Made in India
કંકાલ બની ગયા
લીલા પાન જેવા શમણા ,પાપણ તળે ઢાળીને કંકાલ બની ગયા,
આંખમા આંજેલુ કાજળ ,આંખો સમક્ષ આવી અંધાર બની ગયા,
ચોર લૂંટારાઓના સરદાર આજે , જગ સામે સરકાર બની ગયા,
મા બાપની મહત્વકાંક્ષાનું રમકડું ,આજે સંતાન બની ગયાં
અનાયાસે પાંપણ ઢળે એ તો ઘર, અને બાકીના મકાન બની ગયાં
ઠસાઠસ દુખોથી ભરેલા હૃદય , હવે દુખોના દાતાર બની ગયાં
સંબંધો મનથી સાચવ્યા એવા કે ,મન સંબંધોના…
ContinueAdded by Badal Panchal on March 31, 2015 at 7:18pm — No Comments
પ્રેમથી આગળનું એક પગલું " મૈત્રી "
વિશ્વના આટલા માનવ મહેરામણમાં જે
આપણને પ્રેમપૂર્વક વઢી શકે અને
ક્રોધપૂર્વક ચાહી શકે એનું નામ મૈત્રી.
મૈત્રી એટલે વરસાદમાં તરતી કાગળની
હોડીનું પાણીમાં ડૂબ્યા વગર સતત વહેવું.
મૈત્રી માટે સૌ પ્રથમ આપણી જાત સાથે
દોસ્તી બાંધવી જરૂરી છે, કારણ કે આમ ન
કરીએ તો વિશ્વમાં આપણે કોઈની પણ
સાથે દોસ્તી બાંધી શકીએ નહીં. જેમાં
ગુણ અને દોષ ઓગળીને એકરૂપ થઈ જાય તે જ
ખરી મૈત્રી સાબિત થઈ…
Added by Dolly on March 31, 2015 at 3:14pm — No Comments
लड्डू – भारतीय संस्कृति,
जो दाने को दाने से जोड़ कर
उत्सव मनाने का सन्देश देती है |
केक – पश्चिमी संस्कृति,
जो काट कर, बांट कर
ख़ुशी मनाने को दर्शाता है |
Added by Dolly on March 31, 2015 at 3:12pm — No Comments
"ચાલ એકડો ઘુટીયે, "
સાવ કોરીકટ પાટી, ચાલ એકડો ઘુટીયે,
સૌ નીરશાઓને દાટી , ચાલ એકડો ઘુટીયે,
ભાઈ મૃત્યુલોકમાં , કૈક તો કરવું પડે છે,
પામવાને દાલ-બાટી, ચાલ એકડો ઘુટીયે,
સ્વાર્થ કેરા સંબંધોમાં, આટલો શું ગૂંચવાયો,
મૂક કાતર છોડ આટી, ચાલ એકડો ઘુટીયે,
લ્યો, જગતને જીતવાનો, ભેદ કહી દઉં આપને,
પ્રેમનો પરફ્યુમ છાંટી, ચાલ એકડો ઘુટીયે,
છે જીવન રઘુવંશી નું , સાવ સીધું ને સરળ ,
ક્યાય પણ ના દ્રાક્ષ ખાટી ,ચાલ…
Added by Ketan Motla on March 30, 2015 at 10:11pm — No Comments
Added by Juee Gor on March 29, 2015 at 11:13pm — No Comments
નિચોવાઈ ને
સમી સાંજે અંતે, હું
પ્રેમે રંગાયો.
----------------
સમી સાંજે, હું
શુદ્ધ રંગે રંગાઇ
વ્યાપ્યો સર્વત્ર. …
Added by Janak Desai on March 29, 2015 at 9:30pm — No Comments
કસમ ખુદાના જ્યારે મારા ગળે તુ લાગે..
મજાલ શું આ ઉનાળા ની કે મને લૂ લાગે...
Added by Yogesh Parmar on March 29, 2015 at 9:26am — 2 Comments
ફાંકડું જોબન :
સૈયર મારા, હવે કેમેય ના સહેવાય
ઉંબરે ઊભી હું, મારું હૈયુ ધકધક થાય
ઓરે સૈયર, અંગેઅંગ મુને લાગી છે લ્હાય
તારી નજર્યું પડે તો અગન ઠરી જાય
ઓરે સૈયર હવે કઈં ના સહેવાય
કાશ તું આવી જાય
ઓલ્યા વાસંતી વાયરે, જોને ઓઢણી લહેરાય
‘ને, અંગરખાની આશે મારી શરમ શરમાય
ફાગણના ફૂલે જાગ્યો કેસુડાનો રંગ જેમ
સુહાગી ફાગ લાગ્યો મારે અંગ અંગ તેમ
આ વાસંતી ફોરમ હવે કેમની ઝલાય ?
