Made in India
ધડકવા કરતા બીજા ક્યાં કામ છે ??
તેમ છતાં આ દિલ કેટલું બદનામ છે.....…
Blog દિલ 4 Likes રજકણ છું રજકણમાં અટકળે ભળું છુંસમય સર્પ થૈ ભરખે વાતુ ને ચળુ છુ---રેખા શુક્લરજકણ છું રજકણમાં અટકળે ભળું છું
સમય સર્પ થૈ ભરખે વાતુ ને ચળુ છુ---રેખા શુક્લ
રેહમત અટારીએ વાટુ જો'તી ચપટી ખોજ
માલિક ભવને ચપટી ચપટી મોજે ખોજ
ગિરતી વિજળી લકીરે મળતી આશિષ રોજ
હોય દિલે કશ્મકશ ભળતી આશિષ…
નર બન્યો હશે આ વાનર થકી જરૂર ,
કારણ ગુલાંટ મારતો એ વાનરો થી તેજ!!
ફક્ત એટલીજ વાત થી પુરવાર એ ના થાય,
કારણ બદલતો રંગ એ કાચીંડા થી એ તેજ !
સર્પ જેવા સર્પ…
આતો લાગણી ભર્યા સંબંધો ની તરસ છે,કેતુલ
બાકી જીવન જીવવા મા હવે ક્યાં કોઈ રસ છે?
Blog ઝંખના 3 Likes !!!
दिल है कदमो पर किसीके, सर जुका हो या न हो ;
बंदगी तो अपनी फितरत है खुदा हो या न हो |
ઉ હવ બે વેંત અધ્ધર હેંડતી હોત,
જે બોલું એ અઈ જો હાચુ પડતું હોત!
લાલચીઓ લકવા લઇન્ બેઠા હોત,
ને કપટીઓ વ્હીલચેરે લટક્યાં હોત,
ખોરી દોનત…
akho room khali matra hunj chhu...ahiya...padgha pade chhe rachanao badhi mane vadge chhe..ek ek akruti o mane adke chhe.....aah..ahiya atyare koi nathi ne chhata chhe badha...
Blog Shyahee @ 4:50 PM 4 Likes તારી મહેફિલએક ખાસ વ્યક્તિએ આપેલી દાવત અને કોઇ ખાસ મહેફિલ્નું આમંત્રણ આજીવન સંભારણું બની જતું હોય છે.
તારી બેઠકમાં સૌથી ઊંચુ સ્થાન મેળવ્યા પછી જીવનની દરેક કક્ષા ઊતરતી લાગે છે.તારી મહેફિલની રોનકનો…
Blog તારી મહેફિલ 7 Likes કામવાળાનો ત્રાસ Blog કામવાળાનો ત્રાસ 3 Likes તારા વગર મારું શું થશે? Blog તારા વગર મારું શું થશે? 7 Likes પ્રણયની સોંપણી“તારી જરુર છે",
હા, “મને તારી જરુર છે",
એવું કહ્યાનું યાદ છે.
ચાલી રહ્યાં’તા…
આ ખુદા શું છે ?
ખુલ્લા દ્વાર માં ઝાંકીને તમે જોયું નહીં "કિશોર",
કે લાગણીઓ પાથરીને અમે ઇંતજારમાં હતા....
જો’ને બાઈ નથી આવી આજે,
અને પાણી નો’તુ આવ્યું કાલે,
ટીફીન નથી બન્યું આજે...
ને ધોબી નો’તો આવ્યો કાલે,
શાકવાળો છે ગાયબ આજે... …
અહીં આકાશ રંગોમાં સોહે છે…
Blog અહીં આકાશ રંગોમાં સોહે છે... 5 LikesPosted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service