Featured Blog Posts (841)

Sukoon

कल रात जब मैने
बिना नींद के पथराइ आँखोसे देखा ।

आधा अधूरासा चाँद खिला था
मैले धूंधले आसमाँ के माथे पर ।

पेड चुपचाप से खडे थे
एक पत्ता भी हिलाये बिना सुन रहे थे;
एक-दूजे की गोद मे लेटे मकानो की फुसफुसाहट!

एक हवाकी लहर जो गूजरा करती थी हमारे दरमियाँ

आज न जाने कहा खो गई ?!

-नेहल

Added by nehal on May 10, 2015 at 10:27pm — No Comments

પપ્પાને મળવાં,

દીકરી એટલે વ્હાલનો દરિયો.અને દીકરી જ્યારે પપ્પાની લાડકવાયી હોય અને વરસોથી પરદેશમાં વસી ગઈ હોય તો??અને અચાનક દીકરીને સમચાર મળે કે તારાં વહાલસોયા પિતા છેલ્લાં શ્વાસ ગણી રહ્યા છે..દીકરી જટ ટીકીટ કઢાવી પ્લેનમાં બેસે છે..એક એક મિનીટ એક એક વરસ જેવી જાય છે..આખું બચપન નજર સામેથી પસાર થઈ જાય છે..આંખોનાં આંસું સુકાતાં નથી અને દીકરી દેશમાં પહોંચે છે..અને જ્યારે પપ્પાનો સુકાઈ ગયેલો હાથ પોતાનાં હાથમાં લઈને કહે છે કે પપ્પા તમારી દીકરી પરદેશથી આવી છે પપ્પાને મળવાં..અને…

Continue

Added by sapana vijapura on April 3, 2015 at 7:16pm — 6 Comments

વરસાદ ગાજે

વિરહની રાત ને વરસાદ ગાજે

ટપકતી આંખ ને વરસાદ ગાજે

લચેલા આજ પુષ્પો નીર ભારે

હ્રદય વીંધાય ને વરસાદ ગાજે

વિહંગમ વિંટળાતા એક બીજાં

છે ભીની પાંખ ને વરસાદ ગાજે

કરા આ કાળજાંને કોતરે રે

ધરા છે શાંત ને વરસાદ ગાજે

ગરજતો ને વરસતો મેઘ આવ્યો

છે ભીનો ચાંદ ને વરસાદ ગાજે

છે નમણી નાર વર્ષા છે મુશળધાર

હ્ર્દય છે આદ્ર ને વરસાદ ગાજે

બરફની જેમ જાઉં ઓગળી હું

નથી પ્રિય…

Continue

Added by sapana vijapura on April 2, 2015 at 5:29pm — No Comments

મારું સરનામું

આજે મેં મારા ઘરનો નંબર ભૂંસી નાખ્યો છે.

અને ગલીને નાકે લગાડેલું પાટિયું દૂર કર્યું છે

અને સદક પરનાં દિશાસૂચનો ભૂંસી નાખાં છે.

પણ જો તમારે મને મળવું જ હોય

તો દરરેક દેશના દરેક શહેરની દરેક ગલીનું દરેક બારણું ખખડાવો

આ એક શાપ છે, એક વરદાન છે

અને જ્યાં એક સ્વતંત્ર આત્માની ઝલક દેખાય

- સમજી જજો, એ મારું ઘર છે.

by Amrita Pritam

રેવેન્યુ સ્ટેમ્પની અમ્રુતા પ્રીતમ દ્વારા લખાયેલી બધી કવિતા તો સમજમાં આવી અઘરી છે પણ આ…

Continue

Added by Shah Karnavi on April 2, 2015 at 3:40pm — No Comments

Good morning...

एक लम्हा ज्यों सदी और इक सदी जैसे
कि पल
कौन समझेगा यहाँ अब वस्लो- फुरकत के हिसाब
जब कभी माज़ी ने पूछे दिल से कुछ
मुश्किल सवाल
तब ज़माने-हाल ने ही दे दिए आसां जवाब
-- Unknown

Added by Juee Gor on April 2, 2015 at 9:46am — No Comments

ઇચ્છાઓ / इच्छाएँ

પ્રબળ ઇચ્છાઓથી પામ્યો કશું નહીં, તોયે

ઇચ્છા વિહીન થવાની ઇચ્છા હું કેમ માંગ છું ? ...જનક

प्रबल इच्छाओं के बावजूद कुछ पा न सका, फिर भी,

इच्छा विहीन होने की मेरी चाह क्यों बढती जा रही है ? ...जनक



--------------------------------------------------------

ઇચ્છા વિહીન થવાની ઇચ્છા, એ શું ઇચ્છા છે…

Continue

Added by Janak Desai on April 2, 2015 at 12:16am — No Comments

કંકાલ બની ગયા

 

