Made in India
આપણા પ્રેમ નો એ સાર નીકળ્યો ,
જોડતો હૃદય ને એક તાર નીકળ્યો !
અંતર નાતારતાર માં હું શોધવા ગયો,
તારા જ નામ નો બધે રણકાર નીકળ્યો !
-હાર્દિક વોરા
Blog મુક્તક 5 Likes જ્યારથી એ જણ કશાની શોધમાં છે,જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.
ચાહું છું એને વધારે તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.
માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
એક…
Mara shbdo ane tu, ane tu a j hun..!!
Mari paase to narya kagal,
ne kagal per akshar, ne akshar ma tu !!
Kyarek Kahevano jo aave u6ado to kahejo,
k tu…
Blog tu a j hun...!! 1 Like ઉજાસઉજાસ બનીને પથરાવ હું તુજ માં ,
જો એક વાર તું કહે,
મુજ વિના અમાસ છે તુજ માં......
------બિહાગ(અનિર્ણિત)
(૧૯-૦૩-૨૦૧૩)…
Blog ઉજાસ 5 Likes short poem like haaikuમાઈકલ ઓગસ્ટીન ના કેટલાક હાઈકુ વાંચો .અનુવાદને કારણે અક્ષરમેળ બંધારણ જળવાયું નથી .પણ ટૂંકી કવિતા રૂપે આસ્વાદ્ય છે .તમે એને અક્ષરમેળ બંધારણમાં બેસાડી શકોછો .
1 એક સવારે
ઈર્ષ્યાપૂર્વક…
આમ તો ઉડી જવું હતું ક્યારનું ય
પણ આ સુકાતા ઝાડની વેદના મને બાંધી રાખે છે.
સાથી પંખીઓ તો ક્યારના ય ઉડી ગયા
પણ આ ક્યાંક બચેલી લીલાશ મને પકડી રાખે…
રડ્યો હુ ચોધાર આંસુઓએ
કોઇએ ના આપ્યો દિલાસો
હજી પણ પુછે છે "પ્રેમ કરો છો મને?"
શું કરુ હુ ખુલાસો??
Blog વ્યથા 3 Likes દુનિયાદારીદુનિયાદારીની તો અમે એવી મસ્તી કરી છે ..
ચાલ,
બેનકાબ થઈએ,
ધારણાને ઢાંકીને...
ક્યાં સુધી રહીએ??
ચાલ,
પ્રતિઘોષ થઈએ,
વિચારોને બાંધીને...
ક્યાં સુધી રહીએ??
ચાલ,
મનમોજી થઈએ,…
દરેક વ્યકિત એ શીખવા જેવી વાનગી................... સૌ પ્રથમ 1 કિલો પ્રેમ લઈ એમાં 200 ગ્રામ સ્મિત ઉમેરો.આથો ચડી રહે પછી તેમાં ચાર ચમચી વિશ્વાસ અને 30 ગ્રામ જેટલી સહાનુભુતિ તથા 1/2 લિટર સચ્ચાઈ ઉમેરો.…
Blog સ્વાદિષ્ટ વાનગી નું નામ જીવન છે. 5 Likes मधुशालाया पंडित जपता माला,
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service