દીપાબેન સેવકનો જન્મ ગોધરામાં થયો હતો બાળપણથી જ એમને સાહિત્યનો એટલો ગાંડો શોખ કે વાંચતી વખતે એમને જમવાનું પણ યાદ ના રહે ...પછી સાહિત્ય સર્જનમાં ગયા. એમણે…
Made in India
ગણગણતી ઘુઘરી રૂપલે ચુંદડી સંગ
મઘમઘ વેણી ચોટલે આખુ મ્હેંકે અંગ
વગડે વળગી ઉભા બેઉ શ્વાસ થૈ દંગ
બટકબોલી હાંડી ભીંજે ટેરવે નાચે અંગ
જીવપોપટ ડાળે બેઠો વાંચે કાગળ સંગ
નિરખી વાલમ મલક્યો, પ્રેમ કસુંબી રંગ---રેખા શુક્લ
Added by Rekha Shukla on May 5, 2013 at 8:57pm — No Comments
વીણો હ્રદયના ટુકડા કવિતાનુ બનવાનું ,
અને શબ્દોનું લોહી ટપક -ટપક સરી જવાનું,
મળે ટુક્ડે ટુકડે મા.....નવી બની જવાનું,
લાગે કે સંગે ભગવાન જ ભળી જવાનું
શું કવિતાનું સ્પંદને સજે સગપણનું
કે કવિતાની કેડીનું ગાંડપણ વગોવાનૂં,
કવિતાની સાંકડી શેરીએ રમવાનું,
વાંકડીયા વાળ નું સુંવાળુ સ્પર્શવાનું,
વક્ષ ચઢાણ ને ઉતરાણ ઉદર પ્રિયતમાનું
મુંઝાવી દે ગુંગળાવી દે શ્વાસ કવિતાનું,
ચાહકનું ચુંબન ને આશિકોનું બિછાનું,
લૈ ઢળે ખભે માથું એ…
Added by Rekha Shukla on May 5, 2013 at 8:55pm — No Comments
Kavi darbar…
ContinueAdded by Rekha Shukla on May 5, 2013 at 8:54pm — No Comments
Added by Rekha Shukla on May 5, 2013 at 8:53pm — No Comments
અહીં રોજ ઉડે ઈરછા પક્ષી આંખે
મળવા લાવે આભ સગપણ બારણે
પડઘાતા ધોધની શબદ ધારમાં
ધોધમાર કોઈ વરસે કોઈ તરસે
દર્પણ બારણે પાણીપાણી…
Added by Rekha Shukla on May 4, 2013 at 4:09am — No Comments
કારણ કે હું નારી છું..!
ખુશી છું જોશ છું,
ઉભરાતી લાગણી ઉમંગ છું
....કારણ કે હું નારી છું..!
મા છું પત્ની છું,
લોહીમાં ભળેલો પ્રેમ છું
....કારણ કે હું નારી છું..!
અરમાન ભરેલા હ્રદયનો ઘબકાર છું,
ને અસ્તિત્વનો પ્રભાવ છું
.....કારણ કે હું નારી છું..!
સ્પર્શે વર્ષોની પહેચાન છું,
વરસાદનું ફોરુ ઝીણું ઝાકળબિંદુ છું
....કારણ કે હું નારી છું..!
કર્મે પ્રતિષ્ઠા ને ધર્મે પરંપરા છું,
શરમે પ્રતિમા છું
....કારણ કે હું નારી છું..!
પારસમણી છે…
Added by Rekha Shukla on May 4, 2013 at 3:14am — No Comments
પિયુજી છે મોગરો પ્રિત રૂડી ભાળુ રે
શરમના શેરડે મરી મરી જાંઉ રે
છેલ કરો કેમ છમકલું રે...
પ્રેમ પીયુષ તો પાષાણે પ્રાણ પુરે
ચાંદલિયો કરે ટહુકા રે કાનમાં રે
મનડામાં ગીતડાં પ્રગટાવે રે
છેલ કરો કેમ છમકલું રે...
