Gitesh Mehta's Blog – April 2013 Archive (15)

'माँ' - मुनव्वर राना

ज़रा-सी बात है लेकिन हवा को कौन समझाये।
दीये से मेरी माँ मेरे लिए काज़ल बनाती है।।

मेरी हँसी तो मेरे ग़मों का लिबास है।
लेकिन ज़माना इतना कहाँ ग़म-शनास है।।

खबर नहीं मुझे यह ज़िन्दगी कहाँ ले जाए।
कहीं ठहर के मेरा इन्तज़ार मत करना।।

मेरा बचपन था मेरा घर था खिलौने थे मेरे।
सर पे माँ-बाप का साया भी ग़ज़ल जैसा था।।

ग़ज़ल संग्रह 'माँ' से -- मुनव्वर राना

Added by Gitesh Mehta on April 26, 2013 at 11:06am — No Comments

યાદ માં તારી

યાદ માં તારી, સમી સાંજ નુ ઢળી જવું,

સ્થિર પગ નું ય પણ હવે લડખડી જવું,

કંઈક અટકી ગયું છે મારા કંઠ ની વચ્ચે,

શોધી રહ્યો છું સતત એને વહાવી જવું.

ગીતેશ મહેતા.. ૨૩.૦૪.૨૦૧૩

Added by Gitesh Mehta on April 23, 2013 at 6:16pm — No Comments

पता नहीं चलता

कभी थकन के असर का पता नहीं चलता 

वो साथ हो तो सफ़र का पता नहीं चलता 



वही हुआ की मैं आँखों में उसकी डूब गया 

वो कह रहा था भँवर का पता नहीं चलता 



उलझ के रह गया सैलाब कुर्रए-दिल से 

नहीं तो दीदा-ए-तर का पता नहीं चलता 



उसे भी खिड़कियाँ खोले ज़माना बीत गया 

मुझे भी शामो-सहर का पता नहीं चलता 



ये मन्सबों का इलाका है इसलिए शायद 

किसी के…

Continue

Added by Gitesh Mehta on April 15, 2013 at 4:45pm — No Comments

તું જો આજે મારી સાથે જાગશે

તું જો આજે મારી સાથે જાગશે;
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !

કોણ તારી વાત સાંભળશે, હૃદય !
એક પથ્થર કોને કોને વાગશે !

તું અમારો છે તો, ધરતીના ખુદા !
તું અમારા જેવો ક્યારે લાગશે ?

જિંદગી શું એટલી નિર્દય હશે ?
એ મને શું એક પળમાં ત્યાગશે ?

હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે !

એણે માંગી છે દુઆ તારી, અદી !
તું ખુદા પાસે હવે શું માંગશે ?

-અદી મિરઝાં

Added by Gitesh Mehta on April 15, 2013 at 4:42pm — No Comments

વિસ્મય ભરેલી આંખ નુ દર્શન

ભુખ્યા ને ભગાડતા ને ફાંદાંળા ને ફાસરા

ફુલડા ને તોડતા ને પથ્થર ને ચડાવતા

ઝુંપડા ને ઉજાડતા ને મંદિર ને ઉઠાવતા

ખિજડા ને કાપતા ને ભુત ને ભગાડતા

અજગર ને પાળતા ને ગાય ને આરોગતા

જીવતા ને આલોચતા ને મરતા ને વખાણતા

આકાશ મા ઉડતા ને ધરતી પર થુંકતા

નેતા પાસે નમતા ને ફકીર ને ફટકારતા

ભણેલા ભાગ પાડતા ને અભણ આંનદ કરતા

રાત્રે ઉજાગરા ને દિવસે…

Continue

Added by Gitesh Mehta on April 15, 2013 at 12:48pm — No Comments

સ્યાહિ નું મહત્વ

મિત્રો... મારા એક પરમ મિત્ર કે જે વરસો થી કેનેડા માં રહે છે .. એમને મેં સ્યાહિ વિશે વાત કરી અને કહ્યુ કે તમે એના સભ્ય થાવ..તમને ગુજરાતી સિવાય બીજી ભાષા નુ સાહિત્ય અને કવિતા તેમજ ગઝલ ને માણી શકશો સાથે સાથે એનું મહત્વ પણ સમજાશે. મારા આ મિત્ર એ મને પ્રત્યુત્તર આપ્યો કે ગીતેશ તું પણ સરસ લખે છે અને તારા બધાજ બ્લોગ તુ અમને મોકલે છે અને અમે તારી ગઝલ અને કવિતા નાં રસ માં ભીંજાઈ જઈએ છીએ તો પછી અમારે બીજી સાઈટ પર શું કામ જવું રહ્યુ ?  મેં મારા મિત્ર નો આભાર વ્યકત કરતાં એટલું જ કહ્યુ કે હું તો તમને…

Continue

Added by Gitesh Mehta on April 15, 2013 at 12:30pm — No Comments

ઘાવ હજી પણ તાજા છે.

