Made in India
काशी दिखाई दे, कभी काबा दिखाई दे,
नन्हा सा बच्चा जब कोई, हँसता दिखाई दे…
સમજાતું નથી કે સુખ છે કે દુખ છે,…
Blog દરેક વસ્તુમાં માત્ર તારો જ ભાસ છે..... 3 Likes જીવન છે મારું, પણ હે પ્રભુ જીન્દગી તારી છે.........,એક જ ક્ષણ પાછળની જો કોઇ ભૂંસી શકું
એ ક્ષણે એટલું તારામાંથી સહેજ ખસી શકું
રોજ તો ક્યાં કોઇનીય ખબર રાખી શકાય
ક્યારેક તો હું મારામાં ક્ષણ પૂરતું વસી શકું
વટ્ટ,વચન કે વહેમ…
Blog શકું 4 Likes વાત એના કાનમાં કહેવી હતી,...ફૂલમાંથી એટલે અત્તર થયો, ........ઉંબરે એ રોજ પૂરે સાથીયા સ્પર્શ એનો પામવા પથ્થર થયો. -કવિ મધુસુદન પટેલ
વાત એના કાનમાં કહેવી હતી,
...ફૂલમાંથી એટલે અત્તર થયો,
........ઉંબરે એ રોજ પૂરે સાથીયા
સ્પર્શ એનો પામવા પથ્થર થયો.
-કવિ મધુસુદન પટેલ
Blog વાત એના કાનમાં કહેવી હતી,...ફૂલમાંથી એટલે અત્તર થયો, ........ઉંબરે એ રોજ પૂરે સાથીયા સ્પર્શ એનો પામવા પથ્થર થયો. -કવિ મધુસુદન પટેલ 6 Likes આપણી સ્યાહી ના Arti Parikh ની નવલિકા "વાંઝણા વિચાર" મોનિટર મેગેઝીન ના એપ્રિલ અંક માં પાના નંબર 60 પર લેખિકા નો પરિચય તથા ફોટા સાથે છપાઈ છે. ખુબ ખુબ અભિનંદન... આ સમાચાર નો શ્રેય khayti ને જાય છે....આપણી સ્યાહી ના Arti Parikh ની નવલિકા "વાંઝણા વિચાર" મોનિટર મેગેઝીન ના એપ્રિલ અંક માં પાના નંબર 60 પર…
Blog આપણી સ્યાહી ના Arti Parikh ની નવલિકા "વાંઝણા વિચાર" મોનિટર મેગેઝીન ના એપ્રિલ અંક માં પાના નંબર 60 પર લેખિકા નો પરિચય તથા ફોટા સાથે છપાઈ છે. ખુબ ખુબ અભિનંદન... આ સમાચાર નો શ્રેય khayti ને જાય છે.... 9 Likes કોરો કાગળકોરો કાગળ લખવા બેઠો, સગપણ તાજા કરવા બેઠો
દપૅણ સામે જાત ધરી ને, આપસ માં મળવા બેઠો
સાંજે બચપણ યાદ કરી ને,પાંચીકા થી રમવા બેઠો
દરિયો હોડી મોજ હલેસા,કુદરત ને માણવા બેઠો
કારણ માં શું છે , તું છે , તું છે
મારા માં વસતું નગર પ્રેમ નું છે !
દિલમાં વધી છે બેચેની જે -
ને થઇ છે જોવા જેવી પછી જે…
અહી કોણ કોઈને પૂછે છે,
પૈસા વાળા કરે લીલા લહેર,
ગરીબો જીવવા માટે ઝઝૂમે છે,
અહી કોણ કોઈને પૂછે છે,
વાયદાઓ સઘળા ભૂલીએ ગયા,
ઘર આપવાની વાતો ઠીક
પણ હયાત ઘરો પણ છીનવાઈ…
લોકો વિશેનાં મારાં સમીકરણો,
ખોટા પડે એની રાહ જોવુ છું
અને અફ઼સોસ! કે હુ ,
હંમેશા જીતી જાવ છુ
Blog લોકો વિશેનાં મારાં સમીકરણો, ખોટા પડે એની રાહ જોવુ છું અને અફ઼સોસ! કે હુ , હંમેશા જીતી જાવ છુ 7 Likes તન તારું જોઈ, મન મારું હરખાય છે,તન તારું જોઈ,
મન મારું હરખાય છે,
જોબન હિંડોળે હીંચકા ખાતું તારું,
અને ચક્કર મને આવ્યે જાય છે!!!!!!!!!
અધૂરી મારી ઇચ્છા જોને,
યાદ નથી આવતી મને;
તું આવ ને મારી કને
યાદ ઢંઢોળવા ને,
છાયુ છે પટ પર…
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service