Made in India
મારી વાત -70
આપતાં રહેવું...જીવતાં રહેવું...''
આપણાં ધાર્મિક ગ્રંથોમાં દાનનો વિશેષ મહિમા છે.શાસ્ત્રોના કથન મુજબ સુપાત્રને દાન કરવાથી પુણ્ય મળે છે. સુપાત્રને દાન કરવું એ તો બરાબર પણ દાન આપવાનો આપણો કોઈ પ્રકારનો હેતુ ન હોવો જોઈએ.
કઈ આપીને લેવાની અપેક્ષા એટલે વ્યહાર કે વેપાર ગણાય. એટલે કઈ…
ContinueAdded by Ketan Motla on August 11, 2015 at 8:13pm — No Comments
Added by DARSHITA BABUBHAI SHAH on August 11, 2015 at 4:03pm — No Comments
Added by Shruti on August 7, 2015 at 7:04pm — No Comments
લાગણીના નીર પાતાળે ગયા છે ,
લોહીના સંબંધો વીખૂટા થયા છે .
આખોમાંથી જે અમી ઝરતાં હતાં ,
સ્વાર્થની ખાઇમાં અટવાઇ ગયા છે .
કાલે જ્યાં વ્હેતી હતી વ્હાલપ સખી ત્યાં ,
ભેદ તારા મારાના દિલમાં થયા છે .
Added by DARSHITA BABUBHAI SHAH on August 7, 2015 at 2:45pm — 2 Comments
Added by Shruti on August 7, 2015 at 7:00pm — No Comments
મારી વાત -67
''જીવનના વર્ગખંડમાં ''
આપણું જીવન એક પાઠશાળા છે. અને આપણે સૌ વિદ્યાર્થી. જીવનરૂપી વર્ગખંડમાં જ્ઞાન, સંસ્કાર ભક્તિના તાસ લેવાય છે. જીવનરૂપી પાઠશાળામાં પ્રતિદિન નવું શીખતા રહેવું.…
ContinueAdded by Ketan Motla on November 30, 1999 at 5:30pm — No Comments
દિલબર દિલમાં દબાયેલું દર્દ દઇ દે ,
લૈલાની લજામણી લજ્જાની લાલી લઇ લે .
ફાગણના ફાગમાં ફરિશ્તા ફેલાવે ફોરમ ,
રંગીલા રસીયા રંગોની રંગોણીથી રંગ રે .
માયા, મમતા, મોહ મનમૂકી મહેકાવ મહેલ ,
સાજન સિંહાસન શોભે સખી સહિયર સંગ સે .
Added by DARSHITA BABUBHAI SHAH on August 6, 2015 at 2:56pm — No Comments
મારી વાત -66
''અંતરદર્શન''
માનવ જીવનનો મુખ્ય હેતુ સુખ,સફળતા અને મનની શાંતિ હોય છે. દરેક માણસને પોતાના જીવનમાં આ ત્રણેય બાબતની આવશ્યકતા અને આકક્ષાં રહેતી હોય છે.
મોટાભાગે પરિશ્રમી માણસને સફળતા મળી જાય છે. અને સુખ તો અદ્રશ્ય છે એટલે એ વિષે દરેક વ્યક્તિએ વ્યખ્યા અલગ હોય પરંતુ મનની શાંતિ એ તો…
ContinueAdded by Ketan Motla on August 5, 2015 at 4:00am — No Comments
Added by maulik parmar on August 4, 2015 at 12:00pm — No Comments
આજે ફરી હિંમત કેળવું છું , તારી સાથેના એ સંભારણાઓઓને વાગોળવાની . ક્યાંય સુધી દૂર સુધી તું જ દેખાય છે જીવનની પાછલી ગલીમાં . આજેય તને એવા જ અહોભાવાથી હું અનુભવી શકું છું એનું કારણ કહીશ મને?તું વિશ્વના કોઇપણ ખૂણે રહે. મને કંઈ નડતું નથી .હા પણ તું યાદ આવે ત્યારે બસ તું જ હોય છે ચારેય તરફ. એ બહુ મૂંઝવે મને.
જીવનની લગભગ અડધી સદીને નજીક પહોંચેલો તું અને તારાથી બીજા બે ચાર વર્ષ ઓછા મારે .
અને એમાંય તારી સાથે જીવાયું એના કરતાં તારા વિના જીવાયું એનું પલ્લું…
ContinueAdded by khamoshiyan on August 3, 2015 at 4:51pm — No Comments
શબ્દ સૂના લાગે છે તારા વિના ,
સ્વર મૂંગા લાગે છે તારા વિના .
માત્રા ૨૪ ની હોય કે ૨૬ ની પણ ,
તાલ ફીકા લાગે છે તારા વિના .
ગાલગાગા ગાલગાગા કે રમલ ,
છંદ ઢીલા લાગે છે તારા વિના .
શબ્દો કે સ્વરો ભલે છે તાલમાં ,
સૂર મૂંગા લાગે છે તારા વિના .
પ્રેમરસ છલકે ગળામાંથી છતાં ,
ગીત સૂના લાગે છે તારા વિના .
છંદ માત્રા તાલ સૂરોથી સજેલ ,
કાવ્યો સૂના લાગે છે તારા વિના .
