેલું પરમતત્વ…
ContinueAdded by Ketan Motla on November 20, 2014 at 8:38pm — 2 Comments
હોઠ પર ચૂપકી લગાવી લે,
આંખ પરથી પરદો હટાવી લે
નહીં મળે આવા વ્હાલના મોતી,
શુષ્ક છે પાંપણો, સજાવી લે.
કંઇ ન આપે, સિવાય એક ઠોકર,
રસ્તે પથ્થર પડ્યો, ઉઠાવી લે.
હર પળે ઉમ્ર તો વધતી ચાલી,
આવતી ઇચ્છાને વધાવી લે.
શબ્દ આવી ઉભા છે તારે દ્વાર,
એક સારી ગઝલ લખાવી લે.
-Pravin Shah
Added by Pravin Shah on November 16, 2014 at 3:30pm — 1 Comment
Added by jay divyang dixit on November 12, 2014 at 5:11pm — No Comments
મોતી ચરતા હંસલાનો દેશ છું,
નવઉજાગર ઝંખનાનો દેશ છું.
હું મને માણસરૂપે મળતો રહું,
લાગણીમય શૃંખલાનો દેશ છું.
અા હવા ટોળે વળી સ્પર્શ્યા…
ContinueAdded by Kishore F. Modi. on November 12, 2014 at 9:23pm — No Comments
કાવ્યવિશ્વ
દિવાળી તો ગઈ સહુએ એકબીજાને સુખમય જીવનની શુભેચ્છાઓ આપી દીધી પરંતુ મને એ વાતનું હમેશા કૌતુક રહ્યું છે કે સુખ આવે છે ક્યાંથી ? સુખના આગમનનું કોઈ એરપોર્ટ છે ? પાનખરના ખરેલા પાંદડાઓ વચ્ચે બેસીને હું વિચારું છું તો એવું ફિલ થાય છે કે મોટાભાગના લોકો સુખમય જીવન નથી ઈચ્છતા પણ એના સાધનો, જેવા કે ધનસંપત્તી કે પોતાની હૈસિયતને જ જીવનનું…
ContinueAdded by Facestorys.com Admin on November 12, 2014 at 10:27am — No Comments
હસે રસ્તા
પંથ લાંબો ટૂંકા પડે રસ્તા,
પગ લથડતા દેખી હસે રસ્તા.
ક્યાંક ભૂલા પડાય અધવચ્ચે,
રાહબર સંગ હો, મળે રસ્તા.
વક્ર, રેતાળ કે ઉબડખાબડ,
ધ્યેય કાજે સરળ બને રસ્તા.
હોય પુરતો પ્રકાશ તો સારું,
બાકી…
ContinueAdded by Pravin Shah on November 11, 2014 at 11:43am — No Comments
બોલવા ટાણે જ ચૂપ રહેવું નથી ગમતું મને,
પણ બધાની રૂબરૂ કહેવું નથી ગમતું મને.
એકલો ભટક્યા કરું છું, એનું કારણ એ જ છે,
ઘરની વચ્ચે એકલું રહેવું નથી ગમતું મને.
આંખમાં આવીને પાછા જાય એનું મૂલ્ય છે,
આંસુઓનું આ રીતે વહેવું નથી ગમતું મને.
આમ તો કૂદી પડું છું હું પરાઈ આગમાં,
મારું પોતાનું જ દુ:ખ સહેવું નથી ગમતું મને.
મિત્ર અથવા શત્રુઓની વાત રહેવા દે ખલીલ,
એ વિશે તો કાંઈ પણ કહેવું નથી ગમતું મને.
- ખલીલ ધનતેજવી
Added by Soniya Thakkar on November 9, 2014 at 1:24pm — 1 Comment
રસ્તા જોયા માણસ જોયા વિચારને પણ જોતાં શીખ્યો, કોઈ નથી જંપીને બેઠું માણસ માતર ફર્યા કરે છે
ContinueAdded by nishit soni on November 6, 2014 at 5:45pm — No Comments
2020
2019
2018
2017
2016
2015
2014
2013
1999
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service