ઝાકળઝોળ રૂપેરી રેશ્મી દોર રે
અજોડ એવી દાંપત્ય સોનેરી કોર રે
છેલ કરો કેમ છમકલું…
Added by Rekha Shukla on May 4, 2013 at 2:43am — No Comments
જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત, ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત; તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત - ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત.ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ; ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ- છે સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત.
Added by Rekha Shukla on May 4, 2013 at 2:12am — No Comments
Added by Rekha Shukla on May 1, 2013 at 8:21am — No Comments
Added by Rekha Shukla on May 1, 2013 at 8:19am — No Comments
Added by Rekha Shukla on May 1, 2013 at 8:17am — No Comments
ખરીને તારલા આ નજરમાં ભરાયા
અંધારે નહીં પણ અજવાળે દેખાયા
લાગણીના જાળામાં શ્વાસ રૂંધાયા
વર્ષના અભિનંદનએ જ્યારે નવાજ્યા
સમજાશે અનુભવે કે તાંતણાય તણાયા
બચીને કેમ બુડવાનું જી-વનના જાળામાં
રેખા શુકલ(શિકાગો)
Added by Rekha Shukla on April 21, 2013 at 6:44pm — No Comments
થોડે અરમાં, થોડે આંસુ
થોડે ફુલ, નિસાર ખુશ્બુ
--રેખા શુક્લ
Added by Rekha Shukla on April 21, 2013 at 6:41pm — No Comments
Added by Rekha Shukla on April 17, 2013 at 2:20am — 1 Comment
રંગોસે ભીગી મોરી ધાની તરન્નુમ, લહુકે અક્ષરોમેં અંકિત તરન્નુમ
કોરી કોરી મેરી મુજમે મોરી તરન્નુમ, ટહુકે શબ્દોમે ચકિત તરન્નુમ--રેખા શુક્લ
રંગોસે ભીગી મોરી ધાની તરન્નુમ, લહુકે અક્ષરોમેં અંકિત તરન્નુમ
કોરી કોરી મેરી મુજમે મોરી તરન્નુમ, ટહુકે શબ્દોમે ચકિત તરન્નુમ--રેખા શુક્લ
રંગસે ભરી હું અક્ષરો સે જુડી હું
FB-જ્હાં મે સ્પર્શ સે પિગલી હું
--Rekha…
Added by Rekha Shukla on April 13, 2013 at 4:45pm — No Comments
Added by Rekha Shukla on April 11, 2013 at 7:56am — No Comments
Added by Rekha Shukla on April 11, 2013 at 7:38am — No Comments
તળતળ લળે તું જિંદગી;
કણક્ણ રળે તું જિંદગી...
જીવન માંગે તું જિંદગી;
જી-વને રઝળે જિંદગી...
પળપળ પ્રખર તું જિંદગી;
મળે કફન તું જિંદગી...
બળબળ જલે તું જિંદગી;
સરવાળે ફળ તું જિંદગી...
ખળખળ વહે તું જિંદગી;
મ્રુત્યુ ને આધિન જિંદગી...
મણમણ સહે તું જિંદગી;
કેમ ભાગે તું જિંદગી ?
--રેખા શુક્લ
Added by Rekha Shukla on March 27, 2013 at 6:51am — No Comments
તુમસે.. તુમસે.. તુમસે.. તુમસે..
પ્યાર કરના મના હૈ દિલ લગાના બુરા હૈ
જ્લા કે જીન્દા વો બોલે હૈ….
જીનાભી મના હૈ ઔર મરના ભી મના હૈ
તુમસે.. તુમસે.. તુમસે.. તુમસે..
દિલને ચાહા તુમ્હૈ તો સજા ક્યું..?
તુમને ચાહા હમે તો મજા ક્યું..??
હમને ચાહા તુમ્હૈ તો ખતા ક્યું..?
ઉસ ખતાકી ભી યે સજા ક્યું..??
તુમસે.. તુમસે.. તુમસે.. તુમસે..
જબ ખતા હી નહીં તો સજા…
Added by Rekha Shukla on March 27, 2013 at 6:50am — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service