Made in India
Website: https://www.facebook.com/pages/Haiku-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AB%81/220258541368892
Members: 87
Latest Activity: Apr 30, 2013
Started by Shreeda Doctor Apr 20, 2013. 0 Replies 3 Likes
ઝાકળભીની સવાર ઝાકળબુંદવરસે ને ઝળકે ભીંજવે મન .. ઓંસ ની બુંદેલજ્જિત ફૂલો આપેભીની સુગંધ .. ઘાસ ને ફૂલોઓંસ ચાદર તળેતાજગી માણે .. બુંદ હાઇકુસદાય વરસતું ધરા લજાય .. રાખું સદાયલીલુંછમ ઝાકળપાંપણ તળે…Continue
Comment
ટાણે કટાણે
ઋતુ કરે સત્સંગ,
પ્રકૃતિ દંગ..!
-રાજુલ
રંગ હોળી નો
છાંટ્યોતો તે'દી, હજી
ઝંખુ એ સ્પર્શ.
આહ્ લાદક
સ્પર્શથી લુંટ્યો, ઘણી
કૃપા તમારી.
ટોળે વળ્યા છે
સ્મરણો તારા આજ
મુશાયરો છે.
-પૂનમ વલેરા
સર્વસ્વને હું
ચહું છું તારા સુખ
દુઃખ આપણા.
-પૂનમ
સપના ખર્યા,
આંસુઓની સંગાથે,
પાંપણ તળે......
-----બિહાગ(અનિર્ણિત)
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2025 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Haiku to add comments!