ફાંકડી, એ તો બસ ફેલાતી જાય,
ઓરે સૈયર હવે કંઈયે ના સહેવાય
આવને…
ContinueAdded by Janak Desai on March 29, 2015 at 9:15am — No Comments
હકીકત છે દુનિયાનો દરેક માણસ એક-સરખો નથી હોતો , પણ એકવાર લાગણીઓ તૂટ્યા પછી લાગણીઓને વિશ્વાસ સાથે પરિચય નથી રેહતો !!
ContinueAdded by Yogesh Parmar on March 28, 2015 at 10:53am — No Comments
Added by Juee Gor on March 27, 2015 at 8:25pm — No Comments
1) Leave the thing or matter which you can't handle.
2) Leave that field that you can't understand.
3) Never expect anything from anyone.
4) Always try to do best to fulfill your dreams and goals.
5) Never expect anything with anyone.
6) Always do that what your heart say to do.
7) Enjoy those things which you really like to do ( whether it is music, literature, painting or any else.)
8) Always live your life as an open book, never…
ContinueAdded by Hemangi Shrimali on March 25, 2015 at 5:00pm — No Comments
પોતાના સાયબર કાફેમાં બેઠા બેઠા ઊંડા વિચારમાં પડેલા આદિત્યને અચાનક એક પ્રશ્ન સંભળાયો, ‘માફ કરજો, શું હું આ કમ્પ્યુટર વાપરી શકું ?’
તેણે આગંતુક તરફ નજર કરી ૬૫-૭૦ વર્ષની ઉંમરના લાગતા એ પુરુષની ભાષા અત્યંત સૌજન્યભરી હતી, પણ એનાં ચોળાયેલાં કપડાં અમે અસ્તવ્યસ્ત વાળને કારણે જોનાર પર બહુ સારી છાપ નહોતી પડતી.
‘એક કલાકના ચાલીસ રૂ. ચાર્જ થશે.’ આદિત્ય કંઈક કડકાઈથી બોલ્યો. ‘ભલે, વાંધો નહીં. કયા કમ્પ્યુટર પર બેસું ?’
આદિત્યએ લંબાવેલા રજિસ્ટરમાં એણે વિશાલસિંઘ નામ લખીને પોતાની સહી કરી.…
ContinueAdded by pankaj on March 24, 2015 at 1:17pm — No Comments
આમ જોવું જોવું ને પાછું ,
અનજાન રહેવું......
આમ મળવું મળવું ને પાછુ,
અળગા રહેવું ....
આમ વાતો કરવી ને પાછુ ,
મૌન સહેવું......
આમ .............કરવું કશુય ના .....
ને પ્રેમ માં વહેવું........
Added by raval neha on March 24, 2015 at 11:46am — No Comments
I create a field of sand
and then a mound,
fun enough to be neck deep,
trivial it may seem, at the time,
...but it grabs hold,
the feet seem unable to free
the breath, few & far between
the power unseen,
and it continues to grow,
the mound ever so wide
the height rises,
the pleasure, then
that saturated the heart
begins to part
as if through a hole in the heart
I then,
wish for the ocean to come…
Added by Janak Desai on March 24, 2015 at 4:54am — No Comments
Added by sapana vijapura on March 24, 2015 at 2:07am — No Comments
Added by Hemangi Shrimali on March 23, 2015 at 10:25pm — No Comments
हैराँ होना अगर उसे कहते है तो मंजूर है उम्रभर मुझे,
कि हसीन चहेरा तेरा मुझे तीर-ए-नज़र देखा किजे |
जनक म देसाई
Added by Janak Desai on March 23, 2015 at 8:40pm — No Comments
વિચારોનું Recycling
ઈશ્વર કેવો છે નહીં, પણ કેવો હોવો જોઈએ...???
ઈશ્વર કોણ છે??.. ઈશ્વર ક્યાં છે??.. વળી એ દેખાવે કેવા છે??…..એ શું કરે છે, કયાં રહે છે?.....કોની સાથે રહે છે??...એમનું સગુંવહાલું કોઇ છે કે??.....
આવા અઢળક સવાલોના જવાબમાં એક શબ્દથી લઈને ગ્રંથોના ગ્રંથ ભરી શકાય. આપણા પૂવૅજ ઋષિઓએ, મહાત્માઓએ, સાધુસંતોએ, ભગતોએ, ભકતોએ અને લખવૈયાઓએ થોકબંધ અને હકડેઠઠ લખ્યું છે મારા ભઇ !! એમણે લખેલા વેદો, ઉપનિષદો અને પુરાણો વાંચવા…
ContinueAdded by Badal Panchal on March 23, 2015 at 8:12pm — No Comments
Continueतमाशा देख रहे थे जो कभी,
मेरे डूबने का मंज़र देखकर ..
आज तलाश में मेरी निकले हैं ......
कश्तियाँ…
Added by Dolly on March 22, 2015 at 5:39pm — No Comments
Happy world poetry day
Added by Rekha patel ( vinodini) on March 21, 2015 at 10:15pm — 4 Comments
2020
2019
2018
2017
2016
2015
2014
2013
1999
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service