Made in India
Added by Rina Badiani Manek on June 30, 2015 at 6:06pm — No Comments
Added by DARSHITA BABUBHAI SHAH on June 30, 2015 at 3:26pm — No Comments
पीड़ा
एक ही हरा पत्ता था
सूखे पेड़ पर
वह भी गिर पड़ा शाख से
उस पत्ते को
गिरते वक्त
उतनी पीड़ा हुई होगी
जीतनी पेड़ को हुई?
Added by Raval Dipak on June 30, 2015 at 1:43pm — No Comments
હાય રે આ દેશ ની લાચારી,
દેશ ચલાવે ઘણા ભ્રષ્ટાચારી.
નવા નિશાળિયાઓ ને પણ લાગી,
આ ચેપી રોગ જેવી બિમારી,
દેશ ચલાવે બધા ભ્રષ્ટાચારી.
કોઈ માંગે ચા-પાણી ના નામે,
તો કોઈ કરે મીઠાઈ ના ડબ્બા ની લ્હાણી,
દેશ ચલાવે બધા ભ્રષ્ટાચારી.
અહી તો રોજ થાય મોટા ‘સેટિંગો’,
અને કૌભાંડો થી કરે આ સંસ્કૃતિ કાળી,
દેશ ચલાવે બધા ભ્રષ્ટાચારી.
પેલા મહાત્મા ને તો મોહનો’તો,
અત્યારે બનાવી બધાએ મોહનને…
ContinueAdded by JANAK KIRITKUMAR SHAH on June 30, 2015 at 1:26pm — No Comments
Added by Rina Badiani Manek on June 30, 2015 at 10:49am — No Comments
એટલું બસ યાદ છે છોડી ગયા ,
પ્રેમ મારો આજ તરછોડી ગયા .
વાત દિલ ની દિલ માં ધરબાઇ ગઇ ,
ને હવા માં સ્મરણો ઉડી ગયા .
ક્યાં હતી એવી ખબર ચાલ્યાં જશે ,
સાથ રહેવાનો ભરમ તોડી ગયા .
આંખ માં તારી હું દેખાઉં ને ,
કાચ ના આયના ફોડી ગયા .
Added by DARSHITA BABUBHAI SHAH on June 29, 2015 at 4:07pm — No Comments
મારી વાત -46
''આઠે પ્રહર આનંદ ''
જીવન એટલે સુખ, શાંતિ, સલામતી અને સંતોષનો પર્યાય.આપણું જીવન સ્વચ્છ અને પવિત્ર હોવું જોઈએ. જીવનની પ્રત્યેક પળને ઉત્સવ બનાવો.
આપણે આનંદની ઉજવણી કરવા ક્યાંય બહાર જવાની જરૂર નથી , સુખ અને આનંદ આપણાં મનની અંદર જ છે. મનને આનંદિત રાખો. ચહેરા પર સ્મિત રાખો. તમારી…
ContinueAdded by Ketan Motla on June 28, 2015 at 11:15am — No Comments
મારી વાત -45
''સમયની સોબતમાં''
માનવ ના જીવનને જન્મથી લઇ મરણ સુધીના કાળને વિવિધ અવસ્થામાં વહેચાય છે. કાળ એટલે સમય,ઘડી, પળ. દરેક વ્યક્તિ ને સફળ થવા માટે કુદરતે સરખો જ સમય આપ્યો છે. બસ આપણે મળેલા સમયનો કેવીરીતે ઉપયોગ કરીએ છીએ તેના પર આધારિત હોય છે.
નિષ્ફળ માણસ માટે એમ કહેવાય છે કે તેનો સમય…
ContinueAdded by Ketan Motla on June 27, 2015 at 1:42pm — No Comments
समंदर पे भी कभी किसीका पहरा होगा,
इसलिये आँखों में ही आंसू ठहरा होगा,
काहे बात पुछता है वह मेरे उल्फत की,
मेरा दावा है वह भी उससे गुजरा होगा,
दिखती है ख्वाबो में भी तस्वीर धुंधली,
लगता है उनके नजदीक ही सहरा होगा,
हो गया हो उनका दिल बेचैन मेरे लिए,
इसीलिए वह मेरा बेसब्र चश्मबरा होगा,
घेरा हो सकता है हिज्र के ग़म ने उसे,
इसीलिए वह यहाँ हुआ ग़ज़लसरा होगा !!
