Made in India
Started Oct 8, 2013 0 Replies 2 Likes
પ્યારા નુ તો સઘળું પ્યારું જ લાગે . . .Continue
Posted on October 24, 2013 at 9:22pm 0 Comments 2 Likes
હવે તું આવે કે જાય ... કંઈ ખાસ ફેર પડતો નથી
તું આવે તો જાય એનો ડર
જાય તો પાછો ફરીશ એની વ્યાકુળતા
આમ ડરી ડરી ને ચિંતા માં પ્રેમ નથી કરવો મારે
મારે તો પ્રેમ કરવો છે જેમ વસંત માં ફૂલ ખીલી ઉઠે એમ .... રાજી રાજી થઈને
મારે તારી યાદ માં પાનખર બનીને નથી રહેવું
જાણે માંડ માંડ દિવસો કાઢતા પાંદડા !! રાહ માં જ બેઠા હોય રસ્તા પર પથરાઈને , કે કોઈ આવશે અને કચડી જાય
ના , મારે પાનખર થઇ ખરી નથી પડવું , વસંત થઇ મહેકવું છે તારી ચારેકોર
તું પણ મને જોઇને મહેકવા માંડે…
Posted on October 11, 2013 at 5:52pm 1 Comment 2 Likes
શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઇ હતી મે એક “શહજાદી" જોઇ હતી…… એના હાથની મહેદી હસતી’તી, એની આંખનું કાજળ હસતું તું એક નાનું સરખું ઉપવન જાણે, મોસમ જોઇ મલકતું તું. એના સ્મિતમાં સો સો ગીત હતાં, એની ચુપકીદી સંગીત હતી, એને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રીત હતી. એણે આંખના આસોપાલવથી, એક સ્વપન મહેલ શણગાર્યો તો, જરા નજરને નીચી રાખીને, એણે સમયને રોક" રા.યો’તો. એ મોજા જેમ ઉછળતી’તી, ને પવનની જેમ લહરાતી’તી, કોઇ હસીન સામે આવે તો , બહું પ્યારભર્યુ શરમાતી’તી. તેને યૌવનની આશિષ હતી, એને સર્વ કળાઓ…
ContinuePosted on October 11, 2013 at 4:52pm 0 Comments 0 Likes
પ્રેમ ક્રિડા
આ એક એવી રમત છે કે જે વર્ષો થી રમાતી આવે છે , જો કે ઘણાં બધાં ફેરફારો
થયાં સમય સાથે આ રમત માં પણ એવરગ્રીન છે આ રમત.
આ ગેમ માં આમ તો બે જ માણસ હોય છે પણ હવે લવ ટ્રાયએંગલ , ફોરએંગલ એમ
મલ્ટીએંગલ બનતી જાય તો માણસો ની સંખ્યા વધી પણ શકે.
આ રમત માં 2 શસ્ત્રો ખુબ જ મહત્વ નાં છે : મુખ્યત્વે ભાઇ પાસે પૈસા અને
બહેનો પાસે મેક-અપ , મોઢે બાંધવા બુકાની
જો કે ભાઇ પાસે નું શસ્ત્ર ,…
Posted on October 11, 2013 at 4:50pm 0 Comments 0 Likes
માણસ જુવાની માં છકેલો હોય છે ત્યારે એને ખ્યાલ નથી હોતો કે એના મિત્ર કોણ? ઓફીસ માં ઓફીસ ફ્રેન્ડશીપ હોય છે .કોઈ મોટા હોદા પર હોઈએ ત્યારે બોર્ડરૂમની મિટિંગ માં જે મૈત્રી થાય એ ખુરશી પર જ પ્રારંભ થાય અને ખુરશી સાથે જ સમાપ્ત થાય છે .એવા નશીબદાર માણસ બહુ ઓછા હોય છે જેમને જીવન ભર ના મિત્રો મળ્યા હોય . મુલાકાતોની અનેક રીયાજોમાંથી પસાર થયા પછી આપમેળે પાંગરે તે મૈત્રી .મૈત્રી ઘટના છે એમાં યત્નો-પ્રયત્નો ન ચાલે .મનોયત્નો બધા નાકામા નીવડે . અહી ગણિત કે કોષ્ટક નું કષ્ટ નથી હોતું . એ સહજ હોય…
ContinuePosted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
Comment Wall
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com