Made in India
એક શહેરમાં એક વિશિષ્ટ હરિફાઇ રાખવામાં આવી. નગરની વચ્ચોવચ એક સરોવર હતુ એ સરોવરમાં અનેક સાપ રહેતા હતા અને બીજા ઝેરી જળચરો પણ હતા. હરિફાઇ એવી હતી કે બધા વિધ્નો પાર કરીને સરોવરની વચ્ચે ઉગેલા કમળના ફુલમાંથી એક ફુલ લાવવાનું હતું.
લોકો આ રસપ્રદ હરિફાઇ જોવા માટે એકઠા થયા પરંતુ કોઇ સરોવરમાં પડવા તૈયાર નહોતું. અચાનક એક યુવાને સરોવરમાં કુદકો માર્યો. સરોવરમાં પડતા જ એણે કિનારા તરફ ઉંચે જોયુ. અનેક લોકો ઉભા હતા અને આ યુવાનને સાબાસી આપત…
Added by Dolly on December 6, 2013 at 2:59pm — 2 Comments
નયન થી નયન મળ્યા ને મન મારું ખોવાઈ ગયું ,
સમય વહેતો ગયો પણ તોયે મને ના સમજાયું !
તારી આંખો માં એવું તે શું હતું એ મારાથી ના કળાયું ,
જીવન ની શરૂઆતની અણસમજ માં ઘણું ગુમાવ્યું ,
જે ત્યારે ના સમજાયું એ વર્ષો પછી મને સમજાયું ,
સબંધની ગહેરાઈ કેટલી છે એ હવે મને સમજાયું ,
ધન્ય એ ઘડી ,ધન્ય એ ધરા ,જ્યાં મારું મન ખોવાયું ,
આજે એ યાદ…
Added by Dolly on December 5, 2013 at 9:52pm — No Comments
What is LOVE?
L-Levani nahi kaik aapvani bhavna
O-Ochhu medavi vadhu tyag karva ni bhavna
V-Vishwas atut hovani bhavna
E-Ek thava ni bhavna.
Added by Dolly on December 5, 2013 at 8:39pm — No Comments
Happiness is original
Happiness is natural
Happiness is eternal
Happiness is in mind
Happiness is in body
Happiness is within
Happiness is Almighty
Happiness is hearty
Happiness is healthy
Happiness is wealthy
Happiness is honesty
Happiness is worthy
Happiness is original
Happiness is originial
Added by Dolly on December 4, 2013 at 11:43pm — No Comments
સંબંધ એટલે શું?
"સંબંધ એટલે સમ-બંધ,
સરખો પ્રેમ, વ્યહવાર અને લાગણીઓ!
સંબંધ એટલે યે જવાની હે દીવાની મૂવીની નૈનાની મૂંઝવણ,
સંબંધ એટલે ડોરેમોન કાર્ટુનમાં સુઝુકાની નિર્દોષતા,
સંબંધ એટલે જગજીત સિંઘની ગઝલમાંનું દર્દ,
સંબંધ એટલે ચેતન ભગતની નોવેલ્સમાં આવતા લવ-સેક્સ અને ધોખાના ઉતાર-ચઢાવ,
સંબંધ એટલે મહિનાના અંતે ખેંચાઈ જતા મિડલ ક્લાસી પરિવારમાં રહેલો સંતોષ,
સંબંધ એટલે જીગરજાન…
Added by Dolly on December 4, 2013 at 11:10pm — No Comments
तुम मिलो ना मिलो मिलने का गम नहीं;
तुम पास से निकल जाओ तो मिलने से कम नहीं;
माना कि तुम्हे कद्र नहीं हमारी;
पर उनसे पूछों जिन्हें हम हांसिल नहीं।
Added by Dolly on December 4, 2013 at 11:04pm — No Comments
તમારો પ્રેમ પાંમવાની ઝંખના મારી હદે એટલી બધી તીવ્ર બની ગઇ છે કે
હું મૃગજળ ને પણ પી શંકુ છું. ભલે તમે મારાથી દુર રહ્યા.
પરતું તમારા પ્રેમ નું અને મિલન નું હું આભાસી શુઃખ માણી સંકુ છું.
