Made in India
એક બહુ મોટો મેળો ભરાયો હતો. એક નાનકડું
બાળક એની મા સાથે મેળામાં ગયું. બાળક
વારંવાર એની માતાને રમકડાં લઈ
આપવા જીદ કરતું હતું. મા ગરીબ હતી, તે
બાળકને કંઈ પણ ખરીદી દઈ શકે તેમ નહોતી,
એટલે બહાના બતાવતી હતી કે આ વસ્તુ
તો ખોટી હોય, આમાં બધું ખોટું દેખાતું હોય.
એની પાસે પૈસા નહોતા.
હૃદયમાં ઘણી ઈચ્છા હતી કે બાળકને હું રમકડું
ખરીદી આપું, પણ સામર્થ્ય નહોતું. એ
મા અને બાળકની પાછળ એક શ્રીમંત
મેળો જોવા આવેલો. એ સતત જુએ છે કે આ
બાળકને કંઈ ખરીદવું છે.…
Added by VISHNU DESAI "shreepati" on February 18, 2014 at 9:04pm — No Comments
એક પ્રયત્ન........એક સફળતા........
= વિષ્ણુભાઈ એસ. દેસાઈ
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના જાડા ગામની આ વાત છે. આ જાડા ગામની પે.કે.શાળાના એચ.ટાટ.આચાર્યશ્રી વિનુભાઈ ઠાકોર અને આ જાડા ક્લસ્ટરના સી.આર.સી.કૉ.ઓર્ડીનેટર વિષ્ણુભાઈ દેસાઈ વચ્ચે એક વાતની ચર્ચા ચાલી રહી હતી. ચર્ચાનો વિષય હતો, શનિવારના દિવસે બાળકોની ઓછી હાજરી હોવા પાછળના કારણો શું ?
ચર્ચાને અંતે એ નિષ્કર્ષ આવ્યું…
ContinueAdded by VISHNU DESAI "shreepati" on February 15, 2014 at 7:33pm — No Comments
!! મા તે મા !!
= “શ્રીપતિ”
આજે ૧૯/૫/૨૦૧૩ હતી. આજે વિશાલ અને પાયલના ઘરે વિશાલની સોસાયટીના લોકો તથા વિશાલની ઓફિસનો બધો સ્ટાફ ભેગો થયો હતો. આજે વિશાલના લગ્નની ચોથી વરસ ગાંઠ હતી અને તેના પુત્ર નિર્મલની જન્મની ત્રીજી વરસગાંઠ હતી. આ નિમિતે પાર્ટી રાખવામાં આવી હતી. પાર્ટી પૂરી થતાં બધા પોતાના ઘરે જવા નીકળ્યા. પાર્ટીમાંથી ઘરે જવા માટે નીકળેલા વિશાલની ઓફીસના બે લોકો રસ્તામાં વાતે…
ContinueAdded by VISHNU DESAI "shreepati" on February 4, 2014 at 3:14pm — No Comments
ભારતમાનો સપૂત
= “શ્રીપતિ”
અમદાવાદમા તેની શાન ગણાતો અને રાત પડે સુમસાન બનીને સ્મશાન ભાસતો સી.જી. રોડ છે. વળી આ આખો વિસ્તાર કોમર્શિયલ એરિયા હતો. એટલે દુકાનો, શો રૂમ્સ અને હાઈક્લાસ હોટેલ્સથી ભરપુર હતો. અહી રેસિડેન્ટ એરિયા બિલકુલ નહિવત હતો. એટલે રાતનો સમયે આ વિસ્તાર નિર્જન રહેતો. એક સમયની વાત છે. જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો હતો. શિયાળો પુર બહારમાં જામ્યો હતો. રાતનું…
Added by VISHNU DESAI "shreepati" on February 4, 2014 at 3:06pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service