Made in India
વર્ષો થી મનમાં ધરબાયેલી ઈચ્છાઓને ક્યાય સુધી સંકેલી રાખતા...,
વંઠી ગઈ છે.
સળવળ થયા કરતી ઝંખ્નાઓને દબાવી રાખવા છતાં… ,
બધીર થઇ ગયેલી સંવેદનાઓ આજે જીવી ઉઠી છે.
અંતરમાં અવિરતપણે ઉછળી રહેલા ઉન્માદને અજાણપણે જ પંપાળી બેસતા...,
મુક ઈચ્છાઓ પુલકિત થઇ ઉઠી છે.
ભીતરની અલીપ્સા જે પ્રાણવિહીન થઇ પડી'તી ક્યાંક ખૂણા માં...,
આજે સજીવન થઇ ઉઠી છે.
ક્યારેય ના ચર્ચાયેલો વિષય, છતાંય (જો,) આપણી વચ્ચે કેવો સંવાદ રચાય…
ContinueAdded by Mira Anajwala on June 24, 2013 at 11:56am — 1 Comment
"જિંદગી વિષે ક્યારેય કોઈ statement આત્મવિશ્વાસ થી ના કરવું..., કેમકે આપણે જેવું એમ કરીએ કે તરત જિંદગી એને ખોટું પડવાના કામે લાગી જાય છે. કોણ જાણે એને શું મજા આવે છે, પણ માણસ નો આત્મવિશ્વાસ તોડીફોડી ને એને પોતાનું જ કહેલું ખોટું પડતું દેખાડવામાં જિંદગી ક્રૂર આનંદ લે છે."
- 'એક સાંજ ને સરનામે' bookમાંથી
Added by Mira Anajwala on June 24, 2013 at 11:39am — No Comments
અલગારી આ કેડી, લાગે કામણગારી...
ચકચૂર થઇ જાઉ એમાં..., થઇ જાઉ મનમોજી
Added by Mira Anajwala on June 19, 2013 at 10:29am — No Comments
મુખવટા પહેરી જ મહાલે છે પ્રજા...
કેમકે બેનકાબ ને 'બહારવટો' જ અપાય છે હર જગા.
ડગલે ને પગલે પંકાય એ જ કુશળતા-
કે કોને ?ક્યારે પેહર્યા કેવા વાઘા?
ઝાક્ઝામાળથી અંજાઈ ને બની ગયા સૌ અંધજન;
ઇન્સટંટ આકર્ષી લે એવાને જ બનાવે સૌ પ્રિયજન
ક્યારેક એમ થાય કે-
મહોરા આ ઉતારી દઉં બધા;
લાગે આ સાવ કારાવાસ સમા.
પણ વ્યર્થ છે અહી બધું ,
કેમકે ડોળ - દેખાડાની દુનિયામાં ઘૂમટા ફરજિયાત છે...
Added by Mira Anajwala on June 10, 2013 at 11:06am — No Comments
આમ અમસ્તું જ બધું મોકૂફ રાખે છે, જાણે કશાયથી વાકેફ ના હોય
મારી વેદનાને પારખી તો ગયો છે; તોય ટીખળમાં કેવું સતાવી રહ્યો છે!
આપતા તો મેં વચન આપી દીધું, પણ આ તો જાણે કાળજું તે કાપી લીધું
સમયની પાળે બેસી વિચારી રહી છું, કાળની કરવટોને નિહાળી રહી છું...
કે ક્યારેક તો ચોક્કસ આવશે એ ઘડી, જ્યારે મન-મંદિરે માથું ટેકશે તું લળી- લળી
વિચલિત કરી જાય છે આ વિટંબણા, અવિરત ચાલ્યા કરતાં આપણા મનામણાં
અલપ-ઝલપ જોઈ આમ તું મલકાયા ના કર, વિહ્વળ થઇ જાય છે મારા મનડાનો…
ContinueAdded by Mira Anajwala on June 4, 2013 at 3:36pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service