Made in India
ચાલ,
બેનકાબ થઈએ,
ધારણાને ઢાંકીને...
ક્યાં સુધી રહીએ??
ચાલ,
પ્રતિઘોષ થઈએ,
વિચારોને બાંધીને...
ક્યાં સુધી રહીએ??
ચાલ,
મનમોજી થઈએ,…
દરેક વ્યકિત એ શીખવા જેવી વાનગી................... સૌ પ્રથમ 1 કિલો પ્રેમ લઈ એમાં 200 ગ્રામ સ્મિત ઉમેરો.આથો ચડી રહે પછી તેમાં ચાર ચમચી વિશ્વાસ અને 30 ગ્રામ જેટલી સહાનુભુતિ તથા 1/2 લિટર સચ્ચાઈ ઉમેરો.…
Blog સ્વાદિષ્ટ વાનગી નું નામ જીવન છે. 5 Likes मधुशालाया पंडित जपता माला,
માત્ર ગઝલ માંથી તું જ નીકળે તેવું તો નથી,
માત્ર દિલ માંથી તું જ નીકળે તેવું તો નથી,
સંબંધોમાં ભાગદોડ અમારે પણ છે,
દર વખતે તું જ વ્યસ્ત નીકળે તેવું તો…
Blog તેવું તો નથી..... 3 Likes દિલધડકવા કરતા બીજા ક્યાં કામ છે ??
તેમ છતાં આ દિલ કેટલું બદનામ છે.....…
Blog દિલ 4 Likes રજકણ છું રજકણમાં અટકળે ભળું છુંસમય સર્પ થૈ ભરખે વાતુ ને ચળુ છુ---રેખા શુક્લરજકણ છું રજકણમાં અટકળે ભળું છું
સમય સર્પ થૈ ભરખે વાતુ ને ચળુ છુ---રેખા શુક્લ
રેહમત અટારીએ વાટુ જો'તી ચપટી ખોજ
માલિક ભવને ચપટી ચપટી મોજે ખોજ
ગિરતી વિજળી લકીરે મળતી આશિષ રોજ
હોય દિલે કશ્મકશ ભળતી આશિષ…
નર બન્યો હશે આ વાનર થકી જરૂર ,
કારણ ગુલાંટ મારતો એ વાનરો થી તેજ!!
ફક્ત એટલીજ વાત થી પુરવાર એ ના થાય,
કારણ બદલતો રંગ એ કાચીંડા થી એ તેજ !
સર્પ જેવા સર્પ…
આતો લાગણી ભર્યા સંબંધો ની તરસ છે,કેતુલ
બાકી જીવન જીવવા મા હવે ક્યાં કોઈ રસ છે?
Blog ઝંખના 3 Likes !!!
दिल है कदमो पर किसीके, सर जुका हो या न हो ;
बंदगी तो अपनी फितरत है खुदा हो या न हो |
ઉ હવ બે વેંત અધ્ધર હેંડતી હોત,
જે બોલું એ અઈ જો હાચુ પડતું હોત!
લાલચીઓ લકવા લઇન્ બેઠા હોત,
ને કપટીઓ વ્હીલચેરે લટક્યાં હોત,
ખોરી દોનત…
akho room khali matra hunj chhu...ahiya...padgha pade chhe rachanao badhi mane vadge chhe..ek ek akruti o mane adke chhe.....aah..ahiya atyare koi nathi ne chhata chhe badha...
Blog Shyahee @ 4:50 PM 4 Likes તારી મહેફિલએક ખાસ વ્યક્તિએ આપેલી દાવત અને કોઇ ખાસ મહેફિલ્નું આમંત્રણ આજીવન સંભારણું બની જતું હોય છે.
તારી બેઠકમાં સૌથી ઊંચુ સ્થાન મેળવ્યા પછી જીવનની દરેક કક્ષા ઊતરતી લાગે છે.તારી મહેફિલની રોનકનો…
Blog તારી મહેફિલ 7 Likes કામવાળાનો ત્રાસ Blog કામવાળાનો ત્રાસ 3 Likes તારા વગર મારું શું થશે? Blog તારા વગર મારું શું થશે? 7 LikesPosted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service