Made in India
હેલી ઊઠી છે દરિયાના તનમનમાં ,
સરિતા ઝૂમી છે દરિયાના તનમનમાં .
અસ્તિત્વ ભૂલી પોતાનું બારેમાસ ,
જાન રેડી છે દરિયાના તનમનમાં…
Blog હેલી 2 Likes મૌનની ભાષામૌનની ભાષા સમજવી અઘરી છે ,
શબ્દોની મૂડી ખરચવી અઘરી છે .
બે ધડકતા દિલોને જુદા કરી ,
પ્રેમની બાજી પલટવી અઘરી છે…
Blog મૌનની ભાષા 2 Likes હેપ્પી હોળી… હેપ્પી ધૂળેટી…અમે રંગની સાથે સાથે જાત અમારી ઘોળી છે,
અને એમની આંખે જોયું એમાં પણ રંગોળી છે…
હું મઘમઘતો કેસૂડો એ ખળખળ વહેતું પાણી,
એકમેકમાં ભળી જઈને કરીએ ખૂબ…
jindgi suni che tara vager yad thari ave pal pal thashvir tari akho ma che viesakh na bapor no tdeka jevi tara vager jindgi lage che takhi sakva ni thakat nathi jindgi ma tara vager savare tu…
Blog vat mari hum safer ni 2 Likes રાહ જોઉં છુંચહલપહલની રાહ જોઉં છું
ક્યાં કોઈ હલની રાહ જોઉં છું ?
તારા શરમાતા ચહેરા પર
નવી ગઝલની રાહ જોઉં છું
આંખોથી અથડાતા લોકો
એક શકલની રાહ જોઉં છું
વર્ષાનાં છે વળતાં…
Blog રાહ જોઉં છું 4 Likes ગુજલિસ કવિતાનાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ
હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ
અરવિંદને ઈંગ્લૅન્ડનો વીઝા મળી ગયો
ખાદીની એક ટોપી પછી હૅટ થઈ ગઈ
કૂતરો આ ફૂલફટાક તે ડૉગી બની…
Blog ગુજલિસ કવિતા 7 Likes ઘરવાળી...ધીમે ધીમે માંગ વધારે એવી કામવાળી,
મળી લટકામાં સાળી નામે છે મોંઘવારી,
સાસુ જોઈલો મિજાજથી અદ્લ મા કાળી,
સસરો આજીવન રહ્યો એનો…
Blog ઘરવાળી... 5 Likes ભૂલ કરભરી મદમસ્ત આંખો છે, શરાબી ભૂલ કર
એના હોઠોને અડીને એક ગુલાબી ભૂલ કર
સરહદો પાંપણની તોડી, એ વસી ગઈ સ્વપ્નમાં
જો, પહેલ એણે કરી, તું બસ જવાબી ભૂલ કર
ભૂલ બુજદિલ આગિયા જેવી તો પકડાઈ…
Blog ભૂલ કર 3 Likes HAPPY HOLLY event HAPPY HOLLY 2 Likes Interview with Vishwanath Sachdevભારતના જાણીતા પત્રકાર- સર્જક મિત્ર વિશ્વનાથ સચદેવ સાથે રોજ મળવાનું થાય છે .વિશ્વનાથ " धर्मयुग" ના તંત્રીપદે રહી ચૂક્યા છે ." Times of india " માં વર્ષો સુધી " नवभारत टाईम्स " ના તંત્રીપદેથી નિવૃત…
Blog Interview with Vishwanath Sachdev 11 Likes हेप्पी होली ....हेप्पी हो ली ...हेप्पी होली ....हेप्पी हो ली ...
म्हारो ससराजी आयो बाहरगाम से
आ के मन्ने बोल्यो : ले थारे वास्ते घेवर लायो हु ,
अब कह दे छोरी हेप़ी होली,,
में बोल्ली : मन्ने को घेवर न…
.આપણું કાવ્યવિશ્વ પણ રંગબેરંગી ઇન્દ્રધનુષ જેવું છે
.કવિતાને પણ પોતાનો રંગ હોય છે . પણ થોડા દિવસ પહેલા જ મને એક કવિતા
વાંચવા મળી .કવિતાનું શીર્ષક હતું " poem…
“અરે મમ્મી , મને લેટ થાય છે, જલ્દી ટિફિન આપો તો”…
Blog દાદાજી 5 Likes દંતક્ષત ,નખક્ષત જરીક રુઝાયા,પણ હ્રદયક્ષત હજીય એમ ને એમ છે...દંતક્ષત ,નખક્ષત જરીક રુઝાયા,
પણ હ્રદયક્ષત હજીય એમ ને એમ છે...
એક સમય જ મારો સાક્ષી હશે,
કુદરતની લીલા ના અનેક તડકા છાંયડા મા,
એ જ પળ એ પળ નો સાથી હશે,
જો મળશે તક તો અચૂક ન્યાય ની અદાલત ભરીશ,
વકીલ બનીને…
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service