હવે તો બસ તમારા દશૅન જ મારા નયન ના શ્વાસ છે...
Added by Dolly on December 3, 2013 at 4:54pm — No Comments
આ જિંદગી આમ જુઓ તો અમારી છે
પણ એમા થોડી મહેરબાની તમારી છે
ભલે ને ઉગી તમારા હાથમાં એ રેખાઓ
પણ એમા કિસ્મત લખેલી અમારી છે.
Added by Dolly on December 3, 2013 at 4:53pm — No Comments
સરળતાથી જગતમાં વહેવું પડે છે,
આમ બધાને જીવનને જીવવું પડે છે.
દુનિયાને ઝાકમઝોળ છોને માણી લીધી,
અંતે ઘરના ઘરે જ આવવું પડે છે.
બનાવવી જ હો જો જીંદગીને “સરળ”,
સહનશીલતાના ફુવારે નહાવું પડે છે..
Added by Dolly on December 3, 2013 at 4:52pm — No Comments
શબ્દને બાંધી શકો તો બાંધજો
મૌનને વાંચી શકો તો વાંચજો
શબ્દથી છલકે સદા બસ માંગણી
મૌનની ભીતર વસી છે લાગણી
શબ્દની ઉંચાઈ બસ શણગાર…
Added by Dolly on December 3, 2013 at 3:57pm — No Comments
…
Added by Dolly on November 26, 2013 at 11:15pm — No Comments
ઘરની દીવાલને કંકુના થાપામાં હથેળીનો સ્પર્શ સોંપી વિદાય થવાની ક્ષણો આવી ગઈ છે. અસ્તિત્વ રડી પડે છે. આંસુ ખાળી શકતા નથી. માતાપિતાની હથેળી છૂટી રહી છે અને તે પોતાની હથેળીનાં સ્પર્શની મુલાયમ યાદ દિવાલમાં રોપીને હવે જઈ રહી છે. સમય સરકતો રહેશે, ઋતુ નવી નવી આવતી રહેશે. દિવાલ પરનાં થાપા ધીમે ધીમે ઝાંખા બનતા જશે પરંતુ તે સ્પર્શ, તે સંવેદના કે તે અહેસાસ કદી ઝાંખો નહીં પડે. દીકરી, એક શમણું હથેળીમાંથી હવે સરકી ગયું છે.
બીજા દિવસની સવાર ઊગે છે પરંતુ હવે તે ચંચળ પગલાં નથી, મીઠી…
Added by Dolly on November 26, 2013 at 11:11pm — No Comments
એક કલાકાર હતો.
રોજ નાટકમાં કામ કરે.
એક દિવસ એક વ્યક્તિએ તેને પૂછયું કે નાટકમાંથી તમે તમારી જિંદગીમાં શું શીખ્યા?
નાટકના એ કલાકારે સરસ વાત કરી.
તેણે કહ્યું કે,
નાટકમાંથી એક જ વસ્તુ હું શીખ્યો છું કે તમારો રોલ પૂરો થઈ જાય એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું છે ...!
આપણે કંઈ છોડતાં નથી એટલે જ દુઃખી થઈએ છીએ.
આપણને ઘણી વખત ખબર જ નથી પડતી કે
આપણો રોલ ક્યાં પૂરો થાય છે…
Added by Dolly on November 26, 2013 at 11:09pm — No Comments
Added by Dolly on November 26, 2013 at 11:00pm — No Comments
Added by Dolly on November 24, 2013 at 11:31pm — 2 Comments
Added by Dolly on November 24, 2013 at 11:27pm — 5 Comments
Added by Dolly on November 20, 2013 at 5:25pm — No Comments
અમે તો સપનાં જોવા આંખ બંધ કરી બેઠા,
બંધ આંખે જગત આખું ખોઈ બેઠા,
દિલ આપી દીધું કોઈકને રમત રમત માં,
સપનામાં પણ સર્વસ્વ ખોઈ બેઠા,
કેટલાય કહી ગયા ના રમશો આ રમત,
જીતીને પણ અમે તો બધું હારી બેઠા...
Added by Dolly on November 20, 2013 at 5:21pm — No Comments
Added by Dolly on November 20, 2013 at 5:10pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service