Made in India
હજી હમણાં જ તો
આ નાખ કાપ્યા હતા,
ફરી આવી ગયા,
પેલી ઘરના દરવાજા પર
લટકાતી વેલ ની જેમ,
ગમે તેટલો આકાર આપું,
પણ…
ek geet....which I have composed also.
--------------------------------------------------
હઠીલો મોહન ના માને, એને કેમ કરી…
આખી દુનિયા મથે (એ) જાણવા કે, 'મેઘાવી' કેમ થવાય?;
પણ કોઇએ ક્યારેય એ જાણયું..., કે 'તપ્સવી' કેમ થવાય?
ફાનસના દીવે એને જીવન ઉજાળયું, ને અંતર સૌના દીપાવ્યા;
એના ધૂની…
Blog 'મેઘાવી' 4 Likes Aaj fir school jaane ka dil karta hai...Aaj fir school jaane ko dil karta hai……
મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
સાંભળીને તેં મને આપેલ
કે તું જીન્સ મારું પહેરે અને ઓચિંતો સાવ તને જડે
એમ મેં જ મારા હાથે રાખેલ એવું કંઇક
મળે જમણા ખિસ્સામાં એક…
Blog મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકોસાંભળીને તેં મને આપેલકે તું જીન્સ મારું પહેરે અને ઓચિંતો સાવ તને જડેએમ મેં જ મારા હાથે રાખેલ એવું કંઇક મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠ… 9 Likes લોકો વિશેનાં મારાં સમીકરણો, ખોટા પડે એની રાહ જોવુ છું અને અફ઼સોસ! કે હુ , હંમેશા જીતી જાવ છુલોકો વિશેનાં મારાં સમીકરણો,
ખોટા પડે એની રાહ જોવુ છું
અને અફ઼સોસ! કે હુ ,
હંમેશા જીતી જાવ છુ
Blog લોકો વિશેનાં મારાં સમીકરણો, ખોટા પડે એની રાહ જોવુ છું અને અફ઼સોસ! કે હુ , હંમેશા જીતી જાવ છુ 7 Likes હોઠ સુધી આવીને જે છુટી ગયો,એ જામની લિજ્જત નિરાલી નીકળીકૈફ઼, ઘેલછા ને કૈંક ખળભળાટ જેવુ,ઉફ઼! આ તલબ તો નશાથી સવાઈ નીકળીહોઠ સુધી આવીને જે છુટી ગયો,
એ જામની લિજ્જત નિરાલી નીકળી
કૈફ઼, ઘેલછા ને કૈંક ખળભળાટ જેવુ,
ઉફ઼! આ તલબ તો નશાથી સવાઈ નીકળી
સુગંધ
આંગણડે ફૂટી ફૂટી જૂઈ ને સ્પર્શેલા સુગંધી સંભારણાં ..
વ્હાલાં ..!! મારે ટેરવે ચડી તારા પ્રીત ની મખમલી સુગંધ !!
ઉડી હું અહીં .
ઉંચે આકાશે,ઘૂમી
પંખી સંગાથે.
*
વહેતી…
Blog ઉડી હું અહીં . ઉંચે આકાશે,ઘૂમી પંખી સંગાથે. * વહેતી હવા, વાદળોની સેર,ને મેઘલી રાત. * મુક્ત મને વિહરતી હું,જોને સપના વાવું. * હકીકત કે- સપનું મારું?કહે ચુંટી ભરીને. Neeti/Heli 8 Likes abhi ke abhie........ Group abhi ke abhie........ 18 Likes " શું વાત છે .."જીંદગી તો આમ ચાલ્યા જ કરે ...પણ કઈ અલગ થઇ જાય તો.. " શું વાત છે .... "નથી પૂરવા રંગ અમારે ભાત-ભાત ના ...પણ કોઈ મેઘધનુષ બનાવી જાય તો.. " શું વાત છે ....."નથી કહેવું કોઈ ને કઈ ...પણ કહ… " શું વાત છે .."
જીંદગી તો આમ ચાલ્યા જ કરે ...
પણ કઈ અલગ થઇ જાય તો.. " શું વાત છે .... "
નથી પૂરવા રંગ અમારે ભાત-ભાત ના ...
પણ કોઈ મેઘધનુષ બનાવી જાય તો.. " શું વાત છે…
હવે આ રંગબેરંગી ચકલીઓ વાર્તાઓ માં જ વર્તાય છે,
ડાળખાં ઓ ચોરાયા ની ફરીઆદ નોધાંઈ છે.
મીઠો કલબલાટ માણવા ઊભી જ્યારે બારીએ..........
ફ્કત મકાનો ના…
Blog ચકલી- On world sparrow day 6 Likes sarwaiya ni aisi taisi-સરવૈયાની ઐસી-તૈસી_Sha… video sarwaiya ni aisi taisi-સરવૈયાની ઐસી-તૈસી_Sha… 8 Likes "महिला सुरक्षा" और "सेव गर्ल चाइल्ड"मुझे 1 बात समझ में नही आ रही हे मित्रों कि ये लङकियोँ की फोटो आती कहाँ से है इन्टरनेट पर…
Blog "महिला सुरक्षा" और "सेव गर्ल चाइल्ड" 5 LikesPosted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service