Made in India
શબ્દોના વાવાઝોડા જોને કેવા તોફાની!
કે તોફાને ચઢે ત્યારે જ તું મને દેખાય છે.
જનક
Blog સૌ મિત્રોની કલમને અર્પણ: 2 Likes તોફાનએક મીઠો મધુર વાયરો આવીને સમી ગયો
પળભરમાં જીવનભરના તોફાનો રમી ગયો
....જનક
હુંજ મને ના મળતી તો , તુજને ક્યાંથી શોધું ?
આ મૃગજળ કેરી માયા માં ઝરણા ને ફમ્ફોળું!
અંગે ઓઢું અલખ ચુંદડી હ્રીદયે તારું નામ--
મીરાં થઇ ને દર દર…
વેમ્બ્લીમાં લડખડે છે ગુર્જરી,
જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી.
લેસ્ટરમાં સ્હેજ ઉંચા સાદથી,
શોપમાં રકઝક કરે છે…
સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારી
ઇંટરનેટ કેરે મેળાવડે ભટકે ગોતવાને ગિરધારી
એક્ષપ્લોરરે યાહૂ ઝંપલાવી અનેરી સર્ચ આદરી
વિષયી વિજ્ઞાપનો વળગી સઘળી સર્ફમાં પાધરી.
વર્લ્ડ વાઈડ…
Blog સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારીઇંટરનેટ કેરે મેળાવડે ભટકે ગોતવાને ગિરધારીએક્ષપ્લોરરે યાહૂ ઝંપલાવી અનેરી સર્ચ આદરીવિષયી વિજ્ઞાપનો વળગી સઘળી સર્ફમાં પાધરી. વર્લ્ડ વાઈડ વેબની મુલાકાતે મંદિર કતારો કા… 3 Likes अजब दुनिया है ना शायर यहाँ पर सर उठाते हैंजो शायर हैं वो महफ़िल में दरी चादर उठाते हैं तुम्हारे शहर में मय्यत को सब कान्धा नहीं देते हमारे गांव में छप्पर भी सब मिल कर उठाते हैं इन्हें फिरकापरस्ती मत…अजब दुनिया है ना शायर यहाँ पर सर उठाते हैं
जो शायर हैं वो महफ़िल में दरी चादर उठाते हैं
तुम्हारे शहर में मय्यत को सब कान्धा नहीं देते
हमारे गांव में छप्पर भी सब मिल कर उठाते…
કંકુમાં પાણી પડે ને અસ્તિત્વ ને શોભ…
Blog છટકણાં 2 Likes Jiyein Kyun - Papon (Dum Maaro Dum) video Jiyein Kyun - Papon (Dum Maaro Dum) 3 Likes એક લાગણી ઉગાડ્યાની વેદનાએક લાગણી ઉગાડ્યાની વેદના
એક લાગણી ઉછેર્યાની વેદના,
વેદનાઓનાં આ જંગલમાં
એ જ લાગણીથી ઉઝરડાવાની વેદના
Blog એક લાગણી ઉગાડ્યાની વેદના 9 Likes બુઝાતા પહેલાની સ્ત્રી ... !!વાત સ્ત્રી પુરુષમાં કોણ ચઢિયાતું છે તેની નથી પણ મારો અનુભવ એવું કહે છે કે સ્ત્રી દરેક તબક્કે, દરેક રીતે ,દરેક અવસ્થાએ, દરેક વ્યવસ્થાએ સંબંધને તૂટતા બચાવી લેતી હોય છે. ચાહે રૂઢીચુસ્ત હોય, ચાહે…
Blog બુઝાતા પહેલાની સ્ત્રી ... !! 11 Likes માણસકારણ વગર કોઈ ને મળતો નથી ,
આ માણસ ક્યારેય સુધરતો નથી !
આ તો જીવવા માટે જરૂરી હોય છે,
નહિ તો શ્વાસ પણ ખરચતો નથી !!
- હાર્દિક વોરા
Blog માણસ 3 Likes પટપટ.. થોરેપટપટ.. થોરે
લખ લખ લખોટીયું દડદડ અડીને
મધ મધ રાતડીયું તડતડ પડીને
રખ રખ લાગણીયું પટપટ રડીને
વખ વખ જિંદગીયું ઝટ્પટ ચડીને
--રેખા શુકલ
Blog પટપટ.. થોરે 4 Likes ખુદથી ખુદા થૈખુદથી ખુદા થૈ
પીગળી ચંદરવે ચાંદ મુંઝાઈ…
Blog ખુદથી ખુદા થૈ 4 Likes जादू तो सिर्फ एक शब्द था जब तक तुम्हे नहीं देखा था !--अज्ञातजादू तो सिर्फ एक शब्द था
जब तक तुम्हे नहीं देखा था !
--अज्ञात
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service