Made in India
મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
સાંભળીને તેં મને આપેલ
કે તું જીન્સ મારું પહેરે અને ઓચિંતો સાવ તને જડે
એમ મેં જ મારા હાથે રાખેલ એવું કંઇક
મળે જમણા ખિસ્સામાં એક…
Blog મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકોસાંભળીને તેં મને આપેલકે તું જીન્સ મારું પહેરે અને ઓચિંતો સાવ તને જડેએમ મેં જ મારા હાથે રાખેલ એવું કંઇક મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠ… 9 Likes લોકો વિશેનાં મારાં સમીકરણો, ખોટા પડે એની રાહ જોવુ છું અને અફ઼સોસ! કે હુ , હંમેશા જીતી જાવ છુલોકો વિશેનાં મારાં સમીકરણો,
ખોટા પડે એની રાહ જોવુ છું
અને અફ઼સોસ! કે હુ ,
હંમેશા જીતી જાવ છુ
Blog લોકો વિશેનાં મારાં સમીકરણો, ખોટા પડે એની રાહ જોવુ છું અને અફ઼સોસ! કે હુ , હંમેશા જીતી જાવ છુ 7 Likes હોઠ સુધી આવીને જે છુટી ગયો,એ જામની લિજ્જત નિરાલી નીકળીકૈફ઼, ઘેલછા ને કૈંક ખળભળાટ જેવુ,ઉફ઼! આ તલબ તો નશાથી સવાઈ નીકળીહોઠ સુધી આવીને જે છુટી ગયો,
એ જામની લિજ્જત નિરાલી નીકળી
કૈફ઼, ઘેલછા ને કૈંક ખળભળાટ જેવુ,
ઉફ઼! આ તલબ તો નશાથી સવાઈ નીકળી
સુગંધ
આંગણડે ફૂટી ફૂટી જૂઈ ને સ્પર્શેલા સુગંધી સંભારણાં ..
વ્હાલાં ..!! મારે ટેરવે ચડી તારા પ્રીત ની મખમલી સુગંધ !!
ઉડી હું અહીં .
ઉંચે આકાશે,ઘૂમી
પંખી સંગાથે.
*
વહેતી…
Blog ઉડી હું અહીં . ઉંચે આકાશે,ઘૂમી પંખી સંગાથે. * વહેતી હવા, વાદળોની સેર,ને મેઘલી રાત. * મુક્ત મને વિહરતી હું,જોને સપના વાવું. * હકીકત કે- સપનું મારું?કહે ચુંટી ભરીને. Neeti/Heli 8 Likes abhi ke abhie........ Group abhi ke abhie........ 18 Likes " શું વાત છે .."જીંદગી તો આમ ચાલ્યા જ કરે ...પણ કઈ અલગ થઇ જાય તો.. " શું વાત છે .... "નથી પૂરવા રંગ અમારે ભાત-ભાત ના ...પણ કોઈ મેઘધનુષ બનાવી જાય તો.. " શું વાત છે ....."નથી કહેવું કોઈ ને કઈ ...પણ કહ… " શું વાત છે .."
જીંદગી તો આમ ચાલ્યા જ કરે ...
પણ કઈ અલગ થઇ જાય તો.. " શું વાત છે .... "
નથી પૂરવા રંગ અમારે ભાત-ભાત ના ...
પણ કોઈ મેઘધનુષ બનાવી જાય તો.. " શું વાત છે…
હવે આ રંગબેરંગી ચકલીઓ વાર્તાઓ માં જ વર્તાય છે,
ડાળખાં ઓ ચોરાયા ની ફરીઆદ નોધાંઈ છે.
મીઠો કલબલાટ માણવા ઊભી જ્યારે બારીએ..........
ફ્કત મકાનો ના…
Blog ચકલી- On world sparrow day 6 Likes sarwaiya ni aisi taisi-સરવૈયાની ઐસી-તૈસી_Sha… video sarwaiya ni aisi taisi-સરવૈયાની ઐસી-તૈસી_Sha… 8 Likes "महिला सुरक्षा" और "सेव गर्ल चाइल्ड"मुझे 1 बात समझ में नही आ रही हे मित्रों कि ये लङकियोँ की फोटो आती कहाँ से है इन्टरनेट पर…
Blog "महिला सुरक्षा" और "सेव गर्ल चाइल्ड" 5 Likes આ અનમોલ રતન છે દીકરી !! photo આ અનમોલ રતન છે દીકરી !! 4 Likes Deep Member Deep 2 Likes "પ્રિય તને અર્પણ " "પ્રિય તને અર્પણ " સમી સાંજે, સોનેરી પુષ્પોને પડખે ,, રાતરાણીની સાક્ષીએ ગાયેલું છંદમય ગીત ...પ્રિય તને અર્પણ ..!! સ્વપ્ને ભર્યું --શાંત તળાવ,નયનરમ્ય ફૂલો ,, બંસરીના સૂરો ને સ્મિત ભર્યા અધરોએ ગાયેલુ… Discussion "પ્રિય તને અર્પણ " 7 Likes પ્રેમની વાતોપ્રેમની વાતો જાહેર ના કરશો ક્યારેય પણ ,
ચાંદની રાતો યાદ ના કરશો ક્યારેય પણ .
કામિની, રસિલી, ચંચળ, મધુભાષિની પ્રિયે તું,
પાણીયારી…
Blog પ્રેમની વાતો 4 Likes એકલી એકલતા ડંખે છે મને ,વાદળી એકલતા ડંખે છે મને .ઊડે ઊડે લાગણી વાવી સખી ,પ્રેમ પ્યાસી આંખો ઝંખે છે મને .ઝીણી રજકણ ચમકે મારા હૈયામાં ,બેકલી બેકલતા રંગે છે મને .તારા વિણ ખંડેર લાગે આ મહેલ ,યાદ હર પળ તા…એકલી એકલતા ડંખે છે મને ,
વાદળી એકલતા ડંખે છે મને .
ઊડે ઊડે લાગણી વાવી સખી ,
પ્રેમ પ્યાસી આંખો ઝંખે છે મને .…
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service