Made in India
अंधेरा इस रात को कितना परेशान कर रहा है पर ये
रात आज फिर चाँद की मोहब्बत से निखर आएगी ॥
ભરી મદમસ્ત આંખો છે, શરાબી ભૂલ કર
એના હોઠોને અડીને એક ગુલાબી ભૂલ કર
સરહદો પાંપણની તોડી, એ વસી ગઈ સ્વપ્નમાં
જો, પહેલ એણે કરી, તું બસ જવાબી ભૂલ કર
ભૂલ બુજદિલ આગિયા જેવી તો પકડાઈ…
Blog ભૂલ કર 3 Likes રાહ જોઉં છુંચહલપહલની રાહ જોઉં છું
ક્યાં કોઈ હલની રાહ જોઉં છું ?
તારા શરમાતા ચહેરા પર
નવી ગઝલની રાહ જોઉં છું
આંખોથી અથડાતા લોકો
એક શકલની રાહ જોઉં છું
વર્ષાનાં છે વળતાં…
Blog રાહ જોઉં છું 4 Likes દુઃખોને મ્હાત કરીએ.... આવનારી સૌ ખુશીની વાત કરીએ ,jindgi suni che tara vager yad thari ave pal pal thashvir tari akho ma che viesakh na bapor no tdeka jevi tara vager jindgi lage che takhi sakva ni thakat nathi jindgi ma tara vager savare tu…
Blog vat mari hum safer ni 2 Likes હેલીહેલી ઊઠી છે દરિયાના તનમનમાં ,
સરિતા ઝૂમી છે દરિયાના તનમનમાં .
અસ્તિત્વ ભૂલી પોતાનું બારેમાસ ,
જાન રેડી છે દરિયાના તનમનમાં…
Blog હેલી 2 Likes શબ્દ ના શિકાર માં છુંશબ્દ ના શિકાર માં છું ,
હુ તો તારા વિચાર માં છું !
આભ માં ડૂબતો રહું છું ,
ચંદ્ર છું ઉગ્યો સવાર માં છું !
એકલો સાવ પડી જાવ છું ,
જિંદગી…
Blog શબ્દ ના શિકાર માં છું 5 Likes સમય જ સાક્ષીએક સમય જ મારો સાક્ષી હશે,
કુદરતની લીલા ના અનેક તડકા છાંયડા મા,
એ જ પળ એ પળ નો સાથી હશે,
જો મળશે તક તો અચૂક ન્યાય ની અદાલત ભરીશ,
વકીલ બનીને…
સ્યાહી પર મારી પ્રથમ પોસ્ટ. ખબર નહિ આ અનુભવ કેવો રહેશે.
વગર બનાવે દિવસ વીત્યો છે;
તોય સવારે આવ્યું છાપું ,
બસ એક જ વ્યવસાય કરું છું;
બધા વમળની સાઇઝ માપું .
-ભાવેશ…
hu suraj nathi bani sacto ateli vat nuj dukha che suraj akhi duniya ma roshani felaveche mare koi dukhi manas ma rosani felavi che mani sanj ane savar ekj vat yad ave che apna thi vadu dukhi…
Blog facat vato 3 Likes ચકલી- On world sparrow dayહવે આ રંગબેરંગી ચકલીઓ વાર્તાઓ માં જ વર્તાય છે,
ડાળખાં ઓ ચોરાયા ની ફરીઆદ નોધાંઈ છે.
મીઠો કલબલાટ માણવા ઊભી જ્યારે બારીએ..........
ફ્કત મકાનો ના…
Blog ચકલી- On world sparrow day 6 Likes હોળીનો તહેવાર.....હાલો હવે હોળી રમીશું,
તહેવારમાં આનંદ કરીશું.
રંગોની ભરમાર કરીશું,
પીચકારીની ધાર કરીશું,
હાલો હવે હોળી રમીશું...
…
Blog હોળીનો તહેવાર..... 2 Likes બાકી રહે.કહેવી છે એ વાત બાકી રહે,
અને એક શરુઆત બાકી રહે.
હજારો વખત વાતચીત થાય છે,
કરોડો સવાલાત બાકી રહે.
તને ચાહવામાં જ હું વ્યસ્ત છું,
ગુનાની વકીલાત બાકી રહે.
હું સમજું…
Blog બાકી રહે. 6 Likes હું ફક્ત હું છુ.. Blog હું ફક્ત હું છુ.. 4 LikesPosted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service