                           કંકાલ બની ગયા

લીલા  પાન  જેવા  શમણા  ,પાપણ તળે ઢાળીને કંકાલ બની ગયા,

આંખમા  આંજેલુ  કાજળ  ,આંખો  સમક્ષ  આવી  અંધાર બની ગયા,

ચોર  લૂંટારાઓના  સરદાર  આજે , જગ  સામે  સરકાર  બની ગયા,

મા  બાપની મહત્વકાંક્ષાનું  રમકડું  ,આજે  સંતાન  બની  ગયાં

અનાયાસે  પાંપણ  ઢળે  એ તો ઘર,  અને  બાકીના  મકાન બની ગયાં

ઠસાઠસ  દુખોથી  ભરેલા  હૃદય , હવે  દુખોના  દાતાર બની ગયાં

સંબંધો મનથી  સાચવ્યા  એવા કે  ,મન  સંબંધોના…

Continue

Added by Badal Panchal on March 31, 2015 at 7:18pm — No Comments

" મૈત્રી "

પ્રેમથી આગળનું એક પગલું " મૈત્રી "

વિશ્વના આટલા માનવ મહેરામણમાં જે

આપણને પ્રેમપૂર્વક વઢી શકે અને

ક્રોધપૂર્વક ચાહી શકે એનું નામ મૈત્રી.

મૈત્રી એટલે વરસાદમાં તરતી કાગળની

હોડીનું પાણીમાં ડૂબ્યા વગર સતત વહેવું.

મૈત્રી માટે સૌ પ્રથમ આપણી જાત સાથે

દોસ્તી બાંધવી જરૂરી છે, કારણ કે આમ ન

કરીએ તો વિશ્વમાં આપણે કોઈની પણ

સાથે દોસ્તી બાંધી શકીએ નહીં. જેમાં

ગુણ અને દોષ ઓગળીને એકરૂપ થઈ જાય તે જ

ખરી મૈત્રી સાબિત થઈ…

Continue

Added by Dolly on March 31, 2015 at 3:14pm — No Comments

भारतीय संस्कृति

लड्डू – भारतीय संस्कृति,
जो दाने को दाने से जोड़ कर
उत्सव मनाने का सन्देश देती है |

केक – पश्चिमी संस्कृति,
जो काट कर, बांट कर
ख़ुशी मनाने को दर्शाता है |

Added by Dolly on March 31, 2015 at 3:12pm — No Comments

"ચાલ એકડો ઘુટીયે, "

             "ચાલ એકડો ઘુટીયે,  "



સાવ કોરીકટ પાટી, ચાલ   એકડો  ઘુટીયે,  

સૌ નીરશાઓને દાટી , ચાલ એકડો ઘુટીયે,  



ભાઈ મૃત્યુલોકમાં , કૈક   તો  કરવું  પડે છે,

પામવાને દાલ-બાટી, ચાલ એકડો ઘુટીયે,  



સ્વાર્થ કેરા સંબંધોમાં, આટલો શું ગૂંચવાયો,

મૂક કાતર છોડ આટી,  ચાલ એકડો ઘુટીયે,  



લ્યો, જગતને જીતવાનો, ભેદ કહી દઉં આપને,

પ્રેમનો પરફ્યુમ છાંટી,  ચાલ  એકડો  ઘુટીયે,  



છે જીવન રઘુવંશી નું ,  સાવ  સીધું  ને  સરળ ,

ક્યાય પણ ના દ્રાક્ષ ખાટી ,ચાલ…

Continue

Added by Ketan Motla on March 30, 2015 at 10:11pm — No Comments

Gulzar

तुम्हारे साथ...

मुझे खर्ची में पूरा एक दिन, हर रोज़ मिलता है

मगर हर रोज़ कोई छीन लेता है,

झपट लेता है, अंटी से

कभी खीसे से गिर पड़ता है तो गिरने की

आहट भी नहीं होती,

खरे दिन को भी खोटा समझ के भूल जाता हूँ मैं

गिरेबान से पकड़ कर मांगने वाले भी मिलते हैं

"तेरी गुजरी हुई पुश्तों का कर्जा है, तुझे किश्तें

चुकानी है "

ज़बरदस्ती कोई गिरवी रख लेता है, ये कह कर

अभी 2-4 लम्हे खर्च करने के लिए रख ले,

बकाया उम्र के खाते में लिख देते हैं,

जब… Continue

Added by Juee Gor on March 29, 2015 at 11:13pm — No Comments

સમી સાંજે... અંતે

નિચોવાઈ ને

સમી સાંજે અંતે, હું

પ્રેમે રંગાયો.

----------------

સમી સાંજે, હું

શુદ્ધ રંગે રંગાઇ

વ્યાપ્યો સર્વત્ર.  …

Continue

Added by Janak Desai on March 29, 2015 at 9:30pm — No Comments

ફાંકડું જોબન

ફાંકડું જોબન :

સૈયર મારા, હવે કેમેય ના સહેવાય

ઉંબરે ઊભી હું, મારું હૈયુ ધકધક થાય

ઓરે સૈયર, અંગેઅંગ મુને લાગી છે લ્હાય

તારી નજર્યું પડે તો અગન ઠરી જાય

ઓરે સૈયર હવે કઈં ના સહેવાય

કાશ તું આવી જાય

ઓલ્યા વાસંતી વાયરે, જોને ઓઢણી લહેરાય

‘ને, અંગરખાની આશે મારી શરમ શરમાય

ફાગણના ફૂલે જાગ્યો કેસુડાનો રંગ જેમ

સુહાગી ફાગ લાગ્યો મારે અંગ અંગ તેમ

આ વાસંતી ફોરમ હવે કેમની ઝલાય ?