नीशीत…
ContinueAdded by Nishit Joshi on June 26, 2015 at 10:32pm — 1 Comment
तेरा बेरहम यूं हो जाना, गवारा नहीं मुझे,
वादा तोड़कर ना आना, गवारा नहीं मुझे,
ज़ालिम कहकर तंज कसते है लोग तुझ पे,
ऐसे कोई मारे तुझे ताना, गवारा नहीं मुझे,
चर्चा है तेरे मेरे इश्क़ का हर जगह शहर में,
अफवाह तुमने उसे माना, गवारा नहीं मुझे,
ना हो गर मुहब्बत तो कह देना तुम पहले,
फिर धोखा बाद में खाना, गवारा नहीं मुझे,
आकर तसल्ली दे जाओ के प्यार है मुझसे,
सिर्फ तसव्वुर में ही पाना, गवारा नहीं मुझे…
ContinueAdded by Nishit Joshi on June 26, 2015 at 10:30pm — No Comments
પોતાની કમાઇએ, પ્રેમમાં જીવાડવાની મજા ઓર છે,
પોતાની કમાઇએ, જાતને સુધારવાની મજા ઓર છે,
મકાન હો કે ફ્લેટ, તેમાં રહેવુ તો ગમે છે હર કોઇને,
પોતાની કમાઇએ, મકાન ચણાવવાની મજા ઓર છે,
ગાડી તો હોય છે, ને ચલાવતા પણ હોય છે ઘણા બધા,
પોતાની લીઘેલી એ ગાડી, હંકારવાની મજા ઓર છે,
શાને કરીએ ફિકર, બીજાના બાળકોના નીશાળની,
પોતાની કમાઇએ, છે તેમા ભણાવવાની મજા ઓર છે,
જોઇ બીજાના ઘરની સજાવટ, કરીયે ઇર્ષા શા માટે,
પોતાની કમાઇએ, ઘરને સજાવવાની મજા ઓર…
ContinueAdded by Nishit Joshi on June 26, 2015 at 10:29pm — No Comments
હું નથી તો મારી અંદર બોલે તે કોણ છે ,
યાદ માં દિલ ના પડદા ખોલે તે કોણ છે ?
વાદળી જેવું ઝરમર વરસી ચારે બાજુ ને ,…
ContinueAdded by DARSHITA BABUBHAI SHAH on June 26, 2015 at 3:26pm — No Comments
મારી વાત -44
''મન સાથે મિત્રતા ''
જીવનની બધી ઘટનાઓ , સંજોગો , સમસ્યાઓ, પરિણામો કેવળ અને કેવળ મન આધારિત હોય છે. જીવનની કોઈપણ પરિસ્થિતિ ને જોવાનો તમારો દ્રષ્ટિકોણ બહુ મહત્વનો ભાગ ભજવે છે.
સદીઓથી વૈજ્ઞાનિકો,ચિંતકો, ઉપદેશકો એ મન વિષે ઘણી વ્યાખ્યાઓ અને મંતવ્યો આપ્યા છે. કોઈ મનની શક્તિની વાત કરે…
ContinueAdded by Ketan Motla on June 26, 2015 at 2:22pm — No Comments
Added by Rina Badiani Manek on June 25, 2015 at 5:58pm — No Comments
Added by DARSHITA BABUBHAI SHAH on June 25, 2015 at 12:39pm — 1 Comment
કોઇ બીજું એક ભીતર રીઝવે મારું ઘણું ,
રીમઝીમી વાછટો દિલ ભીજવે મારું ઘણું .
ઉંઘમાં સ્વ્પ્ન બની સળવળશું, તારી યાદના ,…
ContinueAdded by DARSHITA BABUBHAI SHAH on June 24, 2015 at 3:20pm — No Comments
Illusion
We were sitting in our drawing room
And all of a sudden
The crowd rushed into our house
With weapons and torches
Destroyed all furniture
Put fire and run away
The fire was spreading rapidly
Within few minutes
My house and family
Transferred into…
ContinueAdded by Raval Dipak on June 24, 2015 at 3:18pm — No Comments
મારી વાત -43
'' મરણોત્સવ''
જન્મ અને મૃત્યુ આપણા જીવનનો ક્રમ છે. માણસ મૃત્યુના નામથી સતત ડરતો રહે છે. માણસ જન્મ પછી સંસારિક વ્યવહારોમાં એટલો ઓતપ્રોત થઇ જાય છે કે મૃત્યુ વિષે વિચારવાનો સમય જ રહેતો નથી. પણ જેનો જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે.
એક બસ કે ટ્રેનની સામાન્ય સીટ ન છોડનાર માણસને આખો…
ContinueAdded by Ketan Motla on June 23, 2015 at 8:50pm — No Comments
દુનિયા જેમ-જેમ નાની થતી જાય છે, તેમ-તેમ માણસ વધુને વધુ એકલો થતો જાય છે. સ્કુલ-કોલેજ-નોકરી-ઘરકામ-અસાઇનમેન્ટ્સ-પ્રોજેક્ટ્સ-મીટીંગ્સ-અને-અપોઈન્ટમેન્ટ્સની અફડાતફડીમાં ઇન્ફોર્મલ મુલાકાતો અને 'દિલી' લાગણીઓ પરાણે સાઈડ પર મુકી દેવી પડતી હોય છે.
Added by Sanket thakkar on June 23, 2015 at 3:41pm — No Comments
કેટલું કહે છે અરીસો ક્યાં કદી સમજાય છે ,
હું મને જોવા મથું છું તું જ ત્યાં દેખાય છે .
આમ જુઓ તો બતાવું એક ઝળહળ સાંજ ને ,
આજ મારા આંગણા માં જીદગી હરખાય છે.
ઝાંઝવાના જળ અહી પીતા રહેજો શાંતિથી ,
સ્નેહ ના સંબંધ જીગર ચીરીને ઉભરાય છે .
હું ગઝલ લખવામાં મશગુલ એટલે છું રેશમી ,
આંખથી આખું જગત ક્યાં નખસિખી પરખાય છે…
Added by DARSHITA BABUBHAI SHAH on June 23, 2015 at 3:31pm — No Comments
2020
2019
2018
2017
2016
2015
2014
2013
1999
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service