Made in India
-ઈચ્છાઓનું ઝરણું-
ક્યાંક અગોચર ઈચ્છાઓનું છાનું છપનું ઝરણું રે !
ફાળ પડે જૈ પરપોટાને તાકે કોઈ તરણું રે !
ઈચ્છાઓની મનશા એવી
નસીબનું ના નસ્તર હો,
ઉપર જાતા રક્ષણ માટે
મળતું રહેતું બખ્તર હો,
બખ્તર નીચે અસ્તર કુણું જાણે રેશમી સમણું રે !
ફાળ પડે જૈ પરપોટાને તાકે કોઈ તરણું રે !
સુક્કા ઝાડે બાંધી માળો
છાંયાને…
Added by Manoj Janardanbhai Shukla on April 28, 2013 at 5:50pm — No Comments
-લોકનું તો એવું છે-
કોઈ એમ જ અકારૂં કહેવાનું
પાટ વિણ પોત પણ વણાવાનું.
વ્હાલ પરવશ કરી દે - સારૂં છે,
જાણતા જગ મહીં ઠગાવાનું.
દુઃખ આવી સુખેથી જાતું રહે,
શીખ વે'વારમાં મલાવાનું.
સાધુઓ ઊઠતા ધુણેથી કહે
હોઠ્થી હોકલી લગાવાનું.
લોક છે લોકનું તો એવું છે,
ટોડલે મોર પણ વસાવાનું.
-મનોજ શુક્લ-
Added by Manoj Janardanbhai Shukla on April 21, 2013 at 11:04am — No Comments
-સોનેટ-
(ઈન્દ્રવજ્રા)
"જેણે કદી હો વગડાને છાંયે
ખોલી પછેડી ગરણેથી કાઢી
ભાતું હસીને હળવાશે ખાધું
તેને કદી ના ભવનો મિરાતો
બાંધી શકેલા ચમકીલી ગાંઠે",
-એવું કહેતા કણબી સુણ્યો'તો.
દ્રશ્યો બદલ્યા તખતા પરે 'ને
કાંટાસમા ખુંચત તાપ આજે,
એ.સી.વિના ક્યાંય સુખી ન કોઈ
ક્યાં શોધવી સોડમ માટી કેરી.
માટી ઝુરે છે મમતા…
Added by Manoj Janardanbhai Shukla on April 19, 2013 at 5:05pm — No Comments
-એક સગપણ-
આ કિનારે પગ મુકી સંસાર શાણાને મળે,
આગવી આ હરફરે બસ વ્યાપ વ્હાલાને મળે.
એક સગપણ ઘર બનાવા પાંખ ફેલાવે અને
પાંખના ફફડાટમાં સુનકાર માળાને મળે.
સ્નેહની વાટે વળાવાની ઘડીને ભાળતા
હર્ષભર હૈયામહી હિબકા ય માતાને મળે.
હરઘડી જે હેતની છોળો ઉછાળે નાનકો,
વ્હાલથી ભરપુર લો બુચકાર સાળાને મળે.
આવકારી પ્રેમથી નખશીખ…
Added by Manoj Janardanbhai Shukla on April 19, 2013 at 3:51pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service