ફાંકડી, એ તો બસ ફેલાતી જાય,

ઓરે સૈયર હવે કંઈયે ના સહેવાય

આવને…

Continue

Added by Janak Desai on March 29, 2015 at 9:15am — No Comments

Summer Special :)

કસમ ખુદાના જ્યારે મારા ગળે તુ લાગે..
મજાલ શું આ ઉનાળા ની કે મને લૂ લાગે...

Added by Yogesh Parmar on March 29, 2015 at 9:26am — 2 Comments

इच्छा / मधु शर्मा

मैंने
हवाओं के छोर से
बाँध दिया
इच्छाओं का दामन
देखती हूँ
वे कहाँ तक जाती हैं ।

Added by Juee Gor on March 27, 2015 at 8:25pm — No Comments

હકીકત છે દુનિયાનો દરેક માણસ એક-સરખો નથી હોતો , પણ એકવાર લાગણીઓ તૂટ્યા પછી લાગણીઓને વિશ્વાસ સાથે પરિચય નથી રેહતો !!

હકીકત છે દુનિયાનો દરેક માણસ એક-સરખો નથી હોતો , પણ એકવાર લાગણીઓ તૂટ્યા પછી લાગણીઓને વિશ્વાસ સાથે પરિચય નથી રેહતો !!

Continue

Added by Yogesh Parmar on March 28, 2015 at 10:53am — No Comments

The simplest ways to live life easily :-

1) Leave the thing or matter which you can't handle.

2) Leave that field that you can't understand.

3) Never expect anything from anyone.

4) Always try to do best to fulfill your dreams and goals.

5) Never expect anything with anyone.

6) Always do that what your heart say to do.

7) Enjoy those things which you really like to do ( whether it is music, literature, painting or any else.)

8) Always live your life as an open book, never…

Continue

Added by Hemangi Shrimali on March 25, 2015 at 5:00pm — No Comments

પથદર્શક..........

પોતાના સાયબર કાફેમાં બેઠા બેઠા ઊંડા વિચારમાં પડેલા આદિત્યને અચાનક એક પ્રશ્ન સંભળાયો, ‘માફ કરજો, શું હું આ કમ્પ્યુટર વાપરી શકું ?’

તેણે આગંતુક તરફ નજર કરી ૬૫-૭૦ વર્ષની ઉંમરના લાગતા એ પુરુષની ભાષા અત્યંત સૌજન્યભરી હતી, પણ એનાં ચોળાયેલાં કપડાં અમે અસ્તવ્યસ્ત વાળને કારણે જોનાર પર બહુ સારી છાપ નહોતી પડતી.

‘એક કલાકના ચાલીસ રૂ. ચાર્જ થશે.’ આદિત્ય કંઈક કડકાઈથી બોલ્યો. ‘ભલે, વાંધો નહીં. કયા કમ્પ્યુટર પર બેસું ?’

આદિત્યએ લંબાવેલા રજિસ્ટરમાં એણે વિશાલસિંઘ નામ લખીને પોતાની સહી કરી.…

Continue

Added by pankaj on March 24, 2015 at 1:17pm — No Comments

=> हरिवंशराय बच्चन जी की एक खूबसूरत कविता,, "रब" ने. नवाजा हमें. जिंदगी. देकर; और. हम. "शौहरत" मांगते रह गये; जिंदगी गुजार दी शौहरत. के पीछे; फिर जीने की "मौहलत" मांगते रह गये। ये कफन , ये. जनाज़े…

=> हरिवंशराय बच्चन जी की एक खूबसूरत कविता,,



"रब" ने. नवाजा हमें. जिंदगी. देकर;

और. हम. "शौहरत" मांगते रह गये;



जिंदगी गुजार दी शौहरत. के पीछे;

फिर जीने की "मौहलत" मांगते रह गये।



ये कफन , ये. जनाज़े, ये "कब्र" सिर्फ. बातें हैं. मेरे दोस्त,,,

वरना मर तो इंसान तभी जाता है जब याद करने वाला कोई ना. हो...!!



ये समंदर भी. तेरी तरह. खुदगर्ज़ निकला,

ज़िंदा. थे. तो. तैरने. न. दिया. और मर. गए तो डूबने. न. दिया . .



क्या. बात करे इस… Continue

Added by Hemangi Shrimali on March 23, 2015 at 10:25pm — No Comments

પ્રેમ માં વહેવું.

આમ જોવું જોવું ને  પાછું ,

અનજાન  રહેવું......

આમ મળવું મળવું ને પાછુ,

અળગા રહેવું ....

આમ વાતો કરવી ને પાછુ ,

મૌન સહેવું......

આમ .............કરવું કશુય ના .....

ને પ્રેમ માં વહેવું........

Added by raval neha on March 24, 2015 at 11:46am — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service