Made in India
કવિતામાં
દિલથી બધુજ લખજો કવિતામાં;
મને યાદ કરી મુકજો કવિતામાં
સાથે માણેલી એકેએક પળોનો;
મીઠો ઉજાગર કરજો કવિતામાં
પ્રણયના ખાટા-મીઠા…
***ગઝલ ત્યાગ ***
હું જાઉં છું ,હું જાઉં છું ,ત્યાં આવશો કોઈ નહિ ;
સો સો દીવાલો બાંધતા ત્યાં ફાવશો કોઈ નહિ :
નાં આંસુથી નાં જુલમથી…
मियां मैं शेर हूँ
शेरो की गुर्राहट नहीं जाती
मैं लहज़ा नरम भी कर लू
तो झिन्झालाहत नहीं जाती
मैं एक दिन बेखयाली में
सच बोल बैठा था
मैं कोशिश कर चुका हूँ…
શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’?
પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’.
નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં’?
રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’.
પારકો પરદેશ છે ને…
Blog શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’?પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’. નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં’?રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’. પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય,શ્વાસની ખેંચે લગામો … 4 Likes ફાવસે!!અમોન તો ભૈ'સાબ આ સરકાર ફાવસે,
રોમરાજમોં ત્ ઊંઘેય કેમની આવસે,
વોકાચુંકા રસતાએ લેક્સાસ ફાવસે,
હાત ઘોડે બોંધેલો રથ કેમનો આવસે,
મસીને ધોયલા લૂગડા-વાહણ ફાવસે,
પેલા…
પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,
ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ?
પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,
તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે…
આ માયા આ કાયા આ પલદોપલ ની…
Blog તમે એને શું કેહશો? 2 Likes સૌ મિત્રોની કલમને અર્પણ:શબ્દોના વાવાઝોડા જોને કેવા તોફાની!
કે તોફાને ચઢે ત્યારે જ તું મને દેખાય છે.
જનક
Blog સૌ મિત્રોની કલમને અર્પણ: 2 Likes તોફાનએક મીઠો મધુર વાયરો આવીને સમી ગયો
પળભરમાં જીવનભરના તોફાનો રમી ગયો
....જનક
હુંજ મને ના મળતી તો , તુજને ક્યાંથી શોધું ?
આ મૃગજળ કેરી માયા માં ઝરણા ને ફમ્ફોળું!
અંગે ઓઢું અલખ ચુંદડી હ્રીદયે તારું નામ--
મીરાં થઇ ને દર દર…
વેમ્બ્લીમાં લડખડે છે ગુર્જરી,
જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી.
લેસ્ટરમાં સ્હેજ ઉંચા સાદથી,
શોપમાં રકઝક કરે છે…
સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારી
ઇંટરનેટ કેરે મેળાવડે ભટકે ગોતવાને ગિરધારી
એક્ષપ્લોરરે યાહૂ ઝંપલાવી અનેરી સર્ચ આદરી
વિષયી વિજ્ઞાપનો વળગી સઘળી સર્ફમાં પાધરી.
વર્લ્ડ વાઈડ…
Blog સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારીઇંટરનેટ કેરે મેળાવડે ભટકે ગોતવાને ગિરધારીએક્ષપ્લોરરે યાહૂ ઝંપલાવી અનેરી સર્ચ આદરીવિષયી વિજ્ઞાપનો વળગી સઘળી સર્ફમાં પાધરી. વર્લ્ડ વાઈડ વેબની મુલાકાતે મંદિર કતારો કા… 3 Likes अजब दुनिया है ना शायर यहाँ पर सर उठाते हैंजो शायर हैं वो महफ़िल में दरी चादर उठाते हैं तुम्हारे शहर में मय्यत को सब कान्धा नहीं देते हमारे गांव में छप्पर भी सब मिल कर उठाते हैं इन्हें फिरकापरस्ती मत…अजब दुनिया है ना शायर यहाँ पर सर उठाते हैं
जो शायर हैं वो महफ़िल में दरी चादर उठाते हैं
तुम्हारे शहर में मय्यत को सब कान्धा नहीं देते
हमारे गांव में छप्पर भी सब मिल कर उठाते…
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service