Made in India
ભેજા ફ્રાય – કૌશિક મહેતા
ચરબી, ઓબેસિટી ‘ને ઝીરો ફિગર
સ્ત્રીના જીવનમાં સૌથી વધુ એકસાઇટમેન્ટ કયું ? તમે પેલી જાહેરખબર જોઈ હશે કે , જેમાં એક સ્ત્રી બીજી સ્ત્રીની સાડી વધુ…
Blog ભેજા ફ્રાય ..... 3 Likes Syahee in Phoolchhab Newspaper Blog Syahee in Phoolchhab Newspaper 10 Likes Kavita competition Blog Kavita competition 17 Likes જ્યારથી એ જણ કશાની શોધમાં છે,જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.
ચાહું છું એને વધારે તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.
માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
એક…
આપઘાત કરીને જીવનનો અંત આણી દેવો એ બહુ જ આંચકો આપી જનારી ઘટના હોય છે .
કાવ્યવિશ્વમાં પણ આપઘાતના કિસ્સાઓ નોધાયેલા છે .સિલ્વિયા પ્લાથ જેવી
પ્રતિભાશાળી…
મેં 'મમતા' સામયિક અને 'ગુજરાત સાહિત્ય અકાદમી' દ્વારા યોજાયેલ વાર્તાશિબિરમાં ભાગ લીધો હતો.. ગાંધીનગર નજીક 'ગ્રામભારતી આશ્રમ'માં તેનું આયોજન હતું .
હું સાહિત્યની વ્યક્તિ જ…
Blog વાર્તાશિબિરના અનુભવ... 5 Likes તારી મહેફિલએક ખાસ વ્યક્તિએ આપેલી દાવત અને કોઇ ખાસ મહેફિલ્નું આમંત્રણ આજીવન સંભારણું બની જતું હોય છે.
તારી બેઠકમાં સૌથી ઊંચુ સ્થાન મેળવ્યા પછી જીવનની દરેક કક્ષા ઊતરતી લાગે છે.તારી મહેફિલની રોનકનો…
Blog તારી મહેફિલ 7 Likes કવિતામાંકવિતામાં
દિલથી બધુજ લખજો કવિતામાં;
મને યાદ કરી મુકજો કવિતામાં
સાથે માણેલી એકેએક પળોનો;
મીઠો ઉજાગર કરજો કવિતામાં
પ્રણયના ખાટા-મીઠા…
હિંડોળે હીંચું
ઠેક છેક પાતાળે પરબારી વાગી રે હિંડોળે હીંચું
શેષશાયી ભાગ્યા કાંઈ શય્યાને ત્યાગી રે હિંડોળે હીંચું
સાથે સહુ દિશાઓ રુમઝુમવાં લાગી રે …
એક લાગણી ઉગાડ્યાની વેદના
એક લાગણી ઉછેર્યાની વેદના,
વેદનાઓનાં આ જંગલમાં
એ જ લાગણીથી ઉઝરડાવાની વેદના
Blog એક લાગણી ઉગાડ્યાની વેદના 9 Likes Hindi Literature Group Hindi Literature 39 Likes નદીએ પેહરયું પાનેતર...વાત સ્ત્રી પુરુષમાં કોણ ચઢિયાતું છે તેની નથી પણ મારો અનુભવ એવું કહે છે કે સ્ત્રી દરેક તબક્કે, દરેક રીતે ,દરેક અવસ્થાએ, દરેક વ્યવસ્થાએ સંબંધને તૂટતા બચાવી લેતી હોય છે. ચાહે રૂઢીચુસ્ત હોય, ચાહે…
Blog બુઝાતા પહેલાની સ્ત્રી ... !! 11 Likes જીંદગીના ઘણા રૂપ જોયા છેલાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે
તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે
આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે
અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે…
Blog જીંદગીના ઘણા રૂપ જોયા છે 9 Likes Sur-Samvaad Gujarati Radio Group Sur-Samvaad Gujarati Radio 7 LikesPosted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service