Made in India
ગઈ કાલે એક આશ હતી
મનેય તારી તલાશ હતી
તું જોતી રહી મને શ્વાસ ભરતો
શું ખબર તને ? કે જીવતી…
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.
ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,…
લીલોછમ ટહુકો ઊડ્યો છે પાંખમાં,
લઈને આકાશ આ આખું
મને દઈ દો, આ ટહુકાનું આયખું!
મેઘધનુષનું એક આખું નગર વસે.
પેલે પાર વાદળિયા, ધૂંધળિયા દેશમાં!
ને વીજલડી! તારા ને ચાંદાની…
is tarah jine se majbur hue…
jisko chaha usi se dur hue…
humne jo pyar ke dekhe sapne…
sare…
Blog
majbur hue
1 Like
एक नयी 'हां' / अमृता प्रीतम
ज़िंदगी को मैंने एक नयी 'हां' कर दी है......એક દી સર્જકને આવ્યો કૈં અજબ જેવો વિચાર
દંગ થઈ જાયે જગત, એવું કરું સર્જન ધરાર
ફૂલની લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક
ઓસથી ભીનાશ લીધી, બાગથી…
પુસ્તકાલયમાં થતો પ્રવેશ …
Blog વિચારસૌરભ 4 Likes मैं चाहती हूँ शब्द उगाऊं / रति सक्सेना मैं चाहती हूँ शब्द उगाऊंદોસ્ત, હવે ચલ વાત બદલીએ,
હાથ બદલીએ, સાથ બદલીએ,
આખેઆખી રાત બદલીએ,
કોઈ હવે શું બદલવાનું?
આપણે થોડી જાત બદલીએ.
આંખોને સમજાવીએ થોડું,
ઈચ્છાનો અહેસાસ બદ…
Blog એક કવિતા 7 Likes આપણે આપણી રીતે રહેવું – સુરેશ દલાલઆપણે આપણી રીતે રહેવું:
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
ફૂલની જેમ ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રૂપ ભૂલવું
મૂંગા…
Blog આપણે આપણી રીતે રહેવું – સુરેશ દલાલ 4 LikesPosted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service