Made in India
તળતળ લળે તું જિંદગી;
કણક્ણ રળે તું જિંદગી...
જીવન માંગે તું જિંદગી;
જી-વને રઝળે જિંદગી...
પળપળ પ્રખર તું જિંદગી;
મળે કફન તું જિંદગી...
બળબળ જલે તું જિંદગી;
સરવાળે ફળ તું જિંદગી...
ખળખળ વહે તું જિંદગી;
મ્રુત્યુ ને આધિન જિંદગી...
મણમણ સહે તું જિંદગી;
કેમ ભાગે તું જિંદગી ?
--રેખા શુક્લ
Added by Rekha Shukla on March 27, 2013 at 6:51am — No Comments
તુમસે.. તુમસે.. તુમસે.. તુમસે..
પ્યાર કરના મના હૈ દિલ લગાના બુરા હૈ
જ્લા કે જીન્દા વો બોલે હૈ….
જીનાભી મના હૈ ઔર મરના ભી મના હૈ
તુમસે.. તુમસે.. તુમસે.. તુમસે..
દિલને ચાહા તુમ્હૈ તો સજા ક્યું..?
તુમને ચાહા હમે તો મજા ક્યું..??
હમને ચાહા તુમ્હૈ તો ખતા ક્યું..?
ઉસ ખતાકી ભી યે સજા ક્યું..??
તુમસે.. તુમસે.. તુમસે.. તુમસે..
જબ ખતા હી નહીં તો સજા…
Added by Rekha Shukla on March 27, 2013 at 6:50am — No Comments
Added by Rekha Shukla on March 27, 2013 at 6:48am — No Comments
Added by Rekha Shukla on March 21, 2013 at 9:29pm — No Comments
તડ તડ તતડે રૂંવા રૂંવા તો પ્રખર સુર્યને કેહવુ શું?
વરસે ના એકેય વાદળી ટહુકે મોરલો ના તેનુ શું?
ગગનથી લાવી પંખીડુ.... પીંજરે પુર્યુ તેનું શું?
ધરાથી ડર લાગતો.... કહેને આભનું કરવું શું?
રંગોળી પીંજરે કરી.... ઘરમાં પુરે તેનુ શું?
દિવસે પોઢાડી સ્વપ્નમાં તો રાતનું કરવું શું?
સર્વ જ્ઞાનનો સરવાળો અઢી અક્ષર પ્રેમનો..
ચુપચાપ સાચવી ડીક્ષનેરી મારે એનુ કરવું…
Added by Rekha Shukla on March 21, 2013 at 9:28pm — No Comments
સાંજ પડે ગૌ ચારી આવ્યા મુખ ગયા કરમાઈ
અંગ તો ઉઘાડા દિસે ઝુલણી કયાં…
Added by Rekha Shukla on March 21, 2013 at 9:26pm — No Comments
Added by Rekha Shukla on March 21, 2013 at 9:24pm — No Comments
રજકણ છું રજકણમાં અટકળે ભળું છું
સમય સર્પ થૈ ભરખે વાતુ ને ચળુ છુ---રેખા શુક્લ
Added by Rekha Shukla on March 17, 2013 at 4:30am — No Comments
લાઈટ ના ગોળે બાઝી ગયેલી પોચી ફરફર રૂંવાટી
ચાંદીના વરખની દવા રમવા દડદડ હસતી ફરતી---રેખા શુક્લ
Added by Rekha Shukla on March 17, 2013 at 4:30am — No Comments
વ્રુક્ષ ના પ્રતિબિંબ ઉભા બરફના ચોસલે
અશ્રુ બેઠા ટપકાં થૈં ઝાંકળ વાદળના ઘોંસલે
ને આ ધુમ્મસ ચુંબન ગાઢું ગાઢું ધરણીએ....
--રેખા શુક્લ
Added by Rekha Shukla on March 17, 2013 at 4:27am — No Comments
રેહમત અટારીએ વાટુ જો'તી ચપટી ખોજ
માલિક ભવને ચપટી ચપટી મોજે ખોજ
ગિરતી વિજળી લકીરે મળતી આશિષ રોજ
હોય દિલે કશ્મકશ ભળતી આશિષ ખોજ
શબ્દ-કુંડળીએ ભાગ્ય-ભસ્મ બળતી રોજ
આ સિંદરી ના વળ....તણ તણ છુટે
એક એક વળ ને અડી લાગણીયું લુંટે
મહેક સિંદરી એ વળી છેલ્લો વળ તુટે
તિતલી બેઠી ચિંગરીયાની ટેકરીએ
લઈ લાગણીભીનાં હૈયા...
શબ્દો ને કહે…
Added by Rekha Shukla on March 17, 2013 at 3:58am — No Comments
Added by Rekha Shukla on March 15, 2013 at 7:49am — No Comments
જીવન સાથી ની લાગી લગન ને થૈ ગયા લગ્ન
ભરી આલિંગને વાતુ કરે ને થૈ જાંઉ મગન
હસે ગુલાબી પાંદડીઓ ને ગાલના ખંજન
કૈ રીતે મળે નજરું આ તે કેવુ બંધન..!!
---રેખા શુક્લ
ધીમા પગલે રાત-રાણી મધુ નયનોમાં જીવન સાથી....
કલ્પના ને મળે હકીકત શું કહો છો જીવન સાથી...
મહેંક તારી ને પ્રેમ રગમાં તું તો છે જીવન સાથી..
મડાગાંઠ ના પડે જોજો સાચવશો ને જીવન સાથી....
-રેખા શુક્લ
દુઃખ ના સાથી..સુખ ના સાથી
સાવ સાચા તે જીવન સાથી
દરિયો દૈ દે ખોબા માં ને
મુજ…
Added by Rekha Shukla on March 15, 2013 at 7:38am — No Comments
Added by Rekha Shukla on March 15, 2013 at 7:30am — No Comments
Added by Rekha Shukla on March 15, 2013 at 7:30am — No Comments
પગલાં પગલાં બરફમાં ધોળી ચાદર ધરણી
રટણ પરોઢ પઠણ મધ્હ્યાન જોઈ કણે હરણી
મમતા મિઠ્ઠી ભગિનિ …
Added by Rekha Shukla on March 14, 2013 at 8:40am — No Comments
આ માયા આ કાયા આ પલદોપલ ની છાયા તમે એને શું કેહ્શો?
ખુશીઓના ફિલ્ડિંગ ભરે કોઈ …
Added by Rekha Shukla on March 14, 2013 at 8:37am — 1 Comment
Added by Rekha Shukla on March 14, 2013 at 8:36am — No Comments
Added by Rekha Shukla on March 14, 2013 at 8:35am — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service