શબ્દો જેવા કાગળ પરના ઘાવ હજી પણ તાજા છે,
પાણી જેવા ઝાંકળ પરના ઘાવ હજી પણ તાજા છે.

વાત પ્રસંગોની ને સામે ચોમાસું ભરપૂર હતું,
‘કોઈ નથી’ની અટકળ પરના ઘાવ હજી પણ તાજા છે.

નથી નીકળતા લીલા શ્વાસો એક અજાણ્યા ચહેરાના,
આંસુ જેવા મૃગજળ પરના ઘાવ હજી પણ તાજા છે

હતી ઉદાસી આંખોમાં પણ ચહેરે જુદો ભાવ હતો,
કોઈ તૂટેલી સાંકળ પરના ઘાવ હજી પણ તાજા છે.

- શોભિત દેસાઈ

Added by Gitesh Mehta on April 14, 2013 at 12:21am — No Comments

समझती हैं

दो जवाँ दिलों का ग़म दूरियाँ समझती हैं

कौन याद करता है हिचकियाँ समझती हैं।

तुम तो ख़ुद ही क़ातिल हो, तुम ये बात क्या जानो

क्यों हुआ मैं दीवाना बेड़ियाँ समझती हैं।

बाम से उतरती है जब हसीन दोशीज़ा

जिस्म की नज़ाक़त को सीढ़ियाँ समझती हैं।

यूँ तो सैर-ए-गुलशन को कितना लोग आते हैं

फूल कौन तोड़ेगा डालियाँ समझती हैं।

जिसने कर लिया दिल में पहली बार घर ‘दानिश’

उसको मेरी आँखों की पुतलियाँ समझती हैं।



बाम = Terrace, Rooftop

दोशीज़ा =…

Continue

Added by Gitesh Mehta on April 13, 2013 at 5:53pm — No Comments

ચાલ બાજી

આડી, અવળી, ટેઢી ચાલને નાથી છે પરંતુ,
દુશ્મનની એક સીધી ચાલથી મૂંઝાયો છું હું.
જેટલા વાર દુશ્મનના નથી મુજ શરીરે.
વધુ તેથી મુજના સોગઠાંથી ઘવાયો છું હું.
વિચારેલી ચાલથી જીત થાય, જરૂરી નથી, પણ
ક્યારેક અવિચારી ચાલથી બાજી જીત્યો છું હું.
બાજી બદલતી હોય છે રાજાની એક ચાલ બસ
એ ચાલની શોધમાં આખી જીન્દગી ભટક્યો છું હું.

Added by Gitesh Mehta on April 12, 2013 at 11:23pm — No Comments

દુનિયાની સાત અજાયબીઓ

સાતમા ધોરણનો ભૂગોળનો ક્લાસ ચાલતો હતો. શિક્ષકે દુનિયાની સાત અજાયબીઓની નોંધ કરવાનુ વિદ્યાર્થીઓને કહ્યું. માંડ માંડ કરીને દરેક વિદ્યાર્થીએ નીચે મુજબ સાત અજાયબીઓ લખી.

૧) ઇિજપ્ત ના પિરામિડ

૨) તાજમહાલ

૩) પિઝાનો ઢળતો મિનારો

૪) પનામા નહેર

૫) અમ્પાયર સ્ટેટ્સ બિલ્ડિન્ગ

૬) બેબીલોનના બગીચા

૭) ચીનની મહાન દીવાલ

શિક્ષકે બધાના કાગળ તપાસ્યા. એમના ધયાનમાં આવ્યુ કે એક છોકરી સાવ શાંત બેઠી હતી. કંઈક મુંઝાયેલી પણ લાગતી હતી. ઉપરાંત એણે પોતાનો કાગળ પણ શિક્ષકને…

Continue

Added by Gitesh Mehta on April 11, 2013 at 10:18pm — No Comments

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?

તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?

પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે

તો શા માટે તારું નામ ઝાડ છે?

શા માટે તારી ને મારી વચ્ચાળ

આમ ડાળી ને ડાળખાંની આડ છે?

ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!

પાંદડું કહે કે, મારે અડવું આકાશને

ને તું મને શા માટે બાંધતું ?

ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…

જે સૌ સાથે આપણને સાંધતું

તૂટવાનો અર્થ તને અડકે નહીં , એને હું કહું મારો પ્રેમ…

Continue

Added by Gitesh Mehta on April 11, 2013 at 4:51pm — No Comments

મારું વતન.. મારો પ્રેમ..

સી યુ અગેઇન કરતાં તમારું એ આવજો મધમીઠું લાગે

હાય હેલો ફ્રેંડશીપ બને દોસ્તી તો શમણું અણદીઠું જાગે

હમદર્દીલાં દિલડાંનો ધબકાર સંભળાયે આલિંગન વિના

ચોટદાર એનો એવો ઉન્માદ આઈ લવ યુ અણકીધું વાગે

પરભોમમાં ઓમનું છૂંદણું જોઇને જોમ આવે

હોમસીકને આમ મળવા જાણે માભોમ આવે

હતાશ હું બેભાન રહું છો હો ઇ. આર. સારવારે

જોઉં તરત “કેમ છો” શબ્દ પડઘા થઈ આવે

ક્ષુધાસભર આળોટું વિદેશી વાનગી વચાળે

ખાઉં ઓડકાર જો ખીચડી ખાટી છાશ આવે

ચકરાઉં બસ નૉર્ડસ્ટ્રોમ મેસીસ…

Continue

Added by Gitesh Mehta on April 10, 2013 at 12:42pm — 5 Comments

આ ક્યાં ધંધે વળગ્યો?

સીધો સરળ રસાયણ ઇજનેર

આ ક્યાં ધંધે વળગ્યો?

શબ્દોની સાંકળ રચવામાં,સમયનાં મુલ્યને વિસર્યો

આ ક્યાં ધંધે વળગ્યો?

તુક્કબંધીનાં તાર બેસાડવામાં,ધ્યાન-ધર્મ ને ભુલ્યો

આ ક્યાં ધંધે વળગ્યો?

નિશ્બ્દની સીડીથી ઉતરી,શબ્દાગ્નિમાં સળગ્યો

આ ક્યાં ધંધે વળગ્યો?

અજોડની ઉપેક્ષા કરી,જોડકણા જોડવામાં લપટાયો

આ ક્યાં ધંધે વળગ્યો?

મનના તરંગો ક્ષણભંગુર વાલા,થોડો હોંશમા રે ‘ભલા’

આ ક્યાં ધંધે વળગ્યો?

કલ્પનાનો વેગ વધારતો, પાછો પોતાને કવિ કહેરાવતો

ગીતેશ, આ…

Continue

Added by Gitesh Mehta on April 8, 2013 at 10:29pm — No Comments

કોરો કાગળ

કોરો કાગળ લખવા બેઠો, સગપણ તાજા કરવા બેઠો
દપૅણ સામે જાત ધરી ને, આપસ માં મળવા બેઠો
સાંજે બચપણ યાદ કરી ને,પાંચીકા થી રમવા બેઠો
દરિયો હોડી મોજ હલેસા,કુદરત ને માણવા બેઠો

Added by Gitesh Mehta on April 7, 2013 at 11:30pm — 1 Comment

આપણી સ્યાહી ના Arti Parikh ની નવલિકા "વાંઝણા વિચાર" મોનિટર મેગેઝીન ના એપ્રિલ અંક માં પાના નંબર 60 પર લેખિકા નો પરિચય તથા ફોટા સાથે છપાઈ છે. ખુબ ખુબ અભિનંદન... આ સમાચાર નો શ્રેય khayti ને જાય છે....

આપણી સ્યાહી ના Arti Parikh ની નવલિકા "વાંઝણા વિચાર" મોનિટર મેગેઝીન ના એપ્રિલ અંક માં પાના નંબર 60 પર લેખિકા નો પરિચય તથા ફોટા સાથે છપાઈ છે. ખુબ ખુબ અભિનંદન...

આ સમાચાર નો શ્રેય khayti ને જાય છે....

Continue

Added by Gitesh Mehta on April 7, 2013 at 11:18pm — 4 Comments

Monthly Archives

2013

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service