Made in India
--:--સાધારણ માણસની વ્યાખ્યા --::--
****************************
ના તલવાર હતી ના અન્ય કોઈ હથિયાર ;
માત્ર ખંભા પર ઝાળ,કુહાડી,હથોડો કે પાવડો;
એ ક્યારેય ના લડ્યો પોતાની પ્રજાતિમાં કોઈની સાથે ;
એનો સંઘર્ષ જળ અને જમીન સાથે હતો.
ઘઉં સાથે જેથી રોટી બને,
ભીમકાઈ વ્રુક્ષો સાથે જેથી લાકડું મળે,
દીવાલો સાથે
જેથી તેમાં દરવાજા ખુલે ...!!!
::::---- પાબ્લો નેરુદા ---::::
Added by karan duva on April 15, 2013 at 1:41pm — No Comments
ઇન્શાન મેં હેવાન યહાં ભી હૈ,વહાં ભી,
અલ્લાહ નિગેહબાન,યહાં હી હૈ,વહાં ભી.
ખૂંખાર દરિંદો કે ફક્ત નામ અલગ,
બસ્તી મેં બયાબાન, યહાં ભી હૈ,વહાં ભી.
નારો કા સુકૂન્,વાદો કે ઘર,ખ્વાબો કી ખુશીયાં,
બાજાર મેં સામાન,યહાં ભી હૈ,વહાં ભી.
રહમાન કી કુદરત હો,કી ભગવાન કી મૂરત,
હર ખેલ કા મૈદાન, યહાં ભી હૈ,વહાં ભી.
'ઉઠતા હૈ દિલોજાંસે ધુંઆ'દોનો તરફ હી,
યહ મીર કા દીવાન,યહાં ભી હૈ,વહાં ભી.
--- નિદા ફાજલી
Added by karan duva on April 15, 2013 at 1:41pm — No Comments
ઘાસ પર ખેલતા,
એક બચ્ચા પાસ,
માં બૈઠી,
મુસ્કુરાતી હૈ.
મુઝકો હૈરત હૈ,
જાને ક્યૂં દુનિયા,
કાબા ઔર સોમનાથ કો જતી હૈ?
નિદા ફાઝલી
Added by karan duva on April 15, 2013 at 1:39pm — 1 Comment
I AM NOT IN COMPITITION WITH ANYBODY BUT MYSELF. MY GOAL IS TO BEAT MY LAST PERFORMANCE.---- BILL GATES
ContinueAdded by karan duva on April 15, 2013 at 1:32pm — No Comments
જબ ઘરસે બાહર જાઓ,
તો કોશિશ કરો......જલ્દી લોટ આઓ,
જો કઈ દિન ઘરસે ગાયબ રહકર,
વાપસ આતા હૈ,
વાહ જિંદગીભર પછતાતા હૈ.
ઘર...અપની જગહ છોડકર ચલા જતા હૈ.
****નિદા ફાજલી ****…
Added by karan duva on April 15, 2013 at 1:30pm — No Comments
એક ઘરડી સ્ત્રીને કોઇકે પૂછ્યું ;
ઘડપણ શું છે?
એ સ્ત્રીએ જવાબ આપ્યો:
વર્ષો ચાના કપમાં પડેલી ખાંડ જેવાં છે.
કપનો છેટ છેલ્લો ઘૂંટડો સૌથી મીઠો હોય છે!
*** અમૃતા પ્રિતમ
Added by karan duva on April 15, 2013 at 1:22pm — 2 Comments
સવારે ઊઠતાંવેત આપણે પાંચ કે છ બ્રશમાંથી એક બ્રશ પસંદ કરીએ છીએ.નાહવા માટે બે કે ત્રણ કંપનીના સાબુ કે શેમ્પુનો ઉપયોગ કરીએ છીએ.ચા કે કોફી સાથે અનેક પ્રકારના નાસ્તા લઇએ છીએ.સમયાંતરે માવા અને પાનમસાલા ચાલુ રહે છે.બપોરે ભોજનમાં બે કે ત્રણ શાક અને સંભાર સાથે દાળભાત અને વિવિધ અનાજનો ઉપયોગ થાય છે.ફરી ચા નાસ્તો અને સાંજે અનેકવિધ ભોજન લઇએ છીએ.સાંજે જમ્યાબાદ ઠંડાંપીણા અને આઇસ્ક્રિમ સતત ચાલુ રહે છે.
આપણે આખા દિવસમાં બે ચાની જરુરિયાત…
Added by karan duva on April 14, 2013 at 8:34pm — No Comments
શહેરનો એક ખુબ ભીડ ધરાવતો વિસ્તાર હતો એ બજારમાંથી હું પસાર થઇ રહ્યો હતો.બજારની એક બાજુ હોસ્પિટલ હતી. બીજી બાજુ દુકાનો હતી.ચાની ઘણી હોટેલો હતી.મે ચા પીધી.ફરી ચાલ્યો.ત્યાં અચાનક મારા ચપ્પલની અંગુઠી તુટી ગઇ.મે આસપાસ જોયુ.એક લાકડાની કેબીનમાં એક છોકરો ચપ્પલ સાંધતો હતો.મે તેને ચપ્પલ બતાવ્યું તેણે ચપ્પલ હાથમાં લઇ બે ચૂક લગવી દીધી.મે પાંચ રુપિયા આપ્યા.તેણે કહ્યું સાયબ એક રુપિયો આપો,મારી પાસે છૂટા નથી.મારી પાસે પણ છૂટો રુપિયો નહોતો.મે આસપાસ…
ContinueAdded by karan duva on April 14, 2013 at 8:33pm — 2 Comments
ક્યારેક કોઇ રમખાણ,કુદરતી આફત કે ગંભીર રોગોથી કોઇ વ્યક્તિ મ્રુત્યું પામે તો સરકાર મ્રુતકના પરિવારને સહાય આપે છે.જેમાં સામાન્ય રીતે લાખ-બેલાખ રુપિયા,ખેતી કે નોકરી અપાય છે.આ વળતરથી મ્રુતકના પરીવારને થોડો સમય ફાયદો થાય છે.જે સરકાર વધુ રુપિયા આપે તે મોટી સહાય ગણાય છે.
પરંતુ પ્રશ્ન એછે કે સૌથી મોટી સહાય કઇ ?મ્રુતકના પરીવારને પાંચ લાખ કે પાંચ કરોડ રુપિયા આપવા તે? કે નોકરી આપવી તે? ના-ના-ના.સૌથી મોટી સહાય એછે કે પરીવારના મોભીને કે સભ્યને…
Added by karan duva on April 14, 2013 at 8:29pm — No Comments
મુર્દો કો જિન્દા કરર્નેવાલા મસીહા નહી રહા,
જબ દીયા બુઝ ગયા, અન્ધેરા નહી રહા!
સામાન્ય રીતે સમાજમાં દારુ પિવો ખોટી કે ખરાબ આદત ગણવામા આવે છે. એટલે સભ્ય નાગરીક તેનાથી દુર રહે છે.માટે દારુબંધી છે.દારુબંધી હટાવવી એનો મતલબ કે દારુ પિવાને ખરાબ નહી સારી ટેવ ગણવી.ઉપરના શેરમાં કહ્યું તેમ અંધકાર ત્યાં સુધી જ છે જ્યાં સુધી પ્રકાશ છે.જ્યાં પ્રકાશનું અસ્તિત્વ જ ન હોય ત્યાં અંધકાર ખરાબ નહી હોય. જો સત્યનું અસ્તિત્વ જ ન હોય તો અસત્ય ખરાબ નથી.અસત્ય જ સત્ય બની જવાનું છે.
આપણે જાણીયે છીએ કે પાસ…
Added by karan duva on April 9, 2013 at 9:12pm — 2 Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service