વીણા, સારંગી મધુર વાગે છ્તાં ,
વાધ મૂંગા લાગે છે તારા વિના.
Added by DARSHITA BABUBHAI SHAH on August 3, 2015 at 3:13pm — No Comments
મારી વાત -65
'' હજુ એક ડગલું આગળ...''
માનવ જીવનનો મુખ્ય હેતુ નિષ્ઠા પૂર્વક પોતાના ક્ષેત્રમા આગળ વધતા રહેવું. જીવનમાં પ્રતિદિન નવી આશા અને વિશ્વાસ સાથે આગળ વધવું. જીવનને નદીના પ્રવાહ ની જેમ સહજ, સરળ અને શુદ્ધ રાખવું.…
ContinueAdded by Ketan Motla on August 2, 2015 at 7:42am — 1 Comment
અસત્ય અંધકાર છે ,
સત્ય ઉજાશ છે .
અસત્ય અજ્ઞાન છે ,
સત્ય જ્ઞાન છે .
અસત્ય છટકબારી બતાવે છે ,
સત્ય કર્તવ્ય સૂચવે છે .
અસત્ય ઢંકાતું નથી ,
સત્ય સ્વયં ઢાંકણ છે .
અસત્યનું આયુષ્ય ટુંકું હોય છે ,
સત્યનું આયુષ્ય લાબું હોય છે .
Added by DARSHITA BABUBHAI SHAH on July 31, 2015 at 3:39pm — No Comments
આટલી મારી સલાહ માની લો ,
જીત છૂપાયેલી કાયમ હારમાં .
જુઓ વર્ષોની મહેનત છે સતત ,
ત્યારે આવે છે કલા આકારમાં .
જીભ ના બોલે છતાં પણ આંખોતો ,
વ્હાલની ભાષા કહે અણસારમાં
જીંદગીભર તારું મારું કર્યા કરે ,
માનવી કાયમ જીવે છે ભારમાં
નવલખા રત્નોથી ગીચોગીચને ,
જ્ઞાન શોભે અકબરના દરબારમાં
Added by DARSHITA BABUBHAI SHAH on July 30, 2015 at 3:09pm — 1 Comment
Added by Rina Badiani Manek on July 29, 2015 at 6:36pm — No Comments
જંજીરોને તોડી ઉડવા ચાહતું મન ,
દૂર ક્ષીતીજે વિહરવા માગતું મન .
પાંજરામાં તડપે વર્ષોથી બિચારું ,
ને પરાણે હસતું મોઢું રાખતું મન .
યુગોથી જુલ્મોને સહેતું બંધ આંખે ,
બંધનોની બેડી તોડી ભાગતું મન .
Added by DARSHITA BABUBHAI SHAH on July 29, 2015 at 3:06pm — No Comments
આકાશ માં વિહરતા પક્ષી ,
લાલ, પીળા, ભૂરા અને સફેદ કંઇક ઉડતું ,
જોઇ વિચારે ,
અરે ,
આ પક્ષીઓ ક્યાં દેશથી આવ્યાં ,
પહેલા તો ક્યારેય ના દીઠા આવા રંગો ,
તે પતંગો છે એ આ ભોળા પક્ષીઓ
ક્યાંથી જાણે ,
તેઓ નજીક જઇ જોવા માગે ,
પરંતુ ,
તેમને નથી ખબર ,
પતંગ ની જીવલેણ દોરી ,
તેમનો જાન લઇ લેશે ,
રે અબુધ પક્ષી…
ContinueAdded by DARSHITA BABUBHAI SHAH on July 28, 2015 at 4:00pm — No Comments
એ મિસાઈલમેન હતા એ ખરી વાત છે પરતું,
દેશનો એક સાચો કોમનમેન ગયો તેનો કાયમ રંજ રહેશે........
Added by Ketan Motla on July 28, 2015 at 1:46pm — No Comments
મારી વાત -63
''મુક્ત બંધન ''
માનવ મન મુક્તિ અને સ્વતંત્રતા ઝંખે છે. તેમની ઉપર લોકલાજ,શરમ,માન મર્યાદા જેવા કારણો ને લીધે તેમની સ્વતંત્રતા ઝુંટવાઈ જતી હોય છે. જુના ચીલાચાલુ રીત રીવાજોને કારણે માણસને ગુલામીના પાંજરામાં કેદ ના કરી શકાય.
માણસને વાણી વિચાર અને…
Added by Ketan Motla on July 28, 2015 at 1:22pm — No Comments
મારી વાત -61
''સમજદાર સાથીદાર''
દરેક માણસને પોતાનું જીવન સુખ,શાંતિ અને આનંદ પૂર્વક જીવવા મળે તેવી ઝંખના રહેતી હોય છે. જીવનપથ પર દરેક સંજોગો અને સમસ્યામાં સદા સાથ ચાલે તેવા સાથીદાર જરૂર રહે છે. સમજદાર સાથી જીવને ને શ્રેષ્ઠ અને અંતિમ મુકામ પર લઇ જાય છે.
સમજદાર સાથીદાર જીવનના કઠીન માર્ગો પર…
ContinueAdded by Ketan Motla on July 24, 2015 at 7:05pm — No Comments
2020
2019
2018
2017
2016
2015
2014
2